જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી એસટી-એસસી-ઓબીસી અનામત કોઈ છીનવી નહીં શકેઃ પીએમ મોદી બનાસકાંઠામાં
May 01st, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત કેન્દ્ર સરકારમાં તેમની ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મેળવવાની તક બદલ આભાર વ્યક્ત કરીને, તેમની રાજકીય સફરમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂક્યો હતો.PM Modi addresses public meetings in Banaskantha and Sabarkantha, Gujarat
May 01st, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Banaskantha and Sabarkantha, Gujarat, marking the celebration of Gujarat's Foundation Day. PM Modi began his speech by expressing gratitude for the opportunity to seek blessings for his third term in the central government, emphasizing the significance of Gujarat in his political journey.કોંગ્રેસ પાર્ટી સદાય વિકાસથી દૂર ભાગે છે: ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં બોલતા વડાપ્રધાન મોદી
October 16th, 05:07 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગર ખાતે લાખો ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ભાગ લેતા વડાપ્રધાને કોંગ્રેસને GSTની ટીકા કરવા બદલ આડે હાથે લીધી હતી. તેમણે વિપક્ષને ગુજરાતની ચૂંટણી વિકાસના મુદ્દે લડવાનો પડકાર ફેંક્યો હતો.ઉત્તર ગુજરાતમાં નવા ત્રણ તાલુકાની જનતાએ નરેન્દ્ર મોદીનું કર્યું અભૂતપૂર્વ ઉમંગથી અભિવાદન
October 14th, 08:14 pm
ઉત્તર ગુજરાતમાં નવા ત્રણ તાલુકાની જનતાએ નરેન્દ્ર મોદીનું કર્યું અભૂતપૂર્વ ઉમંગથી અભિવાદનઉત્તર ગુજરાતના રણકાંઠાના પ્રદેશમાં સૂર્યશકિતથી વિરાટ ઊર્જા પેદા કરવાનો સોલાર એનર્જી પાર્ક
December 30th, 09:39 am
ઉત્તર ગુજરાતના રણકાંઠાના પ્રદેશમાં સૂર્યશકિતથી વિરાટ ઊર્જા પેદા કરવાનો સોલાર એનર્જી પાર્ક