Gujarati - સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખની ભારતની રાજકીય યાત્રા દરમિયાન વડાપ્રધાને આપેલું પ્રેસ સ્ટેટમેન્ટ

April 28th, 02:05 pm

ભારત-સાયપ્રસના દ્વિપક્ષીય સંબંધો પર આજે PM નરેન્દ્ર મોદી તેમજ પ્રમુખ નીકોસ અનાસ્તાસિયાડેસે ચર્ચા કરી હતી. PM મોદીએ જણાવ્યું હતું કે સાયપ્રસ અને ભારત એ પ્રાચીન સંસ્કૃતિઓનો વરસો ધરાવે છે અને સંસ્કૃતિઓએ સદીઓથી આ બંને દેશોને પ્રભાવિત કર્યા છે. PM મોદીએ UNની સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને ટેકો આપવા બદલ સાયપ્રસના વખાણ કર્યા હતા.

PM’s engagements in New York City – September 25th, 2015

September 25th, 11:27 pm