નૃપેન્દ્ર મિશ્રાએ પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ તરીકે રાજીનામું આપ્યું
August 30th, 07:53 pm
પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ શ્રી નૃપેન્દ્ર મિશ્રાએ એમની કામગીરીમાંથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ એમને બે અઠવાડિયા કામ જાળવી રાખવા વિનંતી કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઉત્તર પ્રદેશ કેડરના 1977 બેચના સેવાનિવૃત આઇએએસ અધિકારી શ્રી પી કે સિંહાની વિશેષ ડ્યુટી અધિકારી તરીકે નિયુક્તિ પણ કરી છે.પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ મોબાઇલ બેંકિંગ અને કેશલેસ વ્યવહારો માટે કર્મચારીઓને તાલીમ આપવાની પહેલ હાથ ધરી
November 28th, 07:32 pm
Following the Prime Minister Narendra Modi’s call to increase cashless transactions, a unique initiative was undertaken by senior officers of the Prime Minister’s Office today. Officers demonstrated the process of cashless transactions, and helped their staff download the relevant mobile apps on their phones.Efforts towards cleanliness in PMO, under Swachh Bharat Abhiyan
March 15th, 06:00 pm