Congress Party has only indulged in appeasement politics: PM Modi in Badami
May 06th, 03:30 pm
PM Modi addressed a public rally at Badami in Bagalkot, Karnataka by greeting the residents in Kannada while also acknowledging Badami as the capital of the Chalukya Dynasty. While addressing the crowd PM Modi said, “Your persistent encouragement and support gives me the belief that the BJP will once again come to power in the upcoming elections.”PM Modi addresses public rallies at Badami and Haveri in Karnataka
May 06th, 03:08 pm
PM Modi addressed two public rallies at Badami and Haveri in Karnataka. PM Modi outlined BJP's focus on good governance and urged people to elect a stable and development oriented BJP Government in the state with a full majority.Co-operative is a great model of self-reliance: PM Modi at Sahkar Se Samrudhi programme in Gujarat
May 28th, 04:55 pm
Prime Minister Shri Narendra Modi addressed the seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar, where he also inaugurated the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol. Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel, Union Ministers Shri Amit Shah, Dr. Mansukh Mandaviya, Members of Parliament, MLA, Ministers from the Gujarat Government, and leaders of the cooperative sector were among those present on the occasion.PM addresses a seminar of leaders of various cooperative institutes in Gandhinagar
May 28th, 04:54 pm
Prime Minister Shri Narendra Modi addressed the seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' at Mahatma Mandir, Gandhinagar, where he also inaugurated the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol. Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel, Union Ministers Shri Amit Shah, Dr. Mansukh Mandaviya, Members of Parliament, MLA, Ministers from the Gujarat Government, and leaders of the cooperative sector were among those present on the occasion.કેન્દ્ર સરકારના બજેટ-2022ની કૃષિ ક્ષેત્ર ઉપર હકારાત્મક અસર અંગે વેબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 10:13 am
આ એક સુખદ જોગાનુજોગ છે કે 3 વર્ષ પહેલાં આજના જ દિવસે આપણે પીએમ કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી. આ યોજના આજે દેશના નાના ખેડૂતો માટે એક ખૂબ મોટો સહારો બની ગઈ છે. આ યોજના હેઠળ દેશના 11 કરોડ ખેડૂતોને લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂકયા છે. આ યોજનામાં આપણે સ્માર્ટનેસનો અનુભવ કરી શકીએ છીએ, કારણ કે માત્ર એક જ ક્લિક કરીને 10થી 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર થઈ જાય છે. આ બાબત કોઈ પણ ભારતીય માટે કોઈ પણ હિંદુસ્તાની માટે ગર્વ લેવા જેવી બાબત છે.પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટ 2022ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું
February 24th, 10:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું. તેમણે બજેટ કૃષિ ક્ષેત્રને મજબૂત કરવામાં ફાળો આપશે તે રીતે ચર્ચા કરી. વેબિનાર ‘સ્માર્ટ એગ્રીકલ્ચર’- અમલીકરણ માટેની વ્યૂહરચનાઓ પર કેન્દ્રીત હતું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ અને શિક્ષણવિદ્દોના પ્રતિનિધિઓ અને વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાManipur is becoming the gateway to trade with the rest of East Asia: PM Modi in Imphal
February 22nd, 10:45 am
Prime Minister Narendra Modi today addressed a public meeting in Imphal, Manipur. PM Modi started his address by highlighting that Manipur has completed 50 years of its establishment in the past month only. PM Modi said, “In the decades of Congress rule, Manipur only got inequality and unbalanced development. But in the last five years, the Double Engine Sarkar of BJP has made sincere efforts for the development of Manipur.”PM Modi addresses a public meeting in Imphal, Manipur
February 22nd, 10:41 am
Prime Minister Narendra Modi today addressed a public meeting in Imphal, Manipur. PM Modi started his address by highlighting that Manipur has completed 50 years of its establishment in the past month only. PM Modi said, “In the decades of Congress rule, Manipur only got inequality and unbalanced development. But in the last five years, the Double Engine Sarkar of BJP has made sincere efforts for the development of Manipur.”મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 09:45 am
કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું
January 04th, 09:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.પીએમ કિસાન યોજના હેઠળ સન્માન નિધિનો 10મો હપ્તો ચૂકવતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
January 01st, 12:31 pm
ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, સૌ પ્રથમ, હું માતા વૈષ્ણોદેવી સંકુલમાં બનેલી દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરું છું. આ દુર્ઘટના દરમિયાન નાસભાગમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું તથા જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મેં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાજી સાથે પણ વાત કરી છે. રાહત કાર્ય જારી છે અને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.પ્રધાનમંત્રીએ PM-KISANનો 10મો હપ્તો રિલીઝ કર્યો
January 01st, 12:30 pm
દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન FPO સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લેફ્ટેનન્ટ ગવર્નર, કૃષિ મંત્રીઓ અને ખેડૂતો ઑનલાઇન લિંક દ્વારા જોડાયા હતા.કેન્દ્રીય મંત્રીમંડળે બજાર સિઝન 2022-23 માટે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી
September 08th, 02:49 pm
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રવિ બજાર સિઝન 2022-23 (આરએમએસ) માટે તમામ અધિદિષ્ટ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે.મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશનના અમલીકરણને મંજૂરી આપી
August 18th, 11:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ– ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા મિશનના પ્રારંભ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર દ્વારા આ નવી પ્રાયોજિત યોજનામાં પૂર્વોત્તરના પ્રદેશો અને આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ખાદ્ય તેલોની આયાત પર ઘણી મોટી નિર્ભરતાના કારણે, સ્થાનિક સ્તરે જ ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં ઓઇલ પામનું વધતું ક્ષેત્ર અને ઉત્પાદકતા મહત્વની ભૂમિકા નિભાવે છે.