બજેટની જોગવાઈઓનું આરોગ્ય ક્ષેત્રમાં અસરકારક અમલીકરણ કરવા માટે પ્રધાનમંત્રીએ વેબીનારને કરેલા સંબોધનનો મૂળપાઠ

February 23rd, 10:47 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજવામાં આવેલા વેબિનારને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આરોગ્ય ક્ષેત્રમાં અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે આયોજિત વેબિનારમાં સંબોધન કર્યું

February 23rd, 10:46 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજવામાં આવેલા વેબિનારને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ વૈભવ 2020 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું

October 02nd, 06:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિદેશી અને નિવાસી ભારતીય સંશોધકો અને શિક્ષણવિદોના વૈશ્વિક વર્ચ્યુઅલ સંમેલન ‘વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સંમેલન’ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, “વધુ સંખ્યામાં યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે વર્તમાન સમયની માંગ છે. તે માટે, આપણે અવશ્યપણે ઇતિહાસના વિજ્ઞાન અને વિજ્ઞાનના ઇતિહાસથી ખૂબ સારી રીતે વાકેફ થવું જરૂરી છે.”

75મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશન (યુએનજીએ) 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 26th, 06:47 pm

સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર હું ભારતના 130 કરોડથી વધુ લોકો વતી દરેક સભ્ય દેશને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતને એ વાતનો ખૂબ જ ગર્વ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક દેશોમાંથી એક છે. આજના ઐતિહાસિક પ્રસંગે હું આપ સૌની આગળ ભારતના તમામ 130 કરોડ લોકોની ભાવનાઓ આ વૈશ્વિક મંચ પર વ્યક્ત કરવા આવ્યો છું.

પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં સંબોધન કર્યું

September 26th, 06:40 pm

સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં “સુધારા” અને “પ્રતિભાવમાં પરિવર્તન” કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો આપણે છેલ્લાં 75 વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરીશું, તો આપણને કેટલીક ઉત્કૃષ્ટ સફળતા જોવા મળશે. પણ સાથે સાથે એવા કેટલાંક ઉદાહરણો પણ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવાની જરૂર છે.”

​PM's interaction through PRAGATI

May 25th, 06:04 pm