ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 04:54 pm
મંચ પર હાજર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, આ કાર્યક્રમ સાથે ટેકનોલોજી દ્વારા જોડાયેલા અન્ય રાજ્યોના આદરણીય રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી નાયડુ જી, ટેકનોલોજી દ્વારા જોડાયેલ કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ, કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક જી, યુપી સરકારના અન્ય મંત્રીઓ, સંસદના સભ્યો અને ધારાસભ્યો અને બનારસના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું
October 20th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આજના પ્રોજેક્ટ્સમાં રૂ. 6,100 કરોડથી વધુની કિંમતના અનેક એરપોર્ટ પ્રોજેક્ટ્સ અને વારાણસીમાં બહુવિધ વિકાસ પહેલનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રીએ એઈએમ સિંગાપોરની મુલાકાત લીધી
September 05th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગ સાથે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સિંગાપોરની અગ્રણી કંપની એઈએમની મુલાકાત લીધી હતી. તેમને વૈશ્વિક સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં એઇએમની ભૂમિકા, તેની કામગીરી અને ભારત માટેની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સિંગાપોર સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશને સિંગાપોરમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ અને ભારત સાથે સહયોગની તકો વિશે એક બ્રીફિંગ આપી હતી. આ ક્ષેત્રની સિંગાપોરની અન્ય ઘણી કંપનીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ 11-13 સપ્ટેમ્બર, 2024નાં રોજ ગ્રેટર નોઇડામાં આયોજિત થનારી સેમિકોન ઇન્ડિયા પ્રદર્શનમાં સહભાગી થવા સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 25th, 02:00 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, કેન્દ્રીય મંત્રી શ્રી વી કે સિંહજી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, અન્ય પ્રતિનિધિઓ અને બુલંદશહેરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારે મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 25th, 01:33 pm
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ બુલંદશહરના લોકો, ખાસ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ અને બહેનોના પ્રેમ અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ 22 જાન્યુઆરીનાં રોજ ભગવાન શ્રી રામનાં દર્શન કરવા અને આજનાં પ્રસંગે ઉત્તરપ્રદેશનાં લોકોની હાજરી બદલ તેમનાં સૌભાગ્યનો આભાર માન્યો હતો. તેમણે બુલંદશહર અને સમગ્ર પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં લોકોને રેલવે, હાઇવે, પેટ્રોલિયમ પાઇપલાઇન, પાણી, સુએઝ, મેડિકલ કોલેજ અને ઔદ્યોગિક વસાહતનાં ક્ષેત્રોમાં રૂ. 19,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે યમુના અને રામ ગંગા નદીઓનાં સ્વચ્છતા અભિયાન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનાં ઉદઘાટનનો ઉલ્લેખ પણ કર્યો હતો.ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
September 12th, 11:01 am
મને ખુશી છે કે, ડેરી ક્ષેત્રનાં સમગ્ર વિશ્વના નિષ્ણાતો, નવપ્રવર્તકો આજે ભારતમાં એકત્ર થયા છે. વિશ્વ ડેરી સમિટમાં વિવિધ દેશોથી આવેલા તમામ મહાનુભાવોનું ભારતના કોટિ કોટિ પશુઓ તરફથી, ભારતના કોટિ કોટિ નાગરિકો તરફથી, ભારત સરકાર તરફથી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ડેરી ક્ષેત્રનું સામર્થ્ય ગ્રામીણ અર્થતંત્રને તો વેગ આપે જ છે, પણ સાથે સાથે તે વિશ્વભરના કરોડો લોકોની આજીવિકાનું પણ એક મોટું સાધન છે. મને વિશ્વાસ છે કે આ સમિટ વિચારો, ટેકનોલોજી, કુશળતા અને ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલ પરંપરાઓનાં સ્તર પર એક બીજાની જાણકારી વધારવામાં અને એકબીજા પાસેથી શીખવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.PM inaugurates International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida
September 12th, 11:00 am
PM Modi inaugurated International Dairy Federation World Dairy Summit. “The potential of the dairy sector not only gives impetus to the rural economy, but is also a major source of livelihood for crores of people across the world”, he said.This election is about keeping history-sheeters out & scripting a new history: PM Modi
February 04th, 12:01 pm
Prime Minister Narendra Modi today addressed at virtual Jan Chaupal in Uttar Pradesh's Meerut, Ghaziabad, Aligarh, Hapur, Noida. PM Modi said, “This election is about keeping the history sheeters out and to create a new history. I am delighted that people of UP have made up their minds that they won't allow rioters and mafia to take control of UP from behind the curtains.”PM Modi addresses a virtual Jan Chaupal in Western Uttar Pradesh
February 04th, 12:00 pm
Prime Minister Narendra Modi today addressed at virtual Jan Chaupal in Uttar Pradesh's Meerut, Ghaziabad, Aligarh, Hapur, Noida. PM Modi said, “This election is about keeping the history sheeters out and to create a new history. I am delighted that people of UP have made up their minds that they won't allow rioters and mafia to take control of UP from behind the curtains.”Double engine government is working with double speed for Uttar Pradesh’s development: PM
