Success of Humanity lies in our collective strength, not in the battlefield: PM Modi at UN Summit
September 23rd, 09:32 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.Prime Minister’s Address at the ‘Summit of the Future’
September 23rd, 09:12 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.PM Modi meets President of Palestine
September 23rd, 06:32 am
PM Modi met the President of Palestine, H.E. Mahmoud Abbas in New York. The PM reaffirmed India's commitment to supporting the early restoration of peace and stability in the region and discussed ways to further strengthen the friendship with the people of Palestine.PM Modi meets Prime Minister of Nepal
September 23rd, 06:25 am
PM Modi met PM K.P. Sharma Oli of Nepal in New York. The two leaders reviewed the unique and close bilateral relationship between India and Nepal, and expressed satisfaction at the progress made in perse sectors including development partnership, hydropower cooperation, people-to-people ties, and enhancing connectivity – physical, digital and in the domain of energy.PM Modi attends the CEOs Roundtable
September 23rd, 06:20 am
PM Modi interacted with technology industry leaders in New York. The PM highlighted the economic transformation happening in India, particularly in electronics and information technology manufacturing, semiconductors, biotech and green development. The CEOs expressed their strong interest in investing and collaborating with India.ન્યુયોર્ક, યુએસએમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 10:00 pm
હેલો યુ.એસ. , હવે આપણું નમસ્તે પણ બહુરાષ્ટ્રીય બની ગયું છે, સ્થાનિકથી વૈશ્વિક, અને તમે આ બધું કર્યું છે. દરેક ભારતીય જેણે ભારતને પોતાના હૃદયમાં રાખ્યું છે તેમણે કર્યું છે.પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
September 22nd, 09:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક પહોંચ્યા
September 22nd, 11:19 am
ડેલવેરમાં ક્વોડ લીડર્સની સફળ સમિટના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. તે શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં એક કોમ્યુનિટી ઈવેન્ટ અને 'સમિટ ઓફ ધ ફ્યુચર'નો સમાવેશ થાય છે.યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની યાત્રા પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન
September 21st, 04:15 am
આજે, હું રાષ્ટ્રપતિ બિડેન દ્વારા તેમના ગૃહનગર વિલમિંગટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટને સંબોધવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.PM Modi to visit the United States of America from September 21 to 23
September 19th, 03:07 pm
PM Modi will be visiting the US during 21-23 September 2024. During the visit, the PM will take part in the fourth Quad Leaders’ Summit in Wilmington, Delaware. On 23 September, the Prime Minister will address the ‘Summit of the Future’ at the United Nations General Assembly in New York.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.ભારત અને સ્વીડન COP-28 ખાતે ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન માટે લીડરશીપ ગ્રૂપના ફેઝ-2નું સહ-યજમાન છે
December 01st, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મળીને મહામહિમ સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસને, દુબઈમાં COP-28 ખાતે 2024-26 સમયગાળા માટે લીડરશીપ ગ્રૂપ ફોર ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (LeadIT 2.0) ના તબક્કા-IIનો સહ-પ્રારંભ કર્યો.પ્રધાનમંત્રીની યુએસ થિંક ટેન્ક નિષ્ણાતોના જૂથ સાથે મુલાકાત
June 21st, 08:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ન્યૂયોર્કમાં અનેક અગ્રણી યુએસ થિંક-ટેંકના નિષ્ણાતોને મળ્યા હતા.પ્રધાનમંત્રીની શૈક્ષણિક અને જાહેર બૌદ્ધિક પ્રો. નિકોલસ તાલેબ સાથે મુલાકાત
June 21st, 08:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ન્યુયોર્કમાં પ્રતિષ્ઠિત અમેરિકન ગાણિતિક આંકડાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, જાહેર બૌદ્ધિક અને લેખક પ્રો. નિકોલસ તાલેબને મળ્યા હતા.યુએસએ અને ઇજિપ્તની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
June 20th, 07:00 am
હું મારી મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ કરીશ, જ્યાં હું 21મી જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં UN નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીશ. હું તે સ્થાન પર આ વિશેષ ઉજવણીની રાહ જોઉં છું જેણે ડિસેમ્બર 2014માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા આપવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ પર વીડિયો સંબોધન કરશે
September 24th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2021ની સાંજે ‘ગ્લોબલ સિટીઝન લાઈવ’ કાર્યક્રમમાં એક વીડિયો સંબોધન આપશે.Prime Minister to address High-Level Segment of ECOSOC on 17 July, 2020
July 16th, 11:36 am
PM Modi will deliver a keynote address virtually at this year’s High-Level Segment of the UN Economic and Social Council session on 17th July. This will be first opportunity for PM to address the broader UN membership since India’s overwhelming election as a non-permanent member of the Security Council on 17th June.યુએન જનરલ એસેમ્બલીની પડખે ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી મોદીની દ્વિપક્ષીય બેઠક
September 26th, 11:27 pm
પ્રધાનમંત્રી મોદીએ ન્યૂયોર્કમાં યુએનજીએની પડખે ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના અગ્રણી સીઈઓ સાથે વાર્તાલાપ કર્યો
September 25th, 09:04 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના અગ્રણી સીઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે લેવામાં આવેલા પગલાંઓ પર પ્રકાશ પડ્યો હતો.If you want to Make in India, for India and for the world, come to India: PM Modi
September 25th, 05:25 pm
PM Modi addressed the Bloomberg Global Business Summit. PM Modi said that today India has a government which does not lag behind in taking decisions to improve the business environment. Inviting investors, PM Modi said today, India is in a unique position where the country’s rapid growth enables it to cater to perse demand.