કેરળના લોકો હવે ભાજપને નવી આશા તરીકે જોઈ રહ્યા છેઃ પીએમ મોદી
September 01st, 04:31 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”પ્રધાનમંત્રી મોદીએ કેરળના કોચીમાં જનસભાને સંબોધિત કરી
September 01st, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”હરિયાણાના ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળ પાઠ
August 24th, 11:01 am
હું મા અમૃતાનંદમયી જીને વંદન કરું છું જેઓ અમૃતા હોસ્પિટલના રૂપમાં આપણા બધાને આશીર્વાદ આપે છે. સ્વામી અમૃતા સ્વરૂપાનંદ પુરીજી, હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી કૃષ્ણ પાલજી, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી, શ્રી દુષ્યંત ચૌટાલાજી, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
August 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીદાબાદ ખાતે અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, કેન્દ્રીય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર, શ્રી માતા અમૃતાનંદમયી હાજર હતા.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.Taxpayer is respected only when projects are completed in stipulated time: PM Modi
June 23rd, 01:05 pm
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.PM inaugurates 'Vanijya Bhawan' and launches NIRYAT portal
June 23rd, 10:30 am
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.બેંગલુરુમાં વિકાસકીય પ્રોજેક્ટના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 02:46 pm
કરુનાડ, નન્ન પ્રીતિય, નમસ્કારગડુ, બેગલૂરિયન મહા જનતેગે, વિશેષવાદ નમસ્કારગડુ, કર્ણાટકા રાજ્યદ પાલિગે, ઇંદુ મહત્વદ દિનવાદિગે રાજ્યદલ્લિ, હલવારુ મૂલઊત સઉકર્ય, કલ્પિસુવ યોજનેહડન્નુ, જારી ગોડીસલુ નનગે બહડ, સંતોષ-વાગુત્તિદે. કર્ણાટકના રાજ્યપાલી શ્રી થાવરચંદજી ગેહલોત, કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બાસવરાજ જી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી પ્રહલાદ જોશી જી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ, બેંગલુરુના મારા તમામ બહેનો અને ભાઈઓ નમસ્કાર.PM inaugurates and lays the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru
June 20th, 02:45 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated and laid the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru today. Earlier, the Prime Minister inaugurated the Centre for Brain Research and laid the foundation Stone for Bagchi Parthasarathy Multispeciality Hospital at IISc Bengaluru.મુંબઈ સમાચારના દ્વિશતાબ્દિ મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 06:41 pm
મને વિચાર આવે છે કે આજે ન આવ્યો હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત કેમ કે અહીંથી જોવાનું શરૂ કરું તો લગભગ તમામ જાણીતા ચહેરાઓ જોવા મળે છે. આટલા બધા લોકોના દર્શન કરવાની તક મળે તો તેનાથી વિશેષ આનંદનો અવસર બીજો કયો હોઈ શકે છે. ત્યાંથી સૌ હાથ ઉપર કરી કરીને વંદન કરી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો - એક અખબાર જે 200 વર્ષથી સતત પ્રકાશિત થાય છે
June 14th, 06:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી.નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 10th, 10:16 am
ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર અને નવસારીના સાંસદ અને તમે લોકોએ ગત ચૂટણીમાં હિન્દુસ્તાનમાં સૌથી વધારે મત આપીને જેમણે વિજયી બનાવ્યા અને દેશમાં નવસારીનું નામ રોશન કર્યું એવા તમારા સૌને પ્રતિનિધિ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર, બહેન દર્શનાજી, ભારત સરકારના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. !PM Launches Multiple Development Projects During 'Gujarat Gaurav Abhiyan' in Navsari
June 10th, 10:15 am
PM Modi participated in a programme 'Gujarat Gaurav Abhiyan’, where he launched multiple development initiatives. The pride of Gujarat is the rapid and inclusive development in the last two decades and a new aspiration born out of this development. The double engine government is sincerely carrying forward this glorious tradition, he said.નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો - 2022ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
