પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર શુભેચ્છા પાઠવી

February 28th, 08:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને ટેક્નોલોજી અંગેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.

Chandrayaan Mission and PM Modi’s Penchant Towards Space Tech

September 03rd, 02:25 pm

Prime Minister Narendra Modi always had a keen interest in technology and an inclination towards space-tech long before he became the PM. In 2006, when Shri Modi was the Chief Minister of Gujarat, he accompanied the then President APJ Abdul Kalam to the Space Applications Centre (SAC), ISRO, Ahmedabad.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર તમામ વૈજ્ઞાનિકો અને સંશોધકોને શુભેચ્છાઓ પાઠવી

February 28th, 09:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર તમામ વૈજ્ઞાનિકો અને સંશોધકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી

February 28th, 09:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.

મન કી બાત 2.0ના 21મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.02.2021)

February 28th, 11:00 am

During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.

સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી મહિલાઓના નામે 11 ચેર જાહેર કરવામાં આવી

February 29th, 06:10 pm

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહિલા અગ્રણી મહિલા વૈજ્ઞાનિકોના નામે 11 ચેર જાહેર કરવામાં આવી છે. મહિલાઓને પ્રેરણા, પ્રોત્સાહન અને સશક્તીકરણ માટે તેમજ વિવિધ ક્ષેત્રોમાં યુવા મહિલા સંશોધકોને આગળ વધવા માટે યોગ્ય સ્વીકૃતી મળે તેવા આશયથી આ જાહેરાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભકામનાઓ આપી.

February 28th, 11:54 am

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણાં વૈજ્ઞાનિકોની પ્રતિભા અને પરિશ્રમને સલામ કરવાનો એક અવસર છે. એમના અદમ્ય ઉત્સાહ અને મુખ્ય આવિષ્કારોએ ભારત અને દુનિયાને મદદ કરી છે. ભારતીય વિજ્ઞાનનો વિકાસ યથાવત છે અને આપણાં યુવાનોનું મગજ વિજ્ઞાન પ્રત્યે વધુ જિજ્ઞાસા જન્માવ શકે છે.

Our scientific institutions should align with future requirements and try to find solutions for local problems: PM

February 28th, 04:01 pm

Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.

Prime Minister confers Shanti Swarup Bhatnagar Prizes for Science and Technology

February 28th, 04:00 pm

Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.

પ્રધાનમંત્રીએ વિજ્ઞાન પ્રેમીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છા પાઠવી.

February 28th, 08:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસેની શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ વિજ્ઞાન પ્રેમીઓને સલામ કર્યા.

Social Media Corner 25 February 2018

February 25th, 07:27 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી

February 25th, 11:00 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ટેકનોