છત્તીસગઢના ભિલાઈ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 02:29 pm
ભારત માતાની જય, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ મહતારીના કોરાનું અનમોલ રત્ન છે. છત્તીસગઢ મહતારીના પ્રતાપનું ચિહ્ન છે. છત્તીસગઢના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી અમારા જૂના સાથી ડૉ. રમણ સિંહજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી ચૌધરી બીરેન્દ્ર સિંહજી, મંત્રી શ્રી મનોજ સિંહાજી, આ ધરતીના સંતાન કેન્દ્રમાં મારા સાથી શ્રી વિષ્ણુ દેવ સહાયજી, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન ગૌરીશંકર અગ્રવાલજી, રાજ્ય સરકારના તમામ વરિષ્ઠ મંત્રીગણ અને છત્તીસગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ છત્તીસગઢની મુલાકાત લીધી, નવા રાયપુર ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું; આધુનિક, વિસ્તૃત ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો
June 14th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. તેમણે નવા રાયપુર સ્માર્ટ સિટી ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું. તેમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંગેના વિવિધ પાસાઓની ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી.Pradhan Mantri Awas Yojana is a way to help the poor realise their dreams: PM Modi in Chhattisgarh
February 21st, 10:51 am
PM in Naya Raipur
February 21st, 10:50 am