એનપીડીઆરઆરની ત્રીજી બેઠક અને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર – 2023માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
March 10th, 09:43 pm
સૌ પ્રથમ, હું આપત્તિ સ્થિતિસ્થાપકતા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. કારણ કે કામ એવું છે કે ઘણી વખત તમે તમારા જીવને જોખમમાં મૂકીને પણ બીજાના જીવ બચાવવા માટે ખૂબ જ શાનદાર કામ કરો છો. તાજેતરમાં, સમગ્ર વિશ્વએ તુર્કી અને સીરિયામાં ભારતીય ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે અને આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભારતે જે રીતે રાહત અને બચાવ સંબંધિત તેના માનવ સંસાધન અને ટેક્નૉલોજિકલ ક્ષમતામાં વધારો કર્યો છે, તેનાથી દેશમાં પણ વિવિધ આપત્તિઓ દરમિયાન પણ ઘણા લોકોનાં જીવન બચાવવામાં મદદ મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સિસ્ટમ વધુ મજબૂત બને, તેને માટે પ્રોત્સાહન મળે અને સમગ્ર દેશમાં તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ પણ ઊભું થાય એ કાર્ય માટે અને એટલે એક વિશેષ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આજે અહીં બે સંસ્થાઓને આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી ચક્રવાતથી લઈને સુનામી સુધીની વિવિધ આપત્તિઓ દરમિયાન ઉત્તમ કામગીરી કરતી આવી છે. એ જ રીતે, મિઝોરમના લુંગલેઈ ફાયર સ્ટેશને જંગલની આગને કાબૂમાં લેવા અથાક મહેનત કરી, સમગ્ર વિસ્તારને બચાવ્યો અને આગને ફેલાતી અટકાવી. હું આ સંસ્થાઓમાં કામ કરતા તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ આપત્તિનું જોખમ ઘટાડવા માટેનાં રાષ્ટ્રીય મંચનાં ત્રીજાં સત્રનું ઉદ્ઘાટન કર્યું
March 10th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)નાં ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લેટફોર્મનાં ત્રીજા સત્રની મુખ્ય થીમ બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં તેમનાં નિવાસસ્થાને એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું એનો મૂળપાઠ
January 25th, 06:40 pm
છેલ્લાં થોડાં અઠવાડિયાંઓથી મને યુવાન મિત્રોને વારંવાર મળવાની તક મળી છે. એક મહિના પહેલાં આપણે 'વીર બાલ દિવસ' ઉજવ્યો, આપણને વીર સાહેબજાદાઓનાં શૌર્ય અને બલિદાનને નમન કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ કર્ણાટકમાં 'નેશનલ યૂથ ફેસ્ટિવલ'માં સામેલ થયો. તેના બે દિવસ બાદ જ દેશના યુવા અગ્નિવીરો સાથે વાતચીત થઈ. પછી યુપીમાં ખેલ મહાકુંભના એક કાર્યક્રમમાં યુવા ખેલાડીઓ સાથે સંવાદ થયો. આ પછી, મને આજે, સંસદમાં અને પછી પ્રધાનમંત્રી નિવાસસ્થાને નો યોર લીડર પ્રોગ્રામમાં ભાગ લેનારા દેશભરના વિદ્યાર્થીઓને મળવાનો અવસર મળ્યો. ગઈકાલે જ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતનારા દેશના આશાસ્પદ બાળકો સાથે મુલાકાત થઈ. આજે આ ખાસ કાર્યક્રમમાં આપને મળી રહ્યો છું. થોડા જ દિવસોમાં હું 'પરીક્ષા પર ચર્ચા'નાં માધ્યમથી દેશભરના લાખો નવયુવાનો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો છું. દર વર્ષની જેમ આ વખતે પણ મને એનસીસીના કાર્યક્રમનો હિસ્સો બનવાની તક મળવાની છે.પ્રધાનમંત્રીએ NCC કેડેટ્સ અને NSSના સ્વયંસેવકોને સંબોધિત કર્યા
January 25th, 04:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. ઉપસ્થિતોને સંબોધન કરી વખતે પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, નેતાજી સુભાષચંદ્ર બોઝના પોશાક પહેરેલા અસંખ્ય બાળકો પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આવ્યા હોય તેવું આ પહેલી વખત બન્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જય હિંદનો મંત્ર સૌને પ્રેરણા આપે છે.પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 06th, 05:17 pm
મહારાષ્ટ્રના ગવર્નર શ્રી ભગતસિંહ કોશિયારીજી, શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રીમાન સુભાષ દેસાઈજી, આ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ પ્રોફેસર એસ બી મજમુદારજી, પ્રિન્સિપલ ડિરેક્ટર ડો. વિદ્યા યેરાવદેકરજી, ફેકલ્ટીના તમામ સભ્યો, વિશેષ અતિથિઓ અને મારા યુવા સાથીદારો.પ્રધાનમંત્રીએ સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
March 06th, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સિમ્બાયોસિસ આરોગ્ય ધામનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.No power can stop the country whose youth is moving ahead with the resolve of Nation First: PM Modi
January 28th, 01:37 pm
Prime Minister Narendra Modi addressed the National Cadet Corps Rally at Cariappa Ground in New Delhi. The PM talked about the steps being taken to strengthen the NCC in the country in a period when the country is moving forward with new resolutions. He elaborated on the steps being taken to open the doors of the defence establishments for girls and women.પ્રધાનમંત્રીએ કરિઅપ્પા મેદાન ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું
