પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા

September 02nd, 10:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નિષાદ કુમારને પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની ઊંચી કૂદની T47 સ્પર્ધામાં નિષાદ કુમાર દ્વારા ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રશંસા કરી

October 23rd, 06:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની ઊંચી કૂદની T47 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાને પેરાલિમ્પિક્સ દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો

September 09th, 02:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા.

વિશિષ્ટ ફોટા: પેરાલિમ્પિક ચેમ્પિયન્સ સાથેનો યાદગાર સંવાદ!

September 09th, 10:00 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર અને દેશને વિશ્વ મંચ પર ગૌરવ અપાવનાર ભારતીય પેરાલિમ્પિક ચેમ્પિયન સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પુરુષો માટેના હાઈ જમ્પ T47માં રજત ચંદ્રક મેળવવા બદલ નિષાદ કુમારને અભિનંદન આપ્યા

August 29th, 07:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પુરુષો માટેના હાઈ જમ્પ T47માં રજત ચંદ્રક મેળવવા બદલ નિષાદ કુમારને અભિનંદન આપ્યા હતા.