ડીકોયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા PM મોદી, શ્રીલંકામાં રહેતા તમિલ સમાજને સંબોધન કર્યું

May 12th, 01:23 pm

ભારતની મદદથી શ્રીલંકામાં બનેલી ડીકોયા હોસ્પિટલનું આજે PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય મૂળના તમિલ સમાજને સંબોધતા PM મોદીએ કહ્યું, “વિશ્વ આખાના લોકો પ્રસિદ્ધ સિલોન ચાને ઓળખે છે જે આ ફળદ્રુપ વિસ્તારમાં પાકે છે.” PM એ જણાવ્યું કે આ ક્ષેત્રના ઘણા લોકો અતે સિંહાલા ભાષા, જે વિશ્વની સૌથી જૂની અને જીવંત ભાષા છે, બોલવી તે ગર્વની બાબત હતી અને તેમણે એકતા અને સંવાદિતાને મજબુત બનાવવાનું પણ કહ્યું હતું.