પ્રધાનમંત્રીએ રિપબ્લિક સમિટ 2024ને સંબોધિત કરી
March 07th, 08:50 pm
આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું કે આ દાયકા ભારતનો છે અને આ નિવેદન રાજકીય ન હતું તે હકીકતને આજે વિશ્વએ સમર્થન આપ્યું છે. તેમણે થીમ મુજબ આગામી દાયકાના ભારત પર ચર્ચા શરૂ કરવા માટે રિપબ્લિક ટીમના વિઝનની પ્રશંસા કરતા કહ્યું વિશ્વ માને છે કે આ ભારતનો દાયકા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન દાયકો વિકસિત ભારતના સંકલ્પોને પૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે.India's path to development will be strong through a developed Tamil Nadu: PM Modi
March 04th, 06:08 pm
Prime Minister Narendra Modi addressed a public gathering in Chennai, Tamil Nadu, where he expressed his enthusiasm for the city's vibrant atmosphere and acknowledged its significance as a hub of talent, trade, and tradition. Emphasizing the crucial role of Chennai in India's journey towards development, PM Modi reiterated his commitment to building a prosperous Tamil Nadu as an integral part of his vision for a developed India.PM Modi addresses a public meeting in Chennai, Tamil Nadu
March 04th, 06:00 pm
Prime Minister Narendra Modi addressed a public gathering in Chennai, Tamil Nadu, where he expressed his enthusiasm for the city's vibrant atmosphere and acknowledged its significance as a hub of talent, trade, and tradition. Emphasizing the crucial role of Chennai in India's journey towards development, PM Modi reiterated his commitment to building a prosperous Tamil Nadu as an integral part of his vision for a developed India.પ્રધાનમંત્રી 4-6 માર્ચે તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
March 03rd, 11:58 am
4થી માર્ચે, સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડ કરતાં વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિનીની મુલાકાત લેશે.પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 11:00 am
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી.વી.આનંદબોસજી, મારા મંત્રીમંડળના સહયોગી શ્રી શાંતનુ ઠાકુરજી, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી સુવેન્દુ અધિકારીજી, સંસદમાં મારા સહયોગી શ્રી જગન્નાથ સરકારજી, રાજ્ય સરકારના મંત્રીઓ , અન્ય મહાનુભાવ , દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણાનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યાં અને શિલાન્યાસ કર્યા
March 02nd, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને તેનો શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી યોજનાઓ વીજળી, રેલ અને માર્ગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.પ્રધાનમંત્રી 3થી 4 ફેબ્રુઆરીનાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે
February 02nd, 11:07 am
પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:15 વાગ્યે ઓડિશાનાં સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ચોથી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11:30 વાગે ગુવાહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 11,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.In a democracy like India, people of the country should be prioritized over ‘Familial Dynastic Politics’: PM Modi
October 03rd, 10:39 pm
Addressing a public meeting in Nizamabad in Telangana, Prime Minister Modi said that he is happy to have presented the state with various developmental projects worth Rs. 8,000 crores. “The BJP government at the Centre had given money to the BRS-led government here for the development of Telangana but unfortunately, BRS indulged in looting the money sent for the welfare of the state,” he said while slamming the state government.PM Modi addresses a public meeting in Nizamabad, Telangana
October 03rd, 04:18 pm
Addressing a public meeting in Nizamabad in Telangana, Prime Minister Modi said that he is happy to have presented the state with various developmental projects worth Rs. 8,000 crores. “The BJP government at the Centre had given money to the BRS-led government here for the development of Telangana but unfortunately, BRS indulged in looting the money sent for the welfare of the state,” he said while slamming the state government.નિઝામાબાદ, તેલંગાણામાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 03rd, 04:09 pm
કોઈપણ દેશ અને રાજ્યના વિકાસ માટે તે રાજ્ય વીજળી ઉત્પાદનમાં શક્ય તેટલું આત્મનિર્ભર હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં વીજળી હોય છે, ત્યારે વ્યવસાય કરવાની સરળતા અને જીવનની સરળતા બંને સુધરે છે. સરળ વીજ પુરવઠો રાજ્યના ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપે છે. આજે પેડ્ડાપલ્લી જિલ્લામાં NTPCના સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પ્રથમ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનું બીજું યુનિટ પણ શરૂ થશે. જ્યારે આ પ્રોજેક્ટનો બીજો તબક્કો પૂર્ણ થશે, ત્યારે આ પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા 4000 મેગાવોટ હશે. મને ખુશી છે કે દેશમાં એનટીપીસીના તમામ પાવર પ્લાન્ટમાં આ સૌથી આધુનિક પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળીનો મોટો હિસ્સો તેલંગાણાના લોકોને મળશે. અમારી સરકાર જે પણ પ્રોજેક્ટ શરૂ કરે છે, તેને પૂર્ણ પણ કરે છે. મને યાદ છે કે મેં ઓગસ્ટ 2016માં આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. હવે આજે મને તેનું ઉદ્ઘાટન કરવાનું પણ સૌભાગ્ય મળ્યું છે. આ અમારી સરકારની નવી કાર્ય સંસ્કૃતિ છે.પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં નિઝામાબાદમાં આશરે રૂ. 8,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
