Our discussions can only be successful when we keep in mind the challenges and priorities of the Global South: PM at G20 Summit
November 18th, 08:00 pm
At the G20 Session on Social Inclusion and the Fight Against Hunger and Poverty, PM Modi highlighted India's development achievements, including poverty reduction, women-led growth, food security and sustainable agriculture. He emphasized inclusive initiatives like free health insurance, microfinance for women and nutrition campaigns. He also said that India supports Brazil's Global Alliance Against Hunger and Poverty and advocates prioritizing Global South concerns.Prime Minister addresses G 20 session on Social Inclusion and the Fight Against Hunger and Poverty
November 18th, 07:55 pm
At the G20 Session on Social Inclusion and the Fight Against Hunger and Poverty, PM Modi highlighted India's development achievements, including poverty reduction, women-led growth, food security and sustainable agriculture. He emphasized inclusive initiatives like free health insurance, microfinance for women and nutrition campaigns. He also said that India supports Brazil's Global Alliance Against Hunger and Poverty and advocates prioritizing Global South concerns.For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa
November 04th, 12:00 pm
PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”કેબિનેટે જુલાઈ, 2024થી ડિસેમ્બર, 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી
October 09th, 03:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તેના વર્તમાન સ્વરૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણ યોજનાઓ વગેરે સહિત સરકારની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024થી અને ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.કેબિનેટે સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા અને કૃષ્ણનાતિ યોજના (KY) ને પ્રોત્સાહન આપવા PM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM-RKVY) ને મંજૂરી આપી.
October 03rd, 09:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DA&FW)ના કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત તમામ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. . પ્રધાન મંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM-RKVY), એક કાફેટેરિયા યોજના અને કૃષ્ણનાતિ યોજના (KY). PM-RKVY ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપશે, જ્યારે KY ખાદ્ય સુરક્ષા અને કૃષિ આત્મનિર્ભરતાને સંબોધશે. વિવિધ ઘટકોના કાર્યક્ષમ અને અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે તમામ ઘટકો ટેક્નોલોજીનો લાભ લેશે.વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલા સંદેશનો મૂળપાઠ
September 19th, 12:30 pm
વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024ની સંસ્થા વિશે જાણીને આનંદ થાય છે. વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલા તમામ સહભાગીઓને અભિનંદન અને શુભેચ્છાઓ.સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું
August 25th, 11:30 am
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.2024-25ના બજેટ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
July 23rd, 02:57 pm
દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ મહત્વપૂર્ણ બજેટ માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. નાણામંત્રી નિર્મલા સીતારમણજી અને તેમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.પ્રધાનમંત્રીએ વર્ષ 2024-25ના અંદાજપત્ર પર ટિપ્પણી કરી
July 23rd, 01:30 pm
કેન્દ્રીય બજેટ 2024-25 પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ આ વર્ષના બજેટ માટે તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા, જે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને તેમની સંપૂર્ણ ટીમ અભિનંદનને પાત્ર છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના જવાબનો મૂળપાઠ
July 03rd, 12:45 pm
રાષ્ટ્રપતિના સંબોધન માટે હું પણ આ ચર્ચામાં જોડાયો છું. રાષ્ટ્રપતિ મહોદયાના વક્તવ્યમાં દેશવાસીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન હતું અને એક રીતે સત્યના માર્ગે વળતર પણ મળ્યું.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રો પ્રત્યુત્તર
July 03rd, 12:00 pm
ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ પ્રેરક અને પ્રોત્સાહક સંબોધન માટે રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. આશરે 70 સભ્યોએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પ્રધાનમંત્રીએ સભ્યોનો આભાર માન્યો હતો.જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી એસટી-એસસી-ઓબીસી અનામત કોઈ છીનવી નહીં શકેઃ પીએમ મોદી બનાસકાંઠામાં
May 01st, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત કેન્દ્ર સરકારમાં તેમની ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મેળવવાની તક બદલ આભાર વ્યક્ત કરીને, તેમની રાજકીય સફરમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂક્યો હતો.PM Modi addresses public meetings in Banaskantha and Sabarkantha, Gujarat
