પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝની શુભકામનાઓ પાઠવી
August 15th, 04:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નવા વર્ષ નવરોઝના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ દરેકને શાનદાર 2024ની શુભેચ્છા પાઠવી
January 01st, 08:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાનદાર 2024ની શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે યાદગાર તમિલ નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાંથી હાઇલાઇટ્સ શેર કરી
April 14th, 09:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનના નવી દિલ્હી ખાતેના નિવાસસ્થાને યાદગાર તમિલ નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમની ખાસ વાતો શેર કરી છે. શ્રી મોદીએ તમિલ નવા વર્ષની ઉજવણી કાર્યક્રમની એક વીડિયો ક્લિપ પણ શેર કરી.પ્રધાનમંત્રીએ નવ સંવત્સરની શુભેચ્છાઓ પાઠવી
March 22nd, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવ સંવત્સરના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.ઇજિપ્તના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ
January 25th, 05:22 pm
શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ સિસિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ સિસિ આવતીકાલે આપણા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. આ સમગ્ર ભારત માટે ગૌરવ અને આનંદની વાત છે. મને એ વાતની પણ ખુશી છે કે ઇજિપ્તની એક સૈન્ય ટુકડી પણ આપણી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લઈ રહી છે અને તેનું ગૌરવ વધારી રહી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
January 01st, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.નેપાળના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
April 02nd, 01:39 pm
પ્રધાનમંત્રી દેઉબાજીનું ભારતમાં સ્વાગત કરતા મને ઘણો આનંદ થાય છે. આજે, ભારતીય નવા વર્ષ અને નવરાત્રીના શુભ અવસર પર દેઉબાજીનું આગમન થયું છે. હું તેમને અને ભારત અને નેપાળના તમામ નાગરિકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
January 01st, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને તેમના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.ગુજરાતમાં રાજકોટ ખાતે AIIMSના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 31st, 11:34 am
કેમ છે, ગુજરાતમાં ઠંડી વંડી છે કે નહીં, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનજી, નાયબ મુખ્યમંત્રી ભાઇ નીતિન પટેલજી, મંત્રીમંડળમાં મારા સાથી શ્રીમાન અશ્વિની ચૌબેજી, મનસુખભાઇ માંડવિયાજી, પરસોત્તમ રૂપાલાજી, ગુજરાત સરકારમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, શ્રી કિશોર કાનાણીજી અન્ય તમામ મંત્રીગણ, સાસંદગણ, ધારાસભ્યગણ, અન્ય તમામ મહાનુભવો.પ્રધાનમંત્રીએ રાજકોટ ખાતે એઈમ્સની શિલારોપણ વિધિ કરી
December 31st, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એઈમ્સ રાજકોટની શિલારોપણ વિધિ કરી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ મલયાલમ નૂતન વર્ષના અવસરે મલયાલી સમુદાયને શુભેચ્છાઓ પાઠવી
August 17th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલયાલમ નૂતન વર્ષના અવસરે મલયાલી સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.Telephone Conversation between Prime Minister and Emmanuel Macron, President of the French Republic
January 10th, 07:02 pm
On the occasion of the New Year, Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with Emmanuel Macron, President of the French Republic.Our Government has always given priority towards welfare of farmers: PM Modi
January 02nd, 03:40 pm
PM Modi conferred Krishi Karman Awards and addressed a public meeting in Tumakuru, Karnataka today. He also released the 3rd installment of PM-KISAN of Rs 2000 for the period December 2019 - March 2020, which will benefit several farmers.પ્રધાનમંત્રીએ કૃષિ કર્મણ પુરસ્કારો એનાયત કર્યા
January 02nd, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના તુમકુર ખાતે એક જાહેરસભા દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીના કૃષિ કર્મ પુરસ્કારો અને રાજ્યોના પ્રશંસા પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રી કિસાન (પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ) અંતર્ગત ડિસેમ્બર 2019થી માર્ચ 2020 સુધીના સમયગાળા માટે ખેડૂતોને રૂપિયા 2000ના ત્રીજા હપતાની રકમ પણ રીલીઝ કરી હતી. આનાથી અંદાજે 6 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે. આ ઉપરાંત તેમણે કર્ણાટકના પસંદગીના ખેડૂતોમાં કિસાન ધિરાણ કાર્ડ (KCC)નું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના અંતર્ગત 8 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રધાનમંત્રીએ તામિલનાડુના પસંદગીના ખેડૂતોને ડીપ સી ફિશિંગ વેસેલ્સ (દરિયામાં દૂરના પાણીમાં માછીમારીની બોટ) અને ફિશિંગ વેસેલ્સ ટ્રાન્સપોન્ડર્સ (માછીમારીની બોટના ટ્રાન્સપોન્ડર્સ)ની ચાવીઓ સોંપી હતી.નવાવર્ષના અવસરે પ્રધાનમંત્રીએ ટેલિફોન પર વાતચીત કરી
January 01st, 05:38 pm
નવા વર્ષ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી જીગ્મે ખેસર નામગેલ વાંગચક, કિંગડમ ઓફ ભુતાનના ધ્રુક ગ્યાલ્પો અને ભુતાનના પ્રધાનમંત્રીશ્રી લ્યોનશેન (ડો.) લોટયે શેરીંગ, સાથે તેમજ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રીમહિન્દા રાજપક્ષે, માલદીવના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રી.શેખ હસીના અને શ્રી નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે.પી. શર્મા ઓલી, સાથે ટેલીફોન પર વાતચીત કરી હતીપ્રધાનમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી
January 01st, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભકામનાઓ આપી છે.પ્રધાનમંત્રી અને અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે ટ્રમ્પે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી
January 07th, 11:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે ટ્રમ્પે ગઈ કાલે સાંજે ટેલીફોનિક વાતચીતમાં એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ નવા વર્ષનાં અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
January 01st, 01:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષનાં અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ નવરોજ પર શુભેચ્છાઓ પાઠવી
March 21st, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોજનાં અવસરે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.