શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
December 16th, 01:00 pm
આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી
December 01st, 07:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2024નાં રોજ ભુવનેશ્વરમાં પોલીસ મહાનિદેશક/પોલીસ મહાનિરીક્ષકની 59મી અખિલ ભારતીય પરિષદમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
November 29th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.જર્મનીના ચાન્સેલર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલા અખબારી નિવેદનનો મૂળપાઠ
October 25th, 01:50 pm
સૌપ્રથમ તો હું ચાન્સેલર શોલ્ઝ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા માગું છું. મને ખુશી છે કે છેલ્લાં બે વર્ષમાં અમને ત્રીજી વખત ભારતમાં તમારું સ્વાગત કરવાની તક મળી છે.જમૈકાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
October 01st, 12:00 pm
ભારત અને જમૈકાના સંબંધોના મૂળમાં આપણા સહિયારા ઇતિહાસ, સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો રહેલાં છે. આપણી ભાગીદારીની લાક્ષણિકતા ચાર 'સી' – કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરિકોમ (CARICOM) છે. આજની બેઠકમાં અમે તમામ ક્ષેત્રોમાં અમારા સહકારને મજબૂત કરવા ચર્ચા કરી હતી અને કેટલીક નવી પહેલોની ઓળખ કરી હતી. ભારત અને જમૈકા વચ્ચે વેપાર અને રોકાણ વધી રહ્યાં છે. જમૈકાની વિકાસ યાત્રામાં ભારત હંમેશા વિશ્વસનીય અને પ્રતિબદ્ધ વિકાસનું ભાગીદાર રહ્યું છે. આ દિશામાં અમારા તમામ પ્રયાસો જમૈકાના લોકોની જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત છે. આઇટીઇસી અને આઇસીસીઆર શિષ્યાવૃત્તિઓ મારફતે અમે જમૈકાનાં લોકોનાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં પ્રદાન કર્યું છે.QUAD લીડર્સ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રારંભિક નિવેદનનો મૂળપાઠ
September 22nd, 02:30 am
મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં, આજે QUAD સમિટમાં મિત્રો સાથે ભાગ લેવાનો મને ખૂબ જ આનંદ થાય છે. QUADની વીસમી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એમ્ટ્રેક જૉ તરીકે, તમે આ શહેર અને ડેલાવેર સાથે પણ સમાન સંબંધ ધરાવો છો.પ્રધાનમંત્રીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
February 01st, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ
July 21st, 12:13 pm
હું રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. આજે રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે પોતાના કાર્યકાળનો એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ અવસર પર, હું અમારા બધા વતી તેમને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. શ્રીલંકાના લોકો માટે છેલ્લું એક વર્ષ પડકારોથી ભરેલું રહ્યું છે. એક નજીકના મિત્ર તરીકે, હંમેશની જેમ, અમે આ સંકટ સમયે શ્રીલંકાના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઊભા છીએ. અને શ્રીલંકાના લોકોએ જે હિંમતથી આ પડકારજનક સંજોગોનો સામનો કર્યો છે તેના માટે હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 1,44,000 કિલોગ્રામ જપ્ત કરાયેલી દવાઓનો નાશ કરવાના ઐતિહાસિક સીમાચિહ્નની પ્રશંસા કરી
July 17th, 10:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જપ્ત કરાયેલા 1,44,000 કિલો ડ્રગ્સને નષ્ટ કરવામાં આવતાં ડ્રગ્સને દૂર કરવામાં ભારતે હાંસલ કરેલા ઐતિહાસિક સીમાચિહ્નની પ્રશંસા કરી છે.પીએમ મધ્યપ્રદેશના ભોપાલમાં કમ્બાઈન્ડ કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લીધો
April 01st, 08:36 pm
કોન્ફરન્સમાં ત્રણેય સશસ્ત્ર દળોના કમાન્ડરો અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ભાગીદારી જોવા મળી હતી. વિચાર-વિમર્શમાં યોગદાન આપનાર આર્મી, નેવી અને એરફોર્સના સૈનિકો, ખલાસીઓ અને એરમેન સાથે પણ સમાવિષ્ટ અને અનૌપચારિક વાર્તાલાપ યોજાયો હતો.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
March 18th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ સ્ટેટમેન્ટનો અંગ્રેજી અનુવાદ
March 10th, 12:50 pm
સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રી અલ્બેનીઝનું ભારતની પ્રથમ રાજ્ય મુલાકાત પર હાર્દિક સ્વાગત કરું છું. ગયા વર્ષે, બંને દેશોએ પ્રધાનમંત્રીઓના સ્તરે વાર્ષિક સમિટ યોજવાનું નક્કી કર્યું હતું. અને પ્રધાનમંત્રી અલ્બેનીઝની આ મુલાકાત સાથે, તે આ શ્રેણીની શરૂઆત છે. તે હોળીના દિવસે ભારત આવ્યા હતા અને ત્યાર બાદ અમે ક્રિકેટના મેદાન પર થોડો સમય સાથે વિતાવ્યો હતો. રંગો, સંસ્કૃતિ અને ક્રિકેટની આ ઉજવણી એક રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાના ઉત્સાહ અને ભાવનાનું સંપૂર્ણ પ્રતીક છે.કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી વર્ષ 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથેની કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ"ને મંજૂરી આપી
February 15th, 03:51 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ (વીવીપી)ને મંજૂરી આપી છે.‘અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં સામેલ થનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો/સુરક્ષા પરિષદોના સચિવોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 10th, 07:53 pm
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવાલ દ્વારા આજે આયોજિત ‘અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં ભાગ લેવા માટે દિલ્હીમાં ઉપસ્થિત સાત દેશોની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદોના પ્રમુખોએ આ સંવાદ સંપન્ન થયા પછી સંયુક્ત રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.18મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
October 28th, 12:35 pm
આ વર્ષે પણ આપણે આપણા પરંપરાગત કૌટુંબિક ફોટા નથી લઈ શક્યા, પરંતુ વર્ચ્યુઅલ સ્વરૂપે આપણે આસિયાન-ભારત શિખર સંમેલનની પરંપરા જાળવી રાખી છે. હું બ્રુનેઈના મહામહિમ સુલતાનને 2021માં આસિયાનના સફળ પ્રમુખપદ માટે અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના પ્રમુખોની પરિષદની 21મી બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા
September 17th, 05:21 pm
પ્રધાનમંત્રીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સભ્ય દેશોના પ્રમુખોની પરિષદની 21મી બેઠકમાં વર્ચ્યુઅલ અને અફઘાનિસ્તાન પર સંયુક્ત SCO-CSTO આઉટરીચ સત્રમાં વીડિયો-સંદેશ દ્વારા ભાગ લીધો હતો.અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ પર એસસીઓ-સીએસટીઓ આઉટરિચ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 05:01 pm
સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ પર એસસીઓ અને સીએસટીઓ વચ્ચે વિશેષ બેઠકનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ રહમોનનો આભાર માનીને શરૂઆત કરું છું.75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.