જો તમે 10 કલાક કામ કરશો તો હું 18 કલાક કામ કરીશ અને 140 કરોડ ભારતીયોને આ મોદીની ગેરંટી છે: પ્રતાપગઢમાં પીએમ મોદી
May 16th, 11:28 am
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક રેલીમાં પીએમ મોદીએ આઈએનડીઆઈ ગઠબંધનના પાછલા શાસનની આલોચના કરતા તેમની નિષ્ફળતાઓને ઉજાગર કરી હતી. તેમણે ભારતના અર્થતંત્રને વેગ આપવા માટે તેમની સરકારની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો, જેનું લક્ષ્ય વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે. તેમણે કોંગ્રેસ અને સપાની વિકાસ પ્રત્યેના તેમના ઉદાસીન વલણ માટે ટીકા કરી હતી, તેમની માન્યતાની મજાક ઉડાવી હતી કે પ્રગતિ સહેલાઇથી થાય છે, સખત મહેનતને નકારી કાઢી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સપા અને કોંગ્રેસ કહે છે કે દેશનો વિકાસ જાતે જ થશે, તેના માટે મહેનત કરવાની શું જરૂર છે? સપા અને કોંગ્રેસની માનસિકતાના બે પાસા છે, તેઓ કહે છે કે તે જાતે જ થશે અને આનો શું ફાયદો છે?આ ચૂંટણી એનડીએની આગેવાની હેઠળની 'સંતુષ્ટિકરણ' મોડેલ અને કોંગ્રેસ-સપાના નેતૃત્વવાળા 'તુષ્ટિકરણ મોડેલ' વચ્ચેની હરીફાઈ છે: યુપીના જૌનપુરમાં પીએમ મોદી
May 16th, 11:15 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના જૌનપુરમાં હર્ષોલ્લાસ અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.પીએમ મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધિત કરી
May 16th, 11:00 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં આનંદિત અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.મહારાષ્ટ્રના સોલાપુર ખાતે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 19th, 12:00 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈન્સજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજીત દાદા પવારજી, મહારાષ્ટ્ર સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, શ્રી નરસૈયા આદમજી અને સોલાપુરના ભાઈઓ અને બહેનો, નમસ્કાર.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં સોલાપુરમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યનાં 8 અમૃત પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું
January 19th, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યની 8 અમૃત (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં પીએમએવાય-અર્બન હેઠળ પૂર્ણ થયેલા 90,000થી વધારે મકાનો અને સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીનાં 15,000 મકાનો દેશને અર્પણ કર્યા હતાં, જેના લાભાર્થીઓમાં હાથવણાટનાં હજારો કામદારો, વિક્રેતાઓ, પાવર લૂમ કામદારો, કચરો વીણનારા, બીડી કામદારો, ડ્રાઇવરો વગેરે સામેલ છે. તેમણે કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી-સ્વનિધિનાં 10,000 લાભાર્થીઓને પહેલો અને બીજો હપ્તો વહેંચવાની શરૂઆત પણ કરી હતી.‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the country: PM Modi
December 16th, 08:08 pm
PM Modi interacted and addressed the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Addressing the gathering, the Prime Minister expressed gratitude for getting the opportunity to flag off the Viksit Bharat Sankalp Yatra in the five states of Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Telangana and Mizoram, and remarked that the ‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the countryપ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું
December 16th, 04:00 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા ટિપ્પણી કરી હતી કે, 'મોદી કી ગેરંટી' વાહન હવે દેશનાં તમામ વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. પોતાની એક મહિનાની સફરમાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વીબીએસવાય હજારો ગામડાઓ તેમજ 1500 શહેરો સુધી પહોંચી છે, જેમાં નાનાં શહેરો અને નગરો સામેલ છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાને કારણે વીબીએસવાય અગાઉ શરૂ થઈ શક્યું ન હોવાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ પાંચ રાજ્યોની નવી ચૂંટાયેલી સરકારોને તેમના રાજ્યમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું ઝડપથી વિસ્તરણ કરવા વિનંતી કરી હતી.Congress' priority to fill its coffers through corruption: PM Modi in Chhattisgarh
November 04th, 01:40 pm
Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”PM Modi campaigns in Chhattisgarh’s Durg
November 04th, 01:05 pm
Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”Congress has only appeased in the name of governance: PM Modi
April 29th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed mega public meetings in Karnataka’s Humnabad and Vijayapura. In the beginning of his address, the Prime Minister expressed gratitude, stating, I consider myself fortunate to commence this election rally from the district of Bidar, where I have been blessed before as well. He emphasized that the upcoming election was not solely about winning, but about elevating Karnataka to become the top state in the nation.PM Modi campaigns in Karnataka’s Humnabad, Vijayapura and Kudachi