January 31st, 01:31 pm
Ahead of the upcoming Assembly elections, Prime Minister Narendra Modi today addressed his first virtual rally in five districts of Uttar Pradesh. These districts are Saharanpur, Shamli, Muzaffarnagar, Baghpat and GautamBuddha Nagar. Addressing the first virtual rally 'Jan Chaupal', PM Modi said, “The illegal occupation of the homes, land and shops of the poor, Dalits, backwards and the downtrodden was a sign of socialism five years ago.”PM Modi's Jan Chaupal with the people of Uttar Pradesh
January 31st, 01:30 pm
Ahead of the upcoming Assembly elections, Prime Minister Narendra Modi today addressed his first virtual rally in five districts of Uttar Pradesh. These districts are Saharanpur, Shamli, Muzaffarnagar, Baghpat and GautamBuddha Nagar. Addressing the first virtual rally 'Jan Chaupal', PM Modi said, “The illegal occupation of the homes, land and shops of the poor, Dalits, backwards and the downtrodden was a sign of socialism five years ago.”Wearing masks, social distancing and hand sanitization only way to defeat Coronavirus: PM Modi
July 27th, 05:00 pm
PM Modi launched ‘high-throughput’ coronavirus testing facilities in three major cities – Noida, Mumbai and Kolkata via video-conferencing on Monday. In his remarks, PM Modi shed light on India's fight against COVID-19. He highlighted how, within a few months, India went on to become world's second largest PPE kits manufacturer from zero.PM launches High Throughput COVID testing facilities at Kolkata, Mumbai and Noida
July 27th, 04:54 pm
PM Modi launched ‘high-throughput’ coronavirus testing facilities in three major cities – Noida, Mumbai and Kolkata via video-conferencing on Monday. In his remarks, PM Modi shed light on India's fight against COVID-19. He highlighted how, within a few months, India went on to become world's second largest PPE kits manufacturer from zero.રણ વિસ્તરણ રોકવા માટેના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના પક્ષોની 14મી પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
September 09th, 10:35 am
હું રણને આગળ વધતું રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના સંમેલનના પક્ષો (કોપ)ની14મી બેઠકમાં આપ સૌનું સ્વાગત કરૂ છું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારારણને આગળ વધતું રોકવા માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને કેન્દ્રમાં રાખીને હું ભારતમાંઆ સંમેલનનુ આયોજન કરવા બદલ કાર્યકારી સચિવ શ્રી ઈબ્રાહિમ જિયાઓનો આભાર માનુ છું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે વિપુલ સંખ્યામાં નોંધણી થઈ છે તે જમીનમાં ક્ષાર પ્રવેશને અંકુશમાં લાવી તેને ફળદ્રૂપ બનાવવા માટેની વિશ્વની નિષ્ઠા દર્શાવે છે.પ્રધાનમંત્રીએ યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટિફિકેશનની 14મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું
September 09th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં આજે યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટીફિકેશન (યુએનસીસીડી)ની 14મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું હતું.Government is committed towards providing air connectivity to smaller cities through UDAN Yojana: PM
March 09th, 01:17 pm
PM Modi today launched various development works pertaining to connectivity and power sectors from Greater Noida Uttar Pradesh. PM Modi flagged off metro service which would enhance connectivity in the region. He also laid down the foundation stone of 1,320 MW thermal power plant in Khurja, Uttar Pradesh and 1,320 MW power plant in Buxar, Bihar via video link.પ્રધાનમંત્રીએ ગ્રેટર નોઇડમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો;
March 09th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઇડાની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.પ્રધાનમંત્રી આવતીકાલે ગ્રેટર નોઇડામાં કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું અનાવરણ કરશે
March 08th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 9 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઇડાની મુલાકાત લેશે. તેઓ ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કરશે.સોશિયલ મીડિયા કોર્નર 9 જુલાઈ 2018
July 09th, 06:58 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ઉત્તરપ્રદેશના નોઈડામાં સેમસંગ મોબાઈલ ઉત્પાદન એકમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 05:35 pm
રાષ્ટ્રપતિ અને મારા મિત્ર શ્રીમાન મૂન જે-ઈન, સેમસંગના વાઈસ ચેરમેન જય વાય. લી, કોરિયા અને ભારતના પ્રતિનિધિઓ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો.