PM Modi conveys best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India
November 11th, 01:34 pm
The Prime Minister, Shri Narendra Modi has conveyed his best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India.હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ શ્રી નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા
October 17th, 03:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઓમર અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
October 16th, 01:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી ઓમર અબ્દુલ્લાને અભિનંદન પાઠવ્યા.18મી લોકસભાના પ્રારંભ પહેલા પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
June 24th, 11:44 am
સંસદની આ રચના ભારતના સામાન્ય માણસના સંકલ્પોને પૂર્ણ કરવા માટે છે. નવો ઉત્સાહ, નવા ઉમંગની સાથે નવી ઝડપ, નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ તક છે. શ્રેષ્ઠ ભારત નિર્માણના વિકસિત ભારત 2047 સુધીનું લક્ષ્ય છે, આ તમામ સપનાઓ અને આ તમામ સંકલ્પો સાથે આજે 18મી લોકસભાના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે વિશ્વની સૌથી મોટી ચૂંટણી ખૂબ જ ભવ્ય રીતે, ઘણાં જ ગૌરવમય રીતે સંપન્ન થઈ છે. 140 કરોડ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. લગભગ 65 કરોડથી વધુ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. આ ચૂંટણી એટલા માટે પણ ખૂબ મહત્વની બની ગઈ છે કારણ કે આઝાદી પછી બીજી વખત દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપી છે. અને આ તક 60 વર્ષ પછી આવી છે, તે પોતાનામાં ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના છે.18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રારંભ પૂર્વે પ્રધાનમંત્રીનું સંબોધન
June 24th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થતાં અગાઉ મીડિયાને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ 18મી લોકસભા માટે સંસદ સભ્ય તરીકે શપથ લીધા
June 24th, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18મી લોકસભા માટે સંસદ સભ્ય તરીકે શપથ લીધા.પ્રધાનમંત્રીએ પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
June 13th, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ઓડિશામાં શપથ ગ્રહણ સમારંભને હાઇલાઇટ કરતો એક વીડિયો શેર કર્યો
June 12th, 11:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારંભને પ્રકાશિત કરતો એક વીડિયો શેર કર્યો છે.પ્રધાનમંત્રી ઓડિશાની નવી સરકારના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં
June 12th, 09:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મોહન ચરણ માઝીને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી કનક વર્ધન સિંહ દેવ અને શ્રીમતી પ્રવતિ પરિદાને પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા પર શુભેચ્છાઓ પાઠવી.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની નવી સરકારના શપથ સમારોહમાં હાજરી આપી
June 12th, 02:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એન. ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ શ્રી પ્રેમ સિંહ તમંગને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા
June 10th, 10:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પ્રેમ સિંહ તમંગને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા
June 09th, 11:55 pm
શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમાં સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી અને તેમના મંત્રી સ્તરના સાથીદારોને શપથ લેવડાવ્યા હતા.પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓની ભાગીદારી
June 09th, 11:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદનો શપથ ગ્રહણ સમારંભ 09 જૂન 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓએ સન્માનિત મહેમાનો તરીકે સમારોહમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના શપથગ્રહણ સમારંભમાં નેતાઓની ઉપસ્થિતિ
June 08th, 12:24 pm
સામાન્ય ચૂંટણીઓ 2024 પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીપરિષદનો શપથ ગ્રહણ સમારોહ 09 જૂન, 2024ના રોજ યોજાવાનો છે. આ પ્રસંગે ભારતનાં પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રનાં નેતાઓને વિશિષ્ટ અતિથિઓ તરીકે ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા
January 28th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય સિન્હાને પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ શ્રી ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
December 15th, 04:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રીમતી દિયા કુમારી અને શ્રી પ્રેમચંદ બૈરવાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. મોહન યાદવને અભિનંદન આપ્યા
December 13th, 02:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. મોહન યાદવને અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ શ્રી પૂ. લાલદુહોમાને મિઝોરમના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે અભિનંદન પાઠવ્યા
December 08th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પૂ. લાલદુહોમાને મિઝોરમના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા હતાપ્રધાનમંત્રીએ શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા
December 07th, 01:57 pm
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેના નાગરિકોના કલ્યાણને આગળ વધારવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું.પ્રધાનમંત્રી શ્રીએ સિદ્ધારમૈયા અને શ્રી ડી કે શિવકુમારને શપથ લેવા બદલ અભિનંદન આપ્યા
May 20th, 03:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધારમૈયા અને શ્રી ડી કે શિવકુમારને કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.