October 03rd, 04:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં નિઝામાબાદમાં વીજળી, રેલવે અને સ્વાસ્થ્ય જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં રૂ. 8,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં એનટીપીસીના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 800 મેગાવોટ યુનિટનું લોકાર્પણ, મનોહરાબાદ અને સિદ્દીપેટને જોડતી નવી રેલવે લાઇન સહિત રેલવે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અને ધર્માબાદ-મનોહરાબાદ અને મહબૂબનગર-કુર્નૂલ વચ્ચે વીજળીકરણ પરિયોજનાનો સમાવેશ થાય છે. તેમણે પ્રધાનમંત્રી – આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 20 ક્રિટિકલ કેર બ્લોક (સીસીબી)નો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ સિદ્દીપેટ- સિકંદરાબાદ-સિદ્દીપેટ ટ્રેન સેવાને લીલી ઝંડી પણ આપી હતી.રાયગઢ, છત્તીસગઢમાં રેલ સેક્ટર પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 14th, 03:58 pm
આજે છત્તીસગઢ વિકાસની દિશામાં વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. આજે છત્તીસગઢને 6400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. ઉર્જા ઉત્પાદનમાં છત્તીસગઢની ક્ષમતા વધારવા અને આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારા માટે આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે અહીં સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
September 14th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં કેટલાંક રેલવે ક્ષેત્રનાં વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતાં. તેમણે છત્તીસગઢના 9 જિલ્લાઓમાં 50 પથારીવાળા 'ક્રિટિકલ કેર બ્લોક્સ'નો શિલાન્યાસ પણ કર્યો હતો અને તપાસ કરાયેલી વસતિને 1 લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું વિતરણ કર્યું હતું. આ રેલવે પ્રોજેક્ટ્સમાં છત્તીસગઢ ઇસ્ટ રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, ચંપાથી જામગા વચ્ચેની ત્રીજી રેલવે લાઇન, પેન્ડરા રોડથી અનુપપુર વચ્ચેની ત્રીજી રેલવે લાઇન અને તલાઇપલ્લી કોલસાની ખાણને એનટીપીસી લારા સુપર થર્મલ પાવર સ્ટેશન (એસટીપીએસ) સાથે જોડતી એમજીઆર (મેરી-ગો-રાઉન્ડ) સિસ્ટમ સામેલ છે.ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઈપલાઈનના સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
March 18th, 05:10 pm
આજે ભારત-બાંગ્લાદેશ સંબંધોના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન - અમે સપ્ટેમ્બર 2018માં તેનો પાયો નાખ્યો હતો, અને મને ખુશી છે કે આજે પ્રધાનમંત્રી શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સંયુક્ત રીતે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું
March 18th, 05:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)નું વર્ચ્યુઅલ મોડમાં સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પાઈપલાઈનના નિર્માણ માટેનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2018માં બંને વડાપ્રધાનો દ્વારા કરવામાં આવ્યો હતો. નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ 2015થી બાંગ્લાદેશને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરે છે. ભારત અને તેના પડોશીઓ વચ્ચે આ બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે.કોઇમ્બતુર, તમિલનાડુમાં અનેકવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 25th, 04:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 1000 MWનો નવી નેવેલી થર્મલ ઉર્જા પરિયોજના અને NLCILની 709 MWની સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે ગ્રીડ સાથે જોડાયેલા જમીન આધારિત 5 MWના સૌર ઉર્જા પ્લાન્ટની ડિઝાઇન, પૂરવઠા, ઇન્સ્ટોલેશન અને તેને કાર્યાન્વિત કરવા માટે શિલાન્યાસ કર્યો હતો અને લોઅર ભવાની પરિયોજના પ્રણાલીના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે કોઇમ્બતૂર, મદુરાઇ, સાલેમ, તંજાવુર, વેલ્લોર, તિરુચિરાપલ્લી, તીરુપ્પુર, તિરુનેલવેલી અને થુથૂકુડી સહિત નવ સ્માર્ટ શહેરોમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો (ICCC) વિકસાવવા માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે કોરમપલ્લમ પુલના આઠ લેન અને રેલ ઓવર બ્રીજ (ROB) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ કોઇમ્બતૂરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
February 25th, 04:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 1000 MWનો નવી નેવેલી થર્મલ ઉર્જા પરિયોજના અને NLCILની 709 MWની સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે ગ્રીડ સાથે જોડાયેલા જમીન આધારિત 5 MWના સૌર ઉર્જા પ્લાન્ટની ડિઝાઇન, પૂરવઠા, ઇન્સ્ટોલેશન અને તેને કાર્યાન્વિત કરવા માટે શિલાન્યાસ કર્યો હતો અને લોઅર ભવાની પરિયોજના પ્રણાલીના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે કોઇમ્બતૂર, મદુરાઇ, સાલેમ, તંજાવુર, વેલ્લોર, તિરુચિરાપલ્લી, તીરુપ્પુર, તિરુનેલવેલી અને થુથૂકુડી સહિત નવ સ્માર્ટ શહેરોમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો (ICCC) વિકસાવવા માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે કોરમપલ્લમ પુલના આઠ લેન અને રેલ ઓવર બ્રીજ (ROB) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યાં હતા.છતીસગઢ ખાતે ઝારસુગડા એરપોર્ટ અને અન્ય વિકાસ પરિયોજનાઓ દેશને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 01:26 pm
ઓડિશાના રાજ્યપાલ શ્રીમાન પ્રોફેસર ગણેશલાલજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન નવીન બાબુ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી જુઆલ ઓરમજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો.પ્રધાનમંત્રી ઓડિશામાં: તાલચેર ફર્ટિલાઇઝર પ્લાન્ટને ફરી શરૂ કરવા માટેનાં કાર્યનો પ્રારંભ, ઝારસુગુડા એરપોર્ટનું ઉદઘાટન કર્યું
September 22nd, 01:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાની મુલાકાત લીધી હતી. તેમણે તાલચેરમાં તાલચેર ફર્ટિલાઇઝર પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે કાર્યારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું.Social Media Corner 4 June 2017
June 04th, 08:04 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!