પ્રધાનમંત્રીએ ઓનાકે ઓબાવાને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

November 11th, 10:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન કન્નડ યોદ્ધા મહિલા, ઓનાકે ઓબવાને તેમની જયંતિના વિશેષ અવસર પર નમન કર્યા. શ્રી મોદીએ કહ્યું કે ઓનાકે ઓબાવા ‘આપણી નારી શક્તિના પ્રતીક તરીકે આપણને પ્રેરણા આપે છે.’