May 01st, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Banaskantha and Sabarkantha, Gujarat, marking the celebration of Gujarat's Foundation Day. PM Modi began his speech by expressing gratitude for the opportunity to seek blessings for his third term in the central government, emphasizing the significance of Gujarat in his political journey.Our Sankalp Patra is a reflection of the young aspirations of Yuva Bharat: PM Modi at BJP HQ
April 14th, 09:02 am
Releasing the BJP Sankalp Patra at Party headquarters today, PM Modi stated, The entire nation eagerly awaits the BJP's manifesto. There is a significant reason for this. Over the past 10 years, the BJP has implemented every point of its manifesto as a guarantee. The BJP has once again demonstrated the integrity of its manifesto. Our Sankalp Patra empowers 4 strong pillars of developed India - Youth, women, poor and farmers.”PM Modi delivers key address during BJP Sankalp Patra Release at Party HQ
April 14th, 09:01 am
Releasing the BJP Sankalp Patra at Party headquarters today, PM Modi stated, The entire nation eagerly awaits the BJP's manifesto. There is a significant reason for this. Over the past 10 years, the BJP has implemented every point of its manifesto as a guarantee. The BJP has once again demonstrated the integrity of its manifesto. Our Sankalp Patra empowers 4 strong pillars of developed India - Youth, women, poor and farmers.”PM Modi's insightful conversation with Bill Gates
March 29th, 02:59 pm
PM Modi engaged in a conversation with Bill Gates, covering a spectrum of critical topics ranging from AI to India's impressive advancements in digital technology. Their conversation delved into the transformative role of technology in healthcare, showcasing India's innovative use of drones to empower the 'Nari Shakti.' Moreover, they touched upon India's proactive stance in addressing climate change, underscoring the country's commitment to sustainable development.ગુજરાતનાં રાજકોટમાં વિવિધ પ્રકલ્પોનાં શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળ પાઠ
February 25th, 07:52 pm
આજના આ કાર્યક્રમથી દેશનાં અનેક રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે. ઘણાં રાજ્યોનાં માનનીય મુખ્યમંત્રીઓ, માનનીય રાજ્યપાલ શ્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ – આ તમામ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ સાથે આપણી સાથે જોડાયેલાં છે. હું એ તમામને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 25th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા પ્રવાસન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 12:35 pm
મોદીનીગૅરેન્ટીવાળીગાડીને લઈને જે ઉત્સાહ ગામેગામ જોવા મળી રહ્યો છે તે ભારતના દરેક ખૂણે જોવા મળે છે, પછી તે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ખૂબ નાનાં ગામો હોય કે મોટાં ગામો હોય અને અમુક તો, મેં જોયું છે કે ગાડીનો રૂટ નથી છતાં પણ લોકો ગામવાળા રસ્તે આવીને ઊભા રહી જાય છે અને ગાડી ઊભી રખાવીને બધી જાણકારી મેળવી લે છે, એટલે આ તો ખરેખર અદ્ભૂત છે. અને મેં કેટલાક લાભાર્થીઓ સાથે હમણાં જે વાતચીત કરી. મને જણાવવામાં આવ્યું છે કે આ યાત્રા દરમિયાન દોઢ લાખથી વધુ લાભાર્થીઓને તેમના અનુભવો કહેવાની તક મળી, અને આ અનુભવોની નોંધ રેકોર્ડ કરવામાં આવી છે. અને છેલ્લા 10-15 દિવસમાં મેં વચ્ચે-વચ્ચે જોયું પણ છે કે ગામના લોકોની શું લાગણી છે, યોજનાઓ મળી છે તે પાક્કી પૂરી મળી છે કે નથી મળી. સમગ્ર ડિટેલ એમને ખબર, બધી ચીજ, હું તમારા વીડિયો જોઉં છું, ત્યારે મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે મારાં ગામના લોકો પણ તેમને જે સરકારી યોજનાઓ મળે છે તેનો કેવી રીતે સારો ઉપયોગ કરે છે.હવે જુઓ જો કોઈને કાયમી ઘર મળ્યું હોય તો તેને લાગે છે કે તેના જીવનમાં નવી શરૂઆત થઈ ગઈ છે. જો કોઈને નળથી પાણી મળે તો તેને લાગે કે અત્યાર સુધી તો આપણે પાણી માટે મુશ્કેલીમાં જીવતા હતા, આજે આપણા ઘરે પાણી આવી પહોંચ્યું છે. જો કોઈને શૌચાલય મળે તો તેને લાગે છે કે તેને ઈજ્જત ઘર મળ્યું છે અને આપણે કહેતા કે જૂના જમાનામાં મોટા મોટા ધનિક લોકોનાં ઘરે શૌચાલય ઉપલબ્ધ હતાં, હવે આપણાં ઘરોમાં શૌચાલય છે. તેથી તે સામાજિક પ્રતિષ્ઠાનો પણ વિષય બની ગયો છે.કોઈને મફત સારવાર મળી છે, કોઈને મફત રાશન મળ્યું છે, કોઈને ગેસ કનેક્શન મળ્યું છે, કોઈને વીજળીનું કનેક્શન મળ્યું છે, કોઈનું બૅન્ક ખાતું ખુલ્યું છે, કોઈને પીએમકિસાન સન્માન નિધિ મળી રહી છે, કોઈને પીએમપાક વીમાનો લાભ મળ્યો છે, તો કોઇને પીએમ સ્વનિધિ યોજના દ્વારા સહાય મળી છે, કોઇને પીએમ સ્વામિત્વ યોજના દ્વારા પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે, એટલે કે જો હું યોજનાઓનાં નામ કહું તો, જ્યારે હું જોઈ રહ્યો હતો, ત્યારે વસ્તુઓ ભારતના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે.