પીએમએ હોદ્દો સંભાળવા પર નેધરલેન્ડના પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા

July 02nd, 08:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નેધરલેન્ડના નવા શપથ લેનાર પ્રધાનમંત્રી ડીક શૂફને હોદ્દો સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

June 05th, 08:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક રુટે સાથે ટેલિફોન પર વાતચીત થઈ.

પ્રધાનમંત્રીએ વર્લ્ડ કપ મેચમાં જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

November 12th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં જીત માટે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

September 10th, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બર 2023ના રોજ G20 સમિટની સાથે સાથે, નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન માર્ક રુટ્ટે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માર્ક રુટ્ટે વચ્ચે ફોન પર વાતચીત થઈ

July 13th, 06:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે વચ્ચે ફોન પર વાતચીત થઈ

March 08th, 09:39 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન. માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી H. E. માર્ક રુટ્ટેને ચોથા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા

January 11th, 11:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી, H.E. માર્ક રુટ્ટેને ચોથા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા છે.

ભારત- નેધરલેન્ડ્સ વર્ચ્યુઅલ શિખર મંત્રણા (09 એપ્રિલ, 2021)

April 08th, 07:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ 2021ના રોજ નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી માર્ક રુટ્ટ સાથે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજશે.

બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકને હાંસિયે વડાપ્રધાન મોદીની બેઠકો

December 01st, 07:56 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકના હાંસિયા પર ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી.

પ્રધાનમંત્રી નેધરલેંડના મહારાણીમહામહિમ મેક્સિમાને મળ્યા

May 28th, 06:57 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેંડના મહારાણી મહામહિમ મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.

નેધરલેંડના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન (24 મે 2018)

May 24th, 03:39 pm

પ્રધાનમંત્રી માર્ક અને તેમની સાથે આવેલા પ્રતિનિધિ મંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત છે. મને ખાસ કરીને પ્રસન્નતા છેકે પ્રધાનમંત્રી માર્કની સાથે તેમના મંત્રીમંડળનાં4 સહયોગી, હેગના મેયર અને 200થી વધુ વેપારી પ્રતિનિધિઓ પણ ભારત આવ્યા છે.નેધરલેંડથી ભારત આવનારૂ આ સૌપ્રથમ વેપારી પ્રતિનિધિમંડળ છે અને તે સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે અમારા વેપાર અને રોકાણના સંબંધોમાં કેટલી ગતિશીલતા છે. કેટલી સંભાવનાઓ છે. 2015માં પ્રધાનમંત્રી રુટ સૌપ્રથમ વાર ભારત આવ્યા હતા. 2017માં મારે નેધરલેંડ જવાનું થયું હતું. અને અમારુ ત્રીજુસંમેલન આજે થયું છે. એવા ઘણા ઓછા દેશો છે કે જેમની સાથે અમારા સંબંધોમાં ઉચ્ચસ્તરીય મુલાકાતની આ પ્રકારની ગતિ જોવા મળે છે અને આ ગતિ માટે, ભારતની સાથે સંબંધોને અંગતરૂપે પ્રાથમિકતા આપવા માટે, હું મારા મિત્ર માર્કને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે

February 20th, 07:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (21 ફેબ્રુઆરી, 2018) લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે. શ્રી રાજનાથ સિંહ, શ્રમતી નિર્મલા સીતારામણ, શ્રી સુરેશ પ્રભુ, શ્રીમતી સ્મૃતિ ઇરાની, શ્રી રવિ શંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન, શ્રી વી. કે સિંહ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ સંમેલનમાં ભાગ લેશે અને રાજ્યમાં રોકાણને આકર્ષિત કરવા માટે આયોજિત અલગ – અલગ સત્રોની અદ્યક્ષતા કરશે. 21 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી શિખર સંમેલનનું ઉદઘાટન કરશે અને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

PM's bilateral meetings on the sidelines of World Economic Forum in Davos

January 23rd, 07:06 pm

PM Narendra Modi held bilateral talks with several State leaders on the sidelines of the World Economic Forum in Davos.

Let us work together and create India of Mahatma Gandhi's dreams: PM Modi

June 29th, 06:43 pm

PM Narendra Modi attended centenary year celebrations of Sabarmati Ashram in Gujarat. Speaking at the event, he said Mahatma Gandhi’s thoughts inspired us even today to mitigate the challenges the world was facing.

ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેતા વડાપ્રધાન મોદી

June 29th, 11:27 am

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે ગાંધીજીના વિચારો આજે પણ વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેને ઘટાડવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે.વડાપ્રધાને ગૌરક્ષા બાબતે પણ કડક નિવેદન આપ્યું હતું અને કહ્યું, “આપણે અહિંસાની ભૂમિ છીએ. આપણે મહાત્મા ગાંધીની ભૂમિ છીએ. સમાજ તરીકે અહીં હિંસાને કોઈજ સ્થાન નથી. તે ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન શોધી નહીં શકે.

ભારત એ વિવિધતાની ભૂમિ હોવાનું દરેક ભારતીય ગર્વ કરે છે

June 27th, 10:51 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ્સના ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને નેધરલેન્ડ્સ અને સુરિનામના ભારતીય સમાજની ભૂમિકાની પ્રસંશા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સમગ્ર યુરોપમાં નેધરલેન્ડ્સમાં બીજો સૌથી વિશાળ ભારતીય સમાજ વસે છે.

PM interacts with Indian community in the Netherlands

June 27th, 10:50 pm

Prime Minister Narendra Modi today interacted with Indian community in the Netherlands. During his address, PM Modi appreciated the role of Indian diaspora in Netherlands and Suriname. He noted that Netherlands had the second largest Indian diaspora in entire Europe.

નેધરલેન્ડ્સના રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળતા વડાપ્રધાન મોદી

June 27th, 09:26 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડ્સમાં વિલા એકનહોર્સ્ટ ખાતે રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળ્યા હતા.

ડચ CEOs સાથે વડાપ્રધાનની સંયુક્ત ચર્ચા

June 27th, 07:14 pm

ડચ CEOs સાથે સંયુક્ત ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડ્સ સાથે મજબુત આર્થિક સંબંધો પર ભાર મુક્યો હતો. વડાપ્રધાને ભારતને અવસરોની ભૂમિ ગણાવી હતી જે વધતા વિકાસદર સાથે ખીલી રહ્યો છે અને FDI વધારવા માટે જ્યાં સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે.

પોતાની નેધરલેન્ડ્સ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

June 27th, 04:09 pm

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન રૂટે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા વિષયો પર વિચાર વિમર્શ કર્યો. સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, “વિશ્વ એકબીજા પર આધારિત છે અને એકબીજા સાથે સંકળાયેલું છે. અમે દ્વિપક્ષીય તેમજ વિશ્વ સાથે સંકળાયેલા વિષયો પર ચર્ચા કરીશું.” વડાપ્રધાને નેધરલેન્ડ્સને ભારતના આર્થિક વિકાસમાં કુદરતી ભાગીદાર ગણાવ્યું હતું અને બંને દેશો વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.