નવી દિલ્હીમાં નેશનલ ટેક્નોલોજી ડે પર એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
May 11th, 11:00 am
આજે, 11 મે, ભારતના ઇતિહાસમાં સૌથી ગૌરવપૂર્ણ દિવસો પૈકીનો એક છે. આજે ભારતના વૈજ્ઞાનિકોએ પોખરણમાં તે સિદ્ધિ હાંસલ કરી હતી, જેનાથી ભારત માતાના દરેક બાળકને ગર્વ થયો હતો. હું એ દિવસ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે અટલજીએ ભારતના સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. પોખરણ પરમાણુ પરીક્ષણ દ્વારા, ભારતે માત્ર તેની વૈજ્ઞાનિક ક્ષમતા જ સાબિત કરી નથી, પરંતુ ભારતના વૈશ્વિક કદને પણ એક નવી ઊંચાઈ આપી છે. અટલજીના પોતાના શબ્દોમાં કહીએ તો અમે અમારા મિશનમાં ક્યારેય રોકાયા નથી. કોઈપણ પડકાર સામે ક્યારેય ઝૂક્યા નથી. હું તમામ દેશવાસીઓને નેશનલ ટેકનોલોજી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણી કરવા એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
May 11th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પ્રધાનમંત્રીએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રધાનમંત્રીના દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝનની સાથે સુસંગત છે.પ્રધાનમંત્રી શ્રી 11મી મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023 નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે
May 10th, 03:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી મે 2023ના રોજ સવારે 10:30 વાગ્યે પ્રગતિ મેદાન ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023 નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 11મી થી 14મી મે દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીના પ્રારંભને પણ ચિહ્નિત કરશે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર ભારતીય વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો
May 11th, 09:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા તેજસ્વી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે આભાર વ્યક્ત કર્યો છે જેના કારણે 1998માં પોખરણના સફળ પરીક્ષણો થયા હતા.પ્રધાનમંત્રીએ ‘નેશનલ ટેકનોલોજી ડે’ પર વૈજ્ઞાનિકોને સલામ આપી
May 11th, 11:59 am
પ્રધાનમંત્રી,શ્રી નરેન્દ્ર મોદીએ ‘નેશનલ ટેકનોલોજી ડે’ પર વૈજ્ઞાનિકો અને ટેકનોલોજી પ્રત્યે ઉત્સાહી લોકોની પ્રશંસા કરી.Prime Minister pays tributes to scientists on the National Technology Day
May 11th, 04:35 pm
Prime Minister Shri Narendra Modi today paid tributes to all the scientists in the country who are using science and technology to bring a positive difference in the lives of others.PM greets citizens on National Technology Day
May 11th, 09:38 am