April 29th, 11:19 am
Prime Minister Narendra Modi today addressed mega public meetings in Karnataka’s Humnabad and Vijayapura. In the beginning of his address, the Prime Minister expressed gratitude, stating, I consider myself fortunate to commence this election rally from the district of Bidar, where I have been blessed before as well. He emphasized that the upcoming election was not solely about winning, but about elevating Karnataka to become the top state in the nation.ત્રિપુરાના અગરતલા ખાતે વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 04:40 pm
સૌપ્રથમ તો હું આપ સૌને મસ્તક નમાવીને માફી માગું છું કેમ કે મને લગભગ આવવામાં બે કલાકનો વિલંબ થયો છે. હું મેઘાલયમાં હતો, ત્યાં સમય થોડો વધારે લાગ્યો અને મને જાણ કરવામાં આવી કે કેટલાક લોકો તો 11 થી 12 વાગ્યાના આવીને બેસી ગયા છે. આપ સૌએ આ જે કષ્ટ ઉઠાવ્યું છે અને આટલા બધા આશીર્વાદ આપવા માટે રોકાયા છો તેના માટે હું આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું સૌ પ્રથમ તો ત્રિપુરાના લોકોનું અભિવાદન કરું છું કે આપ સૌના પ્રયાસથી અહીં સ્વચ્છતા સાથે સંકળાયેલું એક મોટું અભિયાન આપે ચલાવ્યું છે. વીતેલા પાંચ વર્ષમાં આપે સ્વચ્છતાને જન આંદોલન બનાવી દીધું છે. તેનું જ પરિણામ છે કે આ વખતે ત્રિપુરા નાના રાજ્યોમાં દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનીને સામે આંવ્યું છે,પ્રધાનમંત્રીએ ત્રિપુરાનાં અગરતલામાં રૂ. 4350 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ મુખ્ય પહેલનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરી
December 18th, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 4350 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મુખ્ય પહેલનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી અને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ, અગરતલા બાયપાસ (ખૈરપુર-અમતાલી) એનએચ-08ને પહોળો કરવા માટે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ, પીએમજીએસવાય III હેઠળ 230 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા 32 માર્ગો માટે શિલાન્યાસ અને 540 કિલોમીટરથી વધુ અંતરને આવરી લેતા 112 માર્ગોના સુધારણા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આનંદનગર ખાતે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૉટલ મેનેજમેન્ટ અને અગરતલા સરકારી ડેન્ટલ કૉલેજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.કર્ણાટકના મૈસુરુમાં વિકાસ પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 20th, 05:31 pm
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદજી ગેહલોતજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બસવરાજા બોમ્મઈજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પ્રહલાદ જોશીજી, કર્ણાટક સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મંચ પર હાજર અન્ય તમામ મહાનુભાવો અને મારા મૈસુરુનાં પ્રિય ભાઈઓ અને બહેનો,PM Launches Development Initiatives in Mysuru, Karnataka
June 20th, 05:30 pm
In Mysuru, PM Modi laid foundation stone of Coaching terminal for sub-urban traffic at Naganahalli Railway Station which will be developed at a cost of over Rs 480 crore. Addressing the gathering, the Prime Minister said Karnataka is a state where both the economic and spiritual prosperity of the country are seen together.લખનઉમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની @3.0માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 03rd, 10:35 am
ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, લખનઉના સાંસદ અને ભારત સરકારના અમારા વરિષ્ઠ સાથી શ્રી રાજનાથ સિંહજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા અન્ય સાથીદારો, યુપીના નાયબ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના પ્રધાનો, વિધાનસભા અને વિધાન પરિષદના સ્પીકર મહોદય, અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના તમામ સાથીદારો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!PM attends the Ground Breaking Ceremony @3.0 of the UP Investors Summit at Lucknow
June 03rd, 10:33 am
PM Modi attended Ground Breaking Ceremony @3.0 of UP Investors Summit at Lucknow. “Only our democratic India has the power to meet the parameters of a trustworthy partner that the world is looking for today. Today the world is looking at India's potential as well as appreciating India's performance”, he said.Voting turnout in second phase polling in Uttar Pradesh points at BJP returning to power again: PM Modi
February 14th, 12:10 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”PM Modi addresses a public meeting in Kanpur Dehat, Uttar Pradesh
February 14th, 12:05 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”