પ્રધાનમંત્રીએ સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસની ઉજવણીની ઝલક શેર કરી
December 04th, 08:28 pm
“સિંધુદુર્ગ ખાતે અદભૂત નેવી ડે કાર્યક્રમની ઝલક. તે અદ્ભુત છે કે અમે આ ખાસ દિવસને છત્રપતિ શિવાજી મહારાજ સાથે આટલી નજીકથી સંકળાયેલા સ્થાન પર ઉજવવામાં સફળ રહ્યા છીએ.”મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌસેના દિવસ 2023ની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 04th, 04:35 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન રમેશજી, મુખ્યમંત્રી એકનાથજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો રાજનાથ સિંહજી, નારાયણ રાણેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, સીડીએસ જનરલ અનિલ ચૌહાણજી, નૌકા દળના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર, નૌકાદળના તમામ સાથીદારો અને મારા પરિવારજનો!પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌસેના દિવસ 2023ની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી
December 04th, 04:30 pm
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માલવણ, તારકરલીના દરિયાકાંઠે સિંધુદુર્ગના ભવ્ય કિલ્લાની સાથે 4 ડિસેમ્બરનો ઐતિહાસિક દિવસ, વીર શિવાજી મહારાજની ભવ્યતા અને રાજકોટ કિલ્લામાં તેમની અદ્ભૂત પ્રતિમાનાં ઉદ્ઘાટન સાથે ભારતીય નૌકાદળની ગર્જનાએ ભારતના દરેક નાગરિકને જુસ્સા અને ઉત્સાહથી ભરી દીધા છે. શ્રી મોદીએ નૌકાદળ દિવસના અવસર પર શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને દેશ માટે પોતાનો જીવ આપનારા બહાદુરોની સામે નમન કર્યું હતું.પ્રધાનમંત્રીએ નૌકાદળ દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
December 04th, 12:03 pm
“નેવી ડે પર, ભારતીય નૌકાદળના તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ. આપણા સમુદ્રની સુરક્ષા માટેની તેમની પ્રતિબદ્ધતા ફરજ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ અને આપણા રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમનો પુરાવો છે. દરેક સંજોગોમાં તેમની ભાવના અને સંકલ્પ અચળ રહે છે. અમે તેમની સેવા અને બલિદાન માટે કાયમ આભારી છીએ.પ્રધાનમંત્રી 4 ડિસેમ્બરનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે
December 02nd, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી પ્રધાનમંત્રી સિંધુદુર્ગમાં 'નેવી ડે 2023' ની ઉજવણીનાં કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી સિંધુદુર્ગનાં તારકરલી બીચ પરથી ભારતીય નૌકાદળનાં જહાજો, સબમરીન, વિમાનો અને વિશેષ દળોનાં પ્રેરક પ્રદર્શનોનાં સાક્ષી પણ બનશે.પ્રધાનમંત્રીએ ભારતીય નૌકાદળને નેવી ડે પર શુભેચ્છા પાઠવી
December 04th, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી છે.ભારતની વિકાસગાથાનો આ વળાંક છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
November 28th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર... આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.PM Modi greets valorous Navy personnel on Navy Day
December 04th, 09:50 am
The Prime Minister Shri Narendra Modi has greeted the Indian Navy personnel on the occasion of Navy Day today.પ્રધાનમંત્રીએ નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાને સલામ કરી
December 04th, 01:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાના જવાનોને સલામ કરી.Congress’ "fatwa" that I should not begin rallies with "Bharat Mata Ki Jai” shows their disrespect for our Motherland: PM Modi
December 04th, 11:28 am
Prime Minister Narendra Modi today addressed two huge public meetings in Hanumangarh and Sikar in Rajasthan. PM Modi blasted the Congress leader for suggesting that the PM should not begin his rallies by saying ‘Bharat Mata Ki Jai.’ He said, “They should be ashamed of themselves for saying this and disrespecting our Motherland.”કોંગ્રેસને શાસનમાં પરત આવવા ન દેશો: રાજસ્થાનમાં વડાપ્રધાન મોદી
December 04th, 11:26 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીઓ તરફ અગ્રેસર એવા રાજસ્થાન રાજ્યના હનુમાનગઢમાં એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પાર્ટી પર દેશના ભાગલા સમયે 1947માં કરતારપુર કોરીડોરને ભારતમાં ન રાખવા બદલ હુમલો કર્યો હતો.પ્રધાનમંત્રીએ નેવી ડે પર શુભેચ્છા પાઠવી
December 04th, 08:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેવી ડે પર ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.PM greets navy personnel on Navy Day
December 04th, 09:00 am
On Navy Day today, Prime Minister Narendra Modi extended his greetings to navy personnel and their families. In a video message, PM highlighted Indian Navy's vital contribution towards securing the seas and their humanitarian efforts of reaching out to people in times of crises.ઑલ ઇન્ડિયા રેડિયો પર 26.11.2017નાં રોજ પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ મન કી બાતનાં 38માં સંસ્કરણનો મૂળપાઠ
November 26th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. થોડા સમય પહેલાં મને કર્ણાટકના બાળમિત્રો સાથે પરોક્ષ વાતચીત કરવાની તક મળી.Social Media Corner 4th December
December 04th, 12:40 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!પ્રધાનમંત્રીએ નૌકાદળ દિને તેમની શુભેચ્છા પાઠવી
December 04th, 11:48 am
PM Narendra Modi extended his wishes on Navy Day. Navy Day greetings to all navy personnel & their families. We cherish the vital role of the navy & salute the bravery of our navy personnel, the Prime Minister tweeted.PM presents innovation trophies to 4 awardees on Navy Day
December 04th, 08:00 pm
PM greets the Navy personnel, on Navy Day
December 04th, 11:01 am
Narendra Modi salutes courageous Indian Navy personnel on Navy Day
December 04th, 12:23 pm
Narendra Modi salutes courageous Indian Navy personnel on Navy Day