In a democracy like India, people of the country should be prioritized over ‘Familial Dynastic Politics’: PM Modi

October 03rd, 10:39 pm

Addressing a public meeting in Nizamabad in Telangana, Prime Minister Modi said that he is happy to have presented the state with various developmental projects worth Rs. 8,000 crores. “The BJP government at the Centre had given money to the BRS-led government here for the development of Telangana but unfortunately, BRS indulged in looting the money sent for the welfare of the state,” he said while slamming the state government.

PM Modi addresses a public meeting in Nizamabad, Telangana

October 03rd, 04:18 pm

Addressing a public meeting in Nizamabad in Telangana, Prime Minister Modi said that he is happy to have presented the state with various developmental projects worth Rs. 8,000 crores. “The BJP government at the Centre had given money to the BRS-led government here for the development of Telangana but unfortunately, BRS indulged in looting the money sent for the welfare of the state,” he said while slamming the state government.

નિઝામાબાદ, તેલંગાણામાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

October 03rd, 04:09 pm

કોઈપણ દેશ અને રાજ્યના વિકાસ માટે તે રાજ્ય વીજળી ઉત્પાદનમાં શક્ય તેટલું આત્મનિર્ભર હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં વીજળી હોય છે, ત્યારે વ્યવસાય કરવાની સરળતા અને જીવનની સરળતા બંને સુધરે છે. સરળ વીજ પુરવઠો રાજ્યના ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપે છે. આજે પેડ્ડાપલ્લી જિલ્લામાં NTPCના સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પ્રથમ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનું બીજું યુનિટ પણ શરૂ થશે. જ્યારે આ પ્રોજેક્ટનો બીજો તબક્કો પૂર્ણ થશે, ત્યારે આ પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા 4000 મેગાવોટ હશે. મને ખુશી છે કે દેશમાં એનટીપીસીના તમામ પાવર પ્લાન્ટમાં આ સૌથી આધુનિક પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળીનો મોટો હિસ્સો તેલંગાણાના લોકોને મળશે. અમારી સરકાર જે પણ પ્રોજેક્ટ શરૂ કરે છે, તેને પૂર્ણ પણ કરે છે. મને યાદ છે કે મેં ઓગસ્ટ 2016માં આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. હવે આજે મને તેનું ઉદ્ઘાટન કરવાનું પણ સૌભાગ્ય મળ્યું છે. આ અમારી સરકારની નવી કાર્ય સંસ્કૃતિ છે.

પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં નિઝામાબાદમાં આશરે રૂ. 8,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

October 03rd, 04:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં નિઝામાબાદમાં વીજળી, રેલવે અને સ્વાસ્થ્ય જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં રૂ. 8,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં એનટીપીસીના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 800 મેગાવોટ યુનિટનું લોકાર્પણ, મનોહરાબાદ અને સિદ્દીપેટને જોડતી નવી રેલવે લાઇન સહિત રેલવે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અને ધર્માબાદ-મનોહરાબાદ અને મહબૂબનગર-કુર્નૂલ વચ્ચે વીજળીકરણ પરિયોજનાનો સમાવેશ થાય છે. તેમણે પ્રધાનમંત્રી – આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 20 ક્રિટિકલ કેર બ્લોક (સીસીબી)નો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ સિદ્દીપેટ- સિકંદરાબાદ-સિદ્દીપેટ ટ્રેન સેવાને લીલી ઝંડી પણ આપી હતી.

Congress and TRS are playing a friendly match in Telangana: PM Modi

November 27th, 12:08 pm

Prime Minister Narendra Modi today addressed two major public meetings in Nizamabad and Mahabubnagar in Telangana. The rallies saw PM Modi thanking the BJP supporters across all the election-bound states for their faith and support for his government.

TRS same as Congress: PM Modi in Telangana

November 27th, 12:00 pm