30.12.2018ના રોજ મન કી બાતના 51માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 30th, 11:30 am

2018માં, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “આયુષમાન ભારત”ની શરૂઆત થઇ. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઇ. વિશ્વની ગણમાન્ય સંસ્થાઓએ માન્યું છે કે, ભારત વિક્રમી ગતિની સીથે, દેશને ગરીબીમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. દેશવાસીઓના અડગ સંકલ્પથી સ્વચ્છતા કવરેજ વધીને 95 ટકાને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Congress’ "fatwa" that I should not begin rallies with "Bharat Mata Ki Jai” shows their disrespect for our Motherland: PM Modi

December 04th, 11:28 am

Prime Minister Narendra Modi today addressed two huge public meetings in Hanumangarh and Sikar in Rajasthan. PM Modi blasted the Congress leader for suggesting that the PM should not begin his rallies by saying ‘Bharat Mata Ki Jai.’ He said, “They should be ashamed of themselves for saying this and disrespecting our Motherland.”

કોંગ્રેસને શાસનમાં પરત આવવા ન દેશો: રાજસ્થાનમાં વડાપ્રધાન મોદી

December 04th, 11:26 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીઓ તરફ અગ્રેસર એવા રાજસ્થાન રાજ્યના હનુમાનગઢમાં એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પાર્ટી પર દેશના ભાગલા સમયે 1947માં કરતારપુર કોરીડોરને ભારતમાં ન રાખવા બદલ હુમલો કર્યો હતો.

પ્રધાનમંત્રી આઇએનએસવી તરિણીના મહિલા સભ્યોને મળ્યા

May 23rd, 02:20 pm

આઇએનએસવી તરિણી દ્વારા સફળતાપૂર્વક વિશ્વભરની સફર કરી પરત આવનારી ભારતીય નૌસેનાની છ મહિલા અધિકારીઓએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી.

સોશ્યલ મીડિયા કોર્નર 20 ઓક્ટોબર 2017

October 20th, 07:23 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પરિવર્તન કરતા શીખવાડો, સશક્ત થવાનું શિક્ષણ આપો, આગેવાની લેતા શીખો: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

August 27th, 11:36 am

‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન મોદીએ હાલમાં બનેલા હિંસક બનાવો અંગે કહ્યું હતું અને દોહરાવ્યું હતું કે આ પ્રકારના ક્ર્રુત્યો સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત ‘અહિંસા પરમો ધર્મ’ ની ભૂમિ હતી. શ્રી મોદીએ ભારતના સમૃધ્ધ સંસ્કૃતિક વિવિધતા અને તહેવારો અંગે વાત કરી હતી. તેમણે લોકોને વિનંતી તહેવારોને સ્વચ્છતાનું પ્રતિક બનાવવાની વિનંતી કરી હતી. તેમણે શિક્ષકોની સમાજ, યુવા અને સ્પોર્ટ્સમાં બદલાવ લાવવા માટેની મહત્ત્વની ભૂમિકાને પણ સ્પર્શી હતી.