મન કી બાત: ‘મારો પહેલો વોટ – દેશ કે લિયે’...પીએમ મોદીએ પહેલીવાર મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી.
February 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 28th, 11:30 am
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.The next 25 years are crucial to transform India into a 'Viksit Bharat': PM Modi
January 25th, 12:00 pm
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”PM Modi’s address at the Nav Matdata Sammelan
January 25th, 11:23 am
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
January 25th, 09:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી
January 25th, 11:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ચૂંટણી પંચની પ્રશંસા કરી
January 25th, 01:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ચૂંટણી પંચની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
January 25th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.27.01.2019ના રોજ મન કી બાતના 52માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ મહિનાની 21 તારીખે દેશને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. કર્ણાટકના ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણા વચ્ચે નથી રહ્યા. શિવકુમાર સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાર દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી
January 25th, 12:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ દરેક મતદાતાઓને રાષ્ટ્રીય મતદાર દિવસના અવસર પર પોતાના નામની નોંધણી કરાવવા અને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી
January 25th, 10:56 am
પ્રધાનમંત્રીએ દરેક મતદાતાઓને રાષ્ટ્રીય મતદાર દિવસના અવસર પર દરેક પાત્ર મતદાતાઓને પોતાના અને લોકતંત્ર માટે વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.પ્રધાનમંત્રીએ ‘રાષ્ટ્રીય મતદાતા દિન’ પર શુભેચ્છા પાઠવી
January 25th, 02:48 pm
Prime Minister Shri Narendra Modi has wished the citizens on National Voters’ Day. Calling elections as the celebrations of democracy the Prime Minister has also urged every eligible voters to exercise their franchise and called upon the youth to register as voters when they turn 18.