રાજસ્થાનના સીકર ખાતે શિલાન્યાસ/વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 27th, 12:00 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદારો, ધારાસભ્યો અને અન્ય તમામ મહાનુભાવો અને આજે આ કાર્યક્રમમાં દેશના લાખો સ્થળોએ કરોડો ખેડૂતો અમારી સાથે જોડાયા છે. હું રાજસ્થાનની ધરતી પરથી દેશના એ કરોડો ખેડૂતોને પણ નમન કરું છું. અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો પણ આજે આ મહત્વના કાર્યક્રમને બિરદાવી રહ્યા છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 27th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 1.25 લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) દેશને સમર્પિત કરવા, યુરિયા ગોલ્ડનો શુભારંભ – સલ્ફરથી આચ્છાદિત યુરિયાની નવી વિવિધતા ધરાવતું યુરિયા ગોલ્ડ લોન્ચ કરવું, ડિજિટલ કોમર્સ માટે ખુલ્લા નેટવર્ક (ઓએનડીસી) પર 1600 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને ઓનબોર્ડિંગ કરવું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 17,000 કરોડનો 14મો હપ્તો 8.5 કરોડ લાભાર્થીઓને આપવો, ચિત્તોડગઢ, ધોલપુર, સિરોહી, સીકર અને શ્રી ગંગાનગરમાં 5 નવી મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરીને, બારાન, બુંદી, કરૌલી, ઝુંઝુનુ, સવાઈ માધોપુર, જેસલમેર અને ટોંકમાં 7 મેડિકલ કોલેજો માટે શિલારોપણ કરશે તથા ઉદેપુર, બાંસવાડા, પરસાવાડા, પરપતગઢ અને ડુંગરપુર તથા કેન્દ્રીય વિદ્યાલય તિવરી, જોધપુરમાં સ્થિત 6 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું ઉદઘાટન કરશે.Centre's projects is benefitting Telangana's industry, tourism, youth: PM Modi
July 08th, 12:52 pm
Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”PM Modi addresses a public meeting in Telangana’s Warangal
July 08th, 12:05 pm
Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”તેલંગાણાનાં વારંગલમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 08th, 12:00 pm
તેલંગાણાનાં ગવર્નર તમિલસાઈ સૌંદરાજનજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નીતિન ગડકરીજી, જી કિશન રેડ્ડીજી, ભાઈ સંજયજી, અન્ય મહાનુભાવો અને તેલંગાણાનાં મારા ભાઈઓ અને બહેનો, તાજેતરમાં જ તેલંગાણાએ તેની સ્થાપનાનાં 9 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેલંગાણા રાજ્ય ભલે નવું હોય પરંતુ ભારતના ઈતિહાસમાં તેલંગાણાનું યોગદાન, તેના લોકોનું યોગદાન હંમેશા ઘણું મોટું રહ્યું છે. તેલુગુ લોકોનાં સામર્થ્યએ હંમેશા ભારતનું સામર્થ્ય વધાર્યું છે. તેથી જ આજે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયું છે ત્યારે તેમાં પણ તેલંગાણાના લોકોની મોટી ભૂમિકા છે. અને આવી સ્થિતિમાં, આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતમાં રોકાણ કરવા માટે આગળ આવી રહ્યું છે, વિકસિત ભારતને લઈને એટલો ઉત્સાહ છે, ત્યારે તેલંગાણાની સામે તકો જ તકો છે.પ્રધાનમંત્રીએ તેલંગાણાના વારંગલમાં આશરે રૂપિયા 6,100 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
July 08th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના વારંગલ ખાતે લગભગ રૂપિયા 6,100 કરોડના મૂલ્યની બહુવિધ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ વિકાસ કાર્યોમાં રૂ. 5,550 કરોડથી વધુના મૂલ્યના 176 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ અને કાઝીપેટમાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર એક રેલવે વિનિર્માણ એકમનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ અહીં ભદ્રકાળી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી.17મી ભારતીય સહકારી કૉંગ્રેસનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 01st, 11:05 am
મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન અમિત શાહ, રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી, ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા સહકારી સંઘોના તમામ સભ્યો, આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો, આપ સૌને સત્તરમા ભારતીય સહકારી મહાસંમેલન માટે ખૂબ ખૂબ અભિનંદન. હું આ સંમેલનમાં તમારું સૌનું સ્વાગત કરું છું, તમને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું
July 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના અવસરે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું હતું. 17મી ભારતીય સહકારી કૉંગ્રેસની મુખ્ય થીમ 'અમૃત કાલ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ' છે. શ્રી મોદીએ કોઓપરેટિવ માર્કેટિંગ અને કોઓપરેટિવ એક્સ્ટેન્શન અને સલાહકાર સેવાઓ પોર્ટલ માટેની ઇ-કોમર્સ વેબસાઇટનાં ઇ-પોર્ટલ્સનો પણ શુભારંભ કર્યો હતો.ખેડૂતો માટે અનોખા પેકેજની જાહેરાત
June 28th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) દ્વારા આજે કુલ રૂ. 3,70,128.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે આવિષ્કારી યોજનાઓના અનન્ય પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના સમૂહ ટકાઉક્ષમ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોની એકંદર સુખાકારી અને આર્થિક સુધારણા પર કેન્દ્રિત છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વેગ લાવશે, કુદરતી/જૈવિક ખેતીને મજબૂત બનાવશે, જમીનની ઉત્પાદકતાને પુનર્જીવિત કરશે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે.BJP’s sankalpa is to make Karnataka the No.1 state in India: PM Modi in Kolar
