અગ્રદૂત ગ્રૂપના અખબારની સુવર્ણ જયંતિની ઉજવણીના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
July 06th, 04:31 pm
આસામના ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી હિમંતા બિશ્વા શર્માજી, મંત્રીજી અતુલ બોરાજી, કેશબ મહંતાજી, પિજૂષ હઝારિકાજી, સુવર્ણ જયંતિ ઉજવણીની સમિતિના અધ્યક્ષ ડૉ. દયાનંદ પાઠકજી, અગ્રદૂતના ચીફ એડિટર અને કલમ સાથે આટલો લાંબો સમય જેમણે તપસ્યા કરી છે, સાધના કરી છે, એવા કનકસેન ડેકાજી, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,PM inaugurates Golden Jubilee celebrations of Agradoot group of newspapers
July 06th, 04:30 pm
PM Modi inaugurated the Golden Jubilee celebrations of the Agradoot group of newspapers. Assam has played a key role in the development of language journalism in India as the state has been a very vibrant place from the point of view of journalism. Journalism started 150 years ago in the Assamese language and kept on getting stronger with time, he said.પીએમ 6 જુલાઈના રોજ અગ્રદૂત જૂથ અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
July 05th, 10:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6ઠ્ઠી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, જેઓ અગ્રદૂતની સુવર્ણ જયંતી ઉજવણી સમિતિના મુખ્ય આશ્રયદાતા છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.‘આજે મારો મનપસંદ દિવસ છે’: નરેન્દ્ર મોદી
February 07th, 09:52 pm
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દ્વિતીય UAE મુલાકાત અગાઉ XPRESS સાથે એક ઈમેઈલ મુલાકાતે દિલ ખોલીને ચર્ચા કરી હતી. ઝલક: પોતાની આવતા અઠવાડિયાની UAE મુલાકાત અગાઉ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓફબીટ ઇન્ટરવ્યુ.રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે 07 ફેબ્રુઆરી, 2018 રોજ પ્રધાનમંત્રીએ આપેલા જવાબનાં અંશો
February 07th, 05:01 pm
આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા.રાજ્યસભામાંમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 05:00 pm
રાજ્યસભામાં સંબોધન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી કે વિવિધ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય તે અંગે રચનાત્મક ચર્ચા હાથ ધરાવી જોઈએ. મહાત્મા ગાંધીને યાદ કરતા તેમણે વિવિધ પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો જે છેવાડાના માનવીની જિંદગીમાં પરિવર્તન આવવાના લક્ષ્ય સાથે શરુ કરવામાં આવી છે.આસામના ગુવાહાટી ખાતે એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો
February 03rd, 02:10 pm
આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
February 03rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.ઑલ ઇન્ડિયા રેડિયો પર 26.11.2017નાં રોજ પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ મન કી બાતનાં 38માં સંસ્કરણનો મૂળપાઠ
November 26th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. થોડા સમય પહેલાં મને કર્ણાટકના બાળમિત્રો સાથે પરોક્ષ વાતચીત કરવાની તક મળી.ચેન્નાઈમાં દૈનિક થાંતીના પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશ
November 06th, 11:08 am
આરંભમાં, ચેન્નાઈ તેમજ તામિલનાડુના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની હોનારતોમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર અને અત્યંત વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા લોકોને મારી દિલસોજી અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. મેં રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વરિષ્ઠ પત્રકાર થિરુ આર. મોહનના નિધન અંગે પણ હું ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું.