દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના વિદાય સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 30th, 11:20 am
દિલ્હી યુનિવર્સિટીના આ સુવર્ણ સમારોહમાં દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડીયુના વાઇસ ચાન્સેલર શ્રી યોગેશ સિંહ, તમામ પ્રોફેસરો, શિક્ષકો અને મારા તમામ યુવા મિત્રો. જ્યારે તમે લોકોએ મને આ આમંત્રણ આપ્યું હતું, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે તમારી સાથે આવવું છે. અને અહીં આવવું એ પ્રિયજનોની સાથે આવવા જેવું છે.પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારંભને સંબોધન કર્યું
June 30th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી યુનિવર્સિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનાં મલ્ટિપર્પઝ હૉલમાં દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીનાં નોર્થ કૅમ્પસમાં નિર્માણ પામનારી ફૅકલ્ટી ઑફ ટેક્નૉલોજીનાં ભવન, કમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ યાદગીરી સ્વરૂપે શતાબ્દી મહોત્સવનાં સંકલન સ્વરૂપે શતાબ્દી ગ્રંથ; લોગો બુક - દિલ્હી યુનિવર્સિટી અને તેની કૉલેજોનો લોગો; અને સુવાસ - દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષનું વિમોચન કર્યું હતું.PM Modi interacts with booth workers from Belagavi, Bidar, Davanagere, Dharwad and Haveri
December 28th, 05:30 pm
Prime Minister Narendra Modi interacted with BJP booth workers from Belagavi, Bidar, Davangere, Dharwad and Haveri in Karnataka through video conference. The interaction saw PM Modi touch upon several key issues concerning the people of Karnataka and the country at large.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવા નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કર્યો
June 06th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવાન નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તલાપ કર્યો હતો. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજના માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વાર્તાલાપ શ્રુંખલાનો આ ચોથો સંવાદ હતો.Today India is demographically the youngest country in the world, with young dreams full of energy: PM Narendra Modi
January 19th, 08:06 pm
PM unveils plaque for foundation stone of campus for IIIT Guwahati; addresses students of IIT, NIT and central universities of North-East
January 19th, 05:40 pm