પ્રધાનમંત્રીએ હોર્નબિલ ફેસ્ટિવલના 25 વર્ષ પૂર્ણ થવા પર નાગાલેન્ડના લોકોને અભિનંદન પાઠવ્યા
December 05th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને હોર્નબિલ ફેસ્ટિવલના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે મહોત્સવમાં કચરાના વ્યવસ્થાપન અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પોતાની શુભેચ્છા પણ આપી અને ખુશી વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ થોડા વર્ષો પહેલા આ તહેવારની પોતાની યાત્રાની સુખદ યાદોને યાદ કરી અને અન્ય લોકોને આગ્રહ કર્યો કે તેઓ પણ આ મહોત્સવમાં જાય અને નાગા સંસ્કૃતિની જીવંતતાનો અનુભવ કરે.પ્રધાનમંત્રી નાગાલેન્ડના મુખ્યમંત્રીને મળ્યા
August 09th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો સાથે મુલાકાત કરી.નાગાલેન્ડના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 19th, 02:17 pm
નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.નાગાલેન્ડ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી
March 13th, 06:33 pm
નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફ્યુ રિયોએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ મુખ્ય ક્ષેત્રોમાં વિકાસ કાર્યો માટે નાગાલેન્ડના લોકોને અભિનંદન આપ્યા
January 07th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને વિકાસ કાર્યો માટે અભિનંદન આપ્યા છે જેમાં કનેક્ટિવિટી, શિક્ષણ, પ્રવાસન અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.