June 09th, 11:01 am
દેશના પ્રથમ બાયોટેક સ્ટાર્ટ-અપ એક્સ્પો, આ ઇવેન્ટમાં ભાગ લેવા અને ભારતની આ શક્તિનો વિશ્વ સમક્ષ પરિચય કરાવવા બદલ હું તમને બધાને અભિનંદન આપું છું. આ એક્સ્પો ભારતના બાયોટેક ક્ષેત્રની એક્સપોનેશનલ વૃદ્ધિનું પ્રતિબિંબ છે. ભારતની બાયો-ઈકોનોમી છેલ્લા 8 વર્ષમાં 8 ગણી વધી છે. આપણે $10 બિલિયનથી $80 બિલિયન સુધી પહોંચી ગયા છીએ. બાયોટેકની વૈશ્વિક ઇકોસિસ્ટમમાં ટોપ-10 દેશોની લીગ સુધી પહોંચવાથી ભારત બહુ દૂર નથી. બાયોટેકનોલોજી ઈન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ એટલે કે 'બીઆઈઆરએસી' એ નવા ભારતના આ નવા લીપમાં મોટી ભૂમિકા ભજવી છે. 'BIRAC' એ પાછલા વર્ષોમાં ભારતમાં બાયો-ઈકોનોમીના સંશોધન અને નવીનતાના અભૂતપૂર્વ વિસ્તરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 'BIRAC'ની 10 વર્ષની સફળ સફરમાં આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પર હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીં આયોજિત પ્રદર્શનમાં, ભારતની યુવા પ્રતિભા, ભારતના બાયોટેક સ્ટાર્ટઅપ્સ, તેમની સંભવિતતા અને બાયોટેક ક્ષેત્ર માટેના ભાવિ રોડમેપને ત્યાં ખૂબ જ સારી રીતે, સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ભારત, તેના સ્વતંત્રતાના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે, એવા સમયે બાયોટેક ક્ષેત્ર દેશના વિકાસને નવી ગતિ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રદર્શનમાં દર્શાવવામાં આવેલા બાયોટેક સ્ટાર્ટઅપ્સ અને બાયોટેક ઇન્વેસ્ટર્સ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સ નવા ભારતની આકાંક્ષાઓ સાથે ચાલી રહ્યા છે. આજે, થોડા સમય પહેલા અહીં લોન્ચ થયેલા ઈ-પોર્ટલમાં, આપણી પાસે સાડા સાતસો બાયોટેક પ્રોડક્ટ્સ લિસ્ટેડ છે. તે ભારતની જૈવ-અર્થતંત્ર અને તેની વિવિધતાની સંભાવના અને પહોળાઈ પણ દર્શાવે છે.પ્રધાનમંત્રીએ બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું
June 09th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં પ્રગતિ મેદાન ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું. તેમણે બાયોટેક પ્રોડક્ટ્સ ઈ પોર્ટલ પણ લોન્ચ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડૉ. જિતેન્દ્ર સિંહ, બાયોટેક સેક્ટરના હિતધારક, નિષ્ણાતો, SMEs, રોકાણકારો હાજર હતા.Maa Bharati is with all of you: PM Modi at launch of PM-CARES for Children Scheme
May 30th, 10:31 am
Releasing the benefits under PM-CARES for Children Scheme, PM Modi said, It is a small effort to reduce the difficulties of such corona affected children who lost both their parents. PM-CARES for children is also a reflection of the fact that every countryman is with you with the utmost sensitivity.”PM releases benefits under PM CARES for Children Scheme
May 30th, 10:30 am
Releasing the benefits under PM-CARES for Children Scheme, PM Modi said, It is a small effort to reduce the difficulties of such corona affected children who lost both their parents. PM-CARES for children is also a reflection of the fact that every countryman is with you with the utmost sensitivity.”PM to release benefits under PM CARES for Children Scheme on 30 May
May 29th, 12:35 pm
Prime Minister Shri Narendra Modi will release benefits under the PM CARES for Children Scheme on 30 May 2022 at 10:30 AM via video conferencing. Prime Minister will transfer scholarships to school going children. A passbook of PM CARES for Children, and health card under Ayushman Bharat – Pradhan Mantri Jan Arogya Yojana will be handed over to the children during the programme.Today, the world is realising that India means business: PM Modi
May 26th, 06:36 pm
PM Modi participated in the celebration of the completion of 20 years of ISB Hyderabad and addressed the graduation ceremony of the PGP Class of 2022. The PM pointed out that often Indian solutions are being implemented globally. Therefore, “Today on this important day, I would like to ask you to link your personal goals with the goals of the country”, he said.