પ્રધાનમંત્રીએ મહા બિશુબા પાન સંક્રાંતિ અને ઉડિયા નવા વર્ષની શુભેચ્છા પાઠવી
April 14th, 08:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહા બિશુબા પાન સંક્રાંતિ અને ઉડિયા નવા વર્ષના આનંદકારક અવસર પર શુભેચ્છા પાઠવી છે.નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 14th, 05:29 pm
આજે દેશના વિવિધ ભાગોમાં તહેવારો અને ઉજવણીનો અવસર છે. આજે વૈશાખી છે, બોહાગ બિહુ છે, ઓડિયા નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે, આપણા તમિલનાડુનાં ભાઈ-બહેનો પણ નવાં વર્ષનું સ્વાગત કરી રહ્યા છે, હું તેમને 'પુત્તાંડ' પર શુભકામના-વધામણાં આપું છું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં નવાં વર્ષની શરૂઆત થઈ રહી છે, અનેક તહેવારોની ઉજવણી થઈ રહી છે. હું તમામ દેશવાસીઓને તમામ તહેવારોની અઢળક શુભેચ્છા પાઠવું છું. ભગવાન મહાવીર જયંતિની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!PM Modi inaugurates Pradhanmantri Sanghralaya in New Delhi
April 14th, 11:00 am
PM Modi inaugurated Pradhanmantri Sanghralaya in New Delhi. Addressing a gathering on the occasion, the PM said, “Every Prime Minister of the country has contributed immensely towards achieving of the goals of constitutional democracy. To remember them is to know the journey of independent India.”પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી
April 14th, 09:15 am
પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી