ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 22nd, 10:50 pm
મંત્રી વિન્ફ્રેડ, મંત્રીમંડળના મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આ શિખર સંમેલનમાં ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું
November 22nd, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.ટીવી9 કૉન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 08:55 pm
મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું
February 26th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ સમિટની થીમ 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ' છે.