કેવડિયા, ગુજરાત ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 07:31 am
સરદાર સાહેબની ઓજસ્વી વાણી...સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો આ ભવ્ય કાર્યક્રમ...એકતા નગરનું આ વિહંગમ દ્રશ્ય અને અહીંનું અદ્ભુત પ્રદર્શન...મિની ઈન્ડિયાની આ ઝલક...બધું જ અદ્ભુત, પ્રેરણાદાયી છે. છે. 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ જ...31 ઑક્ટોબરે આયોજિત આ કાર્યક્રમ...સમગ્ર દેશને નવી ઊર્જાથી ભરી દે છે. હું તમામ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા
October 31st, 07:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ એકતા દિવસનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો અને રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતા દિવસની પરેડ નિહાળી હતી, જે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 11:50 am
આ સમયે આપણે બધાની નજર તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ પર ટકેલી છે. ઘણા દુઃખદ મૃત્યુ અને વ્યાપક નુકસાનના અહેવાલો છે. તુર્કીની આસપાસના દેશોમાં પણ નુકસાન થવાની આશંકા છે. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પીડિતો સાથે છે. ભારત ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું
February 06th, 11:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો શુભારંભ કરાવ્યો હતો. આ ગણવેશ રિસાયકલ કરાયેલી પીઇટી બોટલમાંથી બનાવવામાં આવે છે. તેમણે ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલને પણ સમર્પિત કર્યું હતું અને તેની વ્યાવસાયિક શરૂઆતને લીલી ઝંડી આપી હતી.The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi
October 28th, 10:31 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.PM addresses ‘Chintan Shivir’ of Home Ministers of States
October 28th, 10:30 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ સેક્ટર યોજનાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 30th, 12:31 pm
આઝાદી બાદ આ અમૃતકાળમાં ભારતે આગામી 25 વર્ષના વિઝન પર કામ શરૂ કરી દીધું છે. આગામી 25 વર્ષમાં ભારતની પ્રગતિને વેગ આપવામાં એનર્જી (ઊર્જા) સેક્ટર, પાવર (વિજળી) સેક્ટરની ઘણી મોટી ભૂમિકા છે. એનર્જી ક્ષેત્રની મજબૂતી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવામાં સરળતા) માટે પણ જરૂરી છે અને ઇઝ ઓફ લિવિંગ (સરળ જીવન) માટે પણ એટલી જ મહત્વની છે. આપણે સૌએ જોયું છે કે હમણાં જ જે લાભાર્થીઓ સાથે મારી વાતચીત થઈ તેમના જીવનમાં વિજળી કેટલો મોટો ફેરફાર લાવી છે.PM launches Power Sector’s Revamped Distribution Sector Scheme
July 30th, 12:30 pm
PM Modi participated in the Grand Finale marking the culmination of ‘Ujjwal Bharat Ujjwal Bhavishya – Power @2047’. He launched the Revamped Distribution Sector Scheme as well as launched various green energy projects of NTPC. Four different directions were worked together to improve the power system - Generation, Transmission, Distribution and Connection, the PM added.લખનઉમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની @3.0માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 03rd, 10:35 am
ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, લખનઉના સાંસદ અને ભારત સરકારના અમારા વરિષ્ઠ સાથી શ્રી રાજનાથ સિંહજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા અન્ય સાથીદારો, યુપીના નાયબ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના પ્રધાનો, વિધાનસભા અને વિધાન પરિષદના સ્પીકર મહોદય, અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના તમામ સાથીદારો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!PM attends the Ground Breaking Ceremony @3.0 of the UP Investors Summit at Lucknow
June 03rd, 10:33 am
PM Modi attended Ground Breaking Ceremony @3.0 of UP Investors Summit at Lucknow. “Only our democratic India has the power to meet the parameters of a trustworthy partner that the world is looking for today. Today the world is looking at India's potential as well as appreciating India's performance”, he said.મલ્ટિ-મોડેલ કનેક્ટિવિટી માટેના પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 13th, 11:55 am
કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નીતિન ગડકરીજી, શ્રી પિયૂષ ગોયલજી, શ્રી હરદીપ સિંહ પૂરીજી, શ્રી સર્વાનંદ સોનોવાલજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજકુમાર સિંહજી, અલગ અલગ રાજ્ય સરકારોના મુખ્યમંત્રી, લેફ્ટેનન્ટ ગવર્નર્સ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ઉદ્યોગ જગતના સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો
October 13th, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન - પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રગતિ મેદાનમાં નવનિર્મિત પ્રદર્શન પરિસંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, શ્રી પીયૂષ ગોયલ, શ્રી હરદીપ સિંહ પુરી, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી આર કે સિંહ તેમજ મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, રાજ્ય મંત્રીઓ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગજગત તરફથી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા, ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ્સના CMD શ્રીમતી મલિકા શ્રીનિવાસન, ટાટા સ્ટીલના CEO, MD અને CIIના પ્રમુખ શ્રી ટી.વી. નરેન્દ્રન અને રિવિગોના સહ-સ્થાપક શ્રી દીપક ગર્ગે આ પ્રસંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા.