રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બે નવીન ગ્રાહકલક્ષી પહેલોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 12th, 11:01 am
નમસ્કારજી, નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી, રિઝર્વ બેન્કના રાજ્યપાલ શ્રી શક્તિકાન્ત દાસજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભવ, દેવીઓ અને સજ્જનો, કોરોનાના આ પડકારપૂર્ણ કાળખંડમાં દેશના નાણાં મંત્રાલયે, આરબીઆઇ અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે. અમૃત મહોત્સવનો આ કાળખંડ, 21મી સદીનો આ મહત્વપૂર્ણ દાયકો દેશના વિકાસ માટે ખૂબ મહત્વ ધરાવે છે. એવામાં આરબીઆઇની ભૂમિકા બહુ મોટી છે, ખૂબ મહત્વપૂર્ણ છે. મને પૂરો વિશ્વાસ છે કે ટીમ આરબીઆઇ, દેશની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.પ્રધાનમંત્રીએ આરબીઆઈની બે ઇનોવેટિવ ગ્રાહકલક્ષી યોજના લોન્ચ કરી
November 12th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય રિઝર્વ બેન્કની બે નવીનતાસભર ગ્રાહકલક્ષી યોજનાઓ – રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેન્ક – ઇન્ટિગ્રેટેડ ઓમ્બ્ડ્સમેન સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ અવસરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.નાણાકીય સેવા ક્ષેત્રમાં બજેટના અમલીકરણ અંગેના વૅબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 12:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકીય સેવાઓ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓ અંગે અંદાજપત્રમાં કરાયેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું
February 26th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકીય સેવાઓ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.2% Interest Subvention approved on prompt repayment of Shishu Loans under Pradhan Mantri MUDRA Yojana for a period of 12 months
June 24th, 04:02 pm
Union Cabinet chaired by PM Narendra Modi approved a scheme for interest subvention of 2% for a period of 12 months, to all Shishu loan accounts under Pradhan Mantri Mudra Yojana (PMMY) to eligible borrowers. The scheme will help small businesses brace the disruption caused due to COVID-19.Congress always puts one family first and the nation’s welfare secondary: PM Modi
November 18th, 11:58 am
Prime Minister Narendra Modi today addressed a public meeting in Mahasamund, Chhattisgarh . The public meeting saw a large presence of supporters waiting to hear from the PM. Prime Minister Modi began his address by hitting out at the Congress saying, “For ten years, the Centre was ruled by a ‘remote-control’ government which never paid attention to Chhattisgarh.મહાસમંદ, છત્તીસગઢમાં વિશાળ સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી
November 18th, 11:57 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના મહાસમંદમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ટેકેદારો વડાપ્રધાનને સાંભળવા તેમની રાહ જોતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમનું સંબોધન કોંગ્રેસની ટીકા કરતા શરુ કરતા કહ્યું હતું કે, “દસ વર્ષ સુધી કેન્દ્ર ‘રિમોટ-કન્ટ્રોલ’ સરકારથી ચાલતું હતું જેણે ક્યારેય છત્તીસગઢ તરફ ધ્યાન આપ્યું ન હતું.લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો
February 07th, 01:41 pm
આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 01:40 pm
લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”