કેરળમાં ભારતનાં પ્રથમ સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ કોચી, કેરાલામાં વિવિધ યોજનાઓની શિલાન્યાસ વિધિ અને ઉદ્દઘાટન કર્યા
February 14th, 04:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.Deendayal Upadhyaya Ji wanted India to be 'Aatmanirbhar' not just in agriculture, but also in defence: PM Modi
February 11th, 11:15 am
Prime Minister Narendra Modi today addressed the BJP Karyakartas on the occasion of 'Samarpan Diwas' to commemorate the contributions of his party's founder leader Deendayal Upadhyaya on his death anniversary.PM Modi addresses BJP Karyakartas on Pt. Deendayal Upadhyaya's Punyatithi
February 11th, 11:14 am
Prime Minister Narendra Modi today addressed the BJP Karyakartas on the occasion of 'Samarpan Diwas' to commemorate the contributions of his party's founder leader Deendayal Upadhyaya on his death anniversary.16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
January 09th, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતાં ભારતીય સમુદાયે જે તે દેશમાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મારી સાથે વાતચીતમાં વિવિધ દેશોના વડાઓ તેમના દેશોમાં ડૉક્ટરો, પેરામેડિક્સ અને સાધારણ નાગરિકો તરીકે ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું.” તેમણે કોરોના રોગચાળા સામે ભારતની લડાઈમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
January 09th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતાં ભારતીય સમુદાયે જે તે દેશમાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મારી સાથે વાતચીતમાં વિવિધ દેશોના વડાઓ તેમના દેશોમાં ડૉક્ટરો, પેરામેડિક્સ અને સાધારણ નાગરિકો તરીકે ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે, ત્યારે હું ગર્વની લાગણી અનુભવું છું.” તેમણે કોરોના રોગચાળા સામે ભારતની લડાઈમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ – ‘હાઉડી મોદી’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 11:59 pm
આભાર, આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ખૂબ-ખૂબ આભાર. હાઉડી મારા મિત્રો. આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનિય છે, અને જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય હોવી, વિશાળ હોવી એ ટેક્સાસના સ્વભાવમાં છે. આજે ટેક્સાસનો ઉત્સાહ અહિં પણ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી જ સીમિત નથી. આજે આપણે અહિયાં એક નવા ઈતિહાસને રચાતો જોઈ રહ્યા છીએ અને એક નવું સંયોજન પણ.પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ ‘હાઉડી મોદી’ને સંબોધન કર્યું
September 22nd, 11:58 pm
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ સામેલ થયા હતા.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનું ઉદઘાટન કર્યુ
January 22nd, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ.વારાણસી, ઉત્તરપ્રદેશમાં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમલેન–2019ના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 22nd, 11:02 am
સૌથી પહેલા આપ સૌને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ સ્વાગત છે. આપ સૌ અહિયાં તમારા પોતાના પૂર્વજોની માટીની સુગંધથી ખેંચાઈને આવ્યા છો. આવતીકાલે જેમને પ્રવાસી ભારતીય સન્માન મળવાનું છે. તેમને હું મારા તરફથી અગ્રીમ શુભકામનાઓ આપું છું. આજનો દિવસ મારા માટે પણ ખાસ છે. જેમ કે સુષ્માજી કહી રહ્યા હતા, હું તમારી સામે પ્રધાનમંત્રીની સાથે સાથે કાશીના સાંસદ હોવાના નાતે એક યજમાનના રૂપમાં ઉપસ્થિત થયો છું. બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ આપ સૌની ઉપર બનેલા રહે એવી જ મારી પ્રાર્થના છે.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજનાં આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું
July 06th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજનાં આઠમાં આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજનું આંતરરાષ્ટ્રીય સંમેલન આ વર્ષે અમેરિકાનાં કેલિફોર્નિયામાં યોજાયું છે.નાયરોબી, કેન્યાના શ્રી કચ્છી લેઉવા સમાજની રજતજયંતી દરમ્યાન વડાપ્રધાન મોદીના વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવામાં આવેલા ભાષણનું લખાણ
March 30th, 01:21 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા નાયરોબી કેન્યાના શ્રી કચ્છી લેઉઆ સમાજના રજતજયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો.પ્રધાનમંત્રીએ કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજનાં રજત જયંતિ સમારંભનેવીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું
March 30th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના રજત જયંતિ સમારંભની ઉજવણીને સંબોધન કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 3 ઓગસ્ટ 2017
August 03rd, 07:20 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ઇન્ડિયન આર્મી વેલ્ફેર ફંડમાં પોતાને મળેલા ઇનામની રકમ દાન કરતો કુવૈતનો NRI વિદ્યાર્થી રિધ્ધિરાજ
August 03rd, 04:43 pm
કુવૈતમાં રહેતા NRI વિદ્યાર્થી માસ્ટર રિધ્ધિરાજ કુમારે આર્મી વેલ્ફેર ફંડ માટે રૂ. 18,000 નો ચેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાન કર્યો હતો. તેણે ACER તરફથી 80KD (કુવૈતી દીનાર) જે આ રકમની બરાબર છે તે ઇનામમાં જીત્યા હતા.Reforms in FDI
November 10th, 05:33 pm
Text of PM's address at the Inauguration of Pravasi Bharatiya Divas
January 08th, 09:39 pm
Text of PM's address at the Inauguration of Pravasi Bharatiya DivasPM's address at the Inauguration of Pravasi Bharatiya Divas
January 08th, 05:30 pm
PM's address at the Inauguration of Pravasi Bharatiya Divasમુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૯ મી જાન્યુઆરીએ સ્પેશિયલ ઈંટરેક્ટીવ સેશનમાં ઉપસ્થિત રહીને એન.આર.આઈ.ને સંબોધશે.
January 07th, 08:54 am
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૯ મી જાન્યુઆરીએ સ્પેશિયલ ઈંટરેક્ટીવ સેશનમાં ઉપસ્થિત રહીને એન.આર.આઈ.ને સંબોધશે.ગુજરાત સરકારે કેન્યાના ભારતીય હાઇકમિશનર સાથે સતત સંપર્ક કરી ભારતીયોની સલામતીની ચિન્તા વ્યકત કરી છે - ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો વડાપ્રધાનશ્રીને તાકીદનો પત્ર
September 23rd, 06:01 pm
ગુજરાત સરકારે કેન્યાના ભારતીય હાઇકમિશનર સાથે સતત સંપર્ક કરી ભારતીયોની સલામતીની ચિન્તા વ્યકત કરી છે - ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો વડાપ્રધાનશ્રીને તાકીદનો પત્ર