April 30th, 12:00 pm
With Prime Minister Narendra Modi's public address in Kolar today, the campaign for the upcoming Karnataka Assembly elections has started to gather pace. Addressing the massive crowd, the PM said, “This election of Karnataka is not just to make MLA, Minister or CM for the coming 5 years. This election is to strengthen the foundation of the roadmap of a developed India in the coming 25 years.”PM Modi addresses three public rallies in poll bound Karnataka
April 30th, 11:40 am
With Prime Minister Narendra Modi's public addresses in Kolar, Channapatna and Belur today, the campaign for the upcoming Karnataka Assembly elections has started to gather pace. PM Modi sought blessings from the people of Karnataka for a full majority BJP government in the state.CBIના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 03rd, 03:50 pm
તમે દેશની પ્રીમિયમ તપાસ એજન્સી તરીકે 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ 6 દાયકા ચોક્કસપણે સિદ્ધિઓથી ભરેલા છે. સીબીઆઈના કેસ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું સંકલન પણ આજે અહીં બહાર પાડવામાં આવ્યું છે. તે સીબીઆઈની વર્ષોની સફર દર્શાવે છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
April 03rd, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.ખાતરોમાં આત્મનિર્ભરતા તરફ બીજી મોટી સિદ્ધિ
March 05th, 09:44 am
નેનો યુરિયા બાદ હવે ભારત સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ નિર્ણય આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોનું જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.વડાપ્રધાન શ્રીમોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, સોજિત્રા, ગુજરાત
December 02nd, 12:25 pm
વડાપ્રધાન શ્રીમોદીજીએ ગુજરાતને જાતિના આધારે વિભાજિત કરવા અને રાજ્યને અશાંતિમાં ધકેલી દેવાની કોંગ્રેસની ભૂલો ગણાવી હતી. વડાપ્રધાન શ્રીમોદીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ આજની તારીખ સુધી મહાન સરદાર પટેલના યોગદાનને અવગણી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ ન આપવા બદલ તેમને નિશાન બનાવ્યા છે.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેર સભાને સંબોધન, પાટણ, ગુજરાત
December 02nd, 12:20 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ પાટણમાં તેમની યાદો તાજી કરી અને લોકોને તેમના જીવન વિશે જણાવ્યું જ્યારે તેઓ કાગડા કી ખડકી ખાતે રહેતા હતા. તેમણે દેશમાં વિશ્વાસનું પ્રતિક બની રહેલી ભાજપ પર પણ વાત કરી હતી, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, દેશને વિશ્વાસ છે કે પડકારો ગમે તેટલા મોટા હોય, માત્ર ભાજપ જ ઉકેલ શોધી શકે છે. વડાપ્રધાનશ્રી મોદીજીએ કોવિડ સમયગાળા દરમિયાન લોકોને રસી, નાણાકીય સહાય અને સબસિડી પ્રદાન કરવાના ભાજપ સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અમદાવાદ, ગુજરાત
December 02nd, 12:16 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ ગુજરાતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશને અનેક મોરચે અગ્રેસર કર્યું છે તે બાબત નો ઉલ્લેખકર્યો, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચર હોય કે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતના લોકોએ દેશને એક ઉત્તમ મોડેલ રજૂ કર્યું છેવડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, કાંકરેજ, ગુજરાત
December 02nd, 12:01 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે પણ ગુજરાતમાં આગામી ચૂંટણી માટે પ્રચાર ચાલુ રાખ્યો હતો. કાંકરેજ ખાતેની તેમની જાહેરસભામાં વડાપ્રધાનશ્રી મોદીજીએ ભારતીય સમાજમાં ગાયના આર્થિક અને ધાર્મિક મહત્વ વિશે વાત કરી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, ભારતના ડેરી ઉદ્યોગની આર્થિક શક્તિ દેશમાં ઉત્પાદિત થનારા અનાજ કરતાં વધુ છે. આજે બનાસડેરીના વિસ્તરણથી દરેક ગામને ફાયદો થઈ રહ્યો છે.”PM Modi addresses public meetings in Kankrej, Patan, Sojitra and Ahmedabad, Gujarat
December 02nd, 12:00 pm
PM Modi continued his campaigning for the upcoming elections in Gujarat. In his first address at Kankrej, PM Modi talked about the economic and religious importance of cows in India. In his second address at Patan, PM Modi spoke on the assured win for the BJP in Gujarat. PM Modi in his third address for the day focused on the spirit of Ek Bharat, Shreshtha Bharat. In his last address at Ahmedabad, PM Modi spoke on the contributions of the people of Gujarat in building the nation.ગુજરાતે દેશને વિકાસ આધારિત ચૂંટણીની પ્રથા આપી છેઃ જંબુસરમાં પીએમ મોદી
November 21st, 12:31 pm
In his second rally for the day at Jambusar, PM Modi enlightened people on how Gujarat has given the nation the practice of elections based on development and doing away with elections that only talked about corruption and scams. PM Modi further highlighted that Gujarat is able to give true benefits of schemes to the correct beneficiaries because of the double-engine government.