'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
December 05th, 11:54 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 29 ડિસેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
November 05th, 01:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 24નવેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
October 05th, 04:49 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ઓક્ટોબર, રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે નવીન વિચારો અને સૂચનો છે, તો અહીં તેને સીધા જ પીએમ સાથે શેર કરવાની તક છે. વડાપ્રધાન તેમના સંબોધન દરમિયાન કેટલાક સૂચનો સંદર્ભિત કરશે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
September 05th, 04:06 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 29 સપ્ટેમ્બર તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.ભાજપના સ્થાપના દિવસ પર પીએમ મોદીના ભાષણ માટે તમારા ઇનપુટ્સ શેર કરો.
April 04th, 02:58 pm
6ઠ્ઠી એપ્રિલે,ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીના ભાષણ માટે તમારા સૂચનો અને આંતરદૃષ્ટિ પ્રદાન કરવાની અહીં એક તક છે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
December 03rd, 03:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 26 ડિસેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.દેશની એકતાને મજબૂત બનાવવામાં સમાજે હંમેશાં સક્રિય ભૂમિકા નિભાવી છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી
October 27th, 11:00 am
કેટલો ઉત્તમ સંદેશ છે ! આ શ્લોકમાં કહ્યું છે – “પ્રકાશ જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે છે, જે વિપરીત બુદ્ધિનો નાશ કરીને સદબુદ્ધિના દર્શન કરાવે છે. આવી દિવ્યજયોતિને મારા વંદન” આ દીવાળીને યાદ રાખવા માટે તેનાથી વધુ સારો વિચાર બીજો કયો હોઇ શકે કે, આપણે પ્રકાશને ફેલાવીએ, હકારાત્મકતાનો ફેલાવો કરીએ અને શત્રુતાની ભાવનાને જ નષ્ટ કરવાની પ્રાર્થના કરીએ.સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષાની યાત્રામાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાઓ!
August 12th, 09:35 pm
પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષાની યાત્રામાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાઓ. પર્યાવરણ, પ્રકૃતિ અને ગ્રહના સંરક્ષણના ઉપાયો વિશે તમારા વિચારો પ્રધાનમંત્રી સાથે શેર કરો.મેરા બૂથ, સબસે મજબૂત માટે તમારા સવાલો મોકલો: કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને ટેકેદારો સાથે વાતચીત
February 19th, 05:00 pm
'મેરા બૂથ, સબસે મજબૂત' - 28મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત માટે આ ખાસ તક માટે તૈયાર થઇ જાવ. વડાપ્રધાન સમગ્ર દેશના સ્વયંસેવકો, ટેકેદારો અને પક્ષના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
January 14th, 11:50 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન વિચાર કે સૂચન હોય તો આ રહી એ તક જેનાથી તમે તેને સીધા જ વડાપ્રધાન સાથે શેર કરી શકશો. તેમાંથી કેટલાક સૂચનો વડાપ્રધાન પોતાના સંબોધનમાં સામેલ કરી શકે છે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
December 17th, 11:49 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 30 ડિસેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.મન કી બાતના 50માં સંસ્કરણ માટે કોઈ નવીન વિચાર છે? અત્યારેજ શેર કરો!
November 09th, 02:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી નવેમ્બર, રવિવારે મન કી બાત શેર કરશે. આ મહિનાનો કાર્યક્રમ ખાસ હશે કારણકે મન કી બાત 50 સંસ્કરણો પૂરા કરશે. જો તમારી પાસે આ કાર્યક્રમ માટે કોઈ નવીન વિચાર કે સૂચનો છે તો તેને નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં જરૂરથી શેર કરશો. વડાપ્રધાન કેટલાક સૂચનોનો ઉલ્લેખ કરી શકે છે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
October 15th, 05:52 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 28 ઓક્ટોબરે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.'મન કી બાત' માટે તમારા વિચારોનો ફાળો અત્યારે જ આપો!
September 19th, 12:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન અભિપ્રાય કે વિચાર હોય તો તમારી પાસે આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક અભિપ્રાયો વડાપ્રધાન તેમના સંબોધનમાં સામેલ કરી શકે છે.તમારા સૂચનો વડાપ્રધાન મોદીની 'મન કી બાત' નો હિસ્સો બની શકેછે .... અત્યારે જ તેમાં સહભાગી બનો!
August 16th, 10:55 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 'મન કી બાત' 26 ઓગસ્ટે રજૂ કરશે અને તમારી પાસે એક તક છે જેના દ્વારા તમે વડાપ્રધાનના સંબોધનમાં સહભાગી બની શકો છો.વડાપ્રધાનના સ્વતંત્રતા દિવસના ઉદબોધન માટે તમારા વિચારો શેર કરો
July 30th, 01:57 pm
15મી ઓગસ્ટે જ્યારે ભારત પોતાના 72માં સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં તમે ફાળો આપી શકો તેની આ તક છે. જો તમારી પાસે કોઈ વિચાર કે સૂચન હોય તો તેને નીચે કમેન્ટ્સ સેક્શનમાં શેર કરો. વડાપ્રધાન તેમાંથી કેટલાકનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કરી શકે છે.વડાપ્રધાન મોદીની મન કી બાત માટે તમારા વિચારો અને સૂચનો જણાવો
July 16th, 11:05 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી જુલાઈ ના રોજ તેમની 'મન કી બાત' કહેશે. જો તમારી પાસે કોઈ નવા સૂચનો કે વિચાર હોય તો તેને વડાપ્રધાનને સીધા જ જણાવવાની આ રહી એ તક. કેટલાક સૂચનો વડાપ્રધાન તેમના સંબોધન દરમ્યાન સંદર્ભમાં લઇ શકે છે.વડાપ્રધાન મોદીની 'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો
March 13th, 07:37 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 25મી માર્ચે તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં તુમકુરૂ ખાતે 04 માર્ચ, 2018ના રોજ યુવા સંમેલનને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલા સંબોધનનો મૂળપાઠ
March 04th, 04:24 pm
પરમ શ્રદ્ધેય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, સ્વામી જીતકામાનંદજી મહારાજ, સ્વામી નિર્ભયાનંદ સરસ્વતીજી, સ્વામી વિરેશાનંદજી સરસ્વતી મહારાજ, સ્વામી પરમાનંદજી મહારાજ અને દેશના ખૂણે ખૂણેથી આવીને ઉપસ્થિત રહેલા ઋષિમુની, સંતગણ અને હજારોની સંખ્યામાં હાજર રહેલા મારા નવયુવાન સાથીઓ.ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ
March 04th, 03:23 pm
ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೆಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