January 28th, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે નેશનલ કૅડેટ કૉર્પ્સ રેલીને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું, એનસીસી ટુકડીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આર્મી એક્શન, ઢાળ પરથી લપસવું (સ્લિધરિંગ), માઇક્રોલાઇટ ફ્લાઇંગ, પેરાસેલિંગમાં તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કુશળતા એનસીસી કૅડેટ્સે દર્શાવી એના સાક્ષી પણ બન્યા હતા. શ્રેષ્ઠ કૅડેટ્સને પ્રધાનમંત્રી તરફથી મેડલ અને બૅટન પણ મળ્યાં હતાં.PM’s remarks at review meeting with districts having low vaccination coverage
November 03rd, 01:49 pm
ઇટાલી અને ગ્લાસગોના પ્રવાસેથી પરત ફર્યા બાદ તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનેશનનું ઓછુ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો જ્યાં વેક્સિનેશનના પ્રથમ ડોઝનું 50%થી ઓછું અને કોવિડ માટેના બીજા વેક્સિનેશનનું કવરેજ ઘણું ઓછું હોય. પ્રધાનમંત્રીએ જ્યાં વેક્સિનેશનનું કવરેજ ઓછું છે તેવા ઝારખંડ, મણીપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી હતી.વેક્સિનેશનના નીચા દર ધરાવતા જિલ્લાઓ સાથે પ્રધાનમંત્રીએ સમીક્ષા બેઠક યોજી
November 03rd, 01:30 pm
ઇટાલી અને ગ્લાસગોના પ્રવાસેથી પરત ફર્યા બાદ તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનેશનનું ઓછુ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો જ્યાં વેક્સિનેશનના પ્રથમ ડોઝનું 50%થી ઓછું અને કોવિડ માટેના બીજા વેક્સિનેશનનું કવરેજ ઘણું ઓછું હોય. પ્રધાનમંત્રીએ જ્યાં વેક્સિનેશનનું કવરેજ ઓછું છે તેવા ઝારખંડ, મણીપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી હતી.How can one become a ‘Covid Warrior’? Know more here…
April 26th, 07:43 pm
During Mann Ki Baat, Prime Minister Modi expressed deepest respect, for the sentiment displayed by 130 crore Indians in the fight against COVID-19 pandemic. PM Modi said that to facilitate the selfless endeavour of people towards our country, the government has come up with a digital platform - covidwarriors.gov.in.Take part in ‘Janata Curfew’ and add strength to the fight against Coronavirus
March 20th, 10:02 am
Addressing the nation, PM Narendra Modi made an appeal to people across India. He urged all countrymen to follow ‘Janata Curfew’ on Sunday, 22nd March, from 7 AM to 9 PM.Urge citizens to observe 'Janta Curfew' on 22nd March: PM Modi
March 19th, 08:02 pm
Addressing the nation on Coronavirus, PM Modi said the entire world is going through a deep crisis. PM Modi urged citizens to exercise restraint by staying at home and not stepping out as much as possible during the Coronavirus pandemic. Social distancing measures are very important at this time, he said. PM Modi urged all citizens to follow 'Janta Curfew' on 22nd March, from 7 AM to 9 PM.PM addresses nation on combating COVID-19
March 19th, 08:01 pm
Addressing the nation on Coronavirus, PM Modi said the entire world is going through a deep crisis. PM Modi urged citizens to exercise restraint by staying at home and not stepping out as much as possible during the Coronavirus pandemic. Social distancing measures are very important at this time, he said. PM Modi urged all citizens to follow 'Janta Curfew' on 22nd March, from 7 AM to 9 PM.71મી પ્રજાસત્તાક પરેડમાં પ્રદર્શન કરવા જઈ રહેલા આદિવાસી કલાકારો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો આર્ટિસ્ટ સાથે “એટ હોમ” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 24th, 04:19 pm
અહિં તમે જેટલા પણ સાથીઓ એકત્રિત થયા છો, તમે એક રીતે લઘુ ભારતને પ્રદર્શિત કરનારા લોકો છો. ભારત વાસ્તવમાં શું છે, આ આપણો દેશ અને સમગ્ર દુનિયા તમારા માધ્યમથી સમજે છે.પ્રધાનમંત્રીએ 71માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા આદિવાસી મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો સાથે વાતચીત કરી
January 24th, 04:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એટ હોમ’ કાર્યક્રમ દરમિયાન રાજધાનીમાં 71માં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનારા 1730થી વધારે આદિવાસી સમુદાયોનાં મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020ના વિજેતાઓ સાથે વાતચીત કરશે
January 23rd, 04:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 જાન્યુઆરી,2020ના રોજ 49‘પ્રધાનમંત્રીરાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020’ના વિજેતા બાળકોને મળશે અને એમની સાથે વાતચીત કરશેપ્રધાનમંત્રીએ ટૅબ્લો કલાકારો, આદિજાતિ મહેમાનો, એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકો સાથેના કાર્યક્રમ ‘એટ હોમ’માં ભાગ લીધો
January 24th, 05:26 pm
પ્રધાનમંત્રીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે ટૅબ્લો કલાકારો, આદિજાતિ મહેમાનો, એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોનું ‘એટ હોમ’માં સ્વાગત કર્યું હતું.PM meets tableaux artists, people from tribal communities, NCC cadets, NSS volunteers & other officers
January 24th, 09:29 pm
PM Narendra Modi today met tableaux artists, guests from tribal communities, NCC cadets, NSS volunteers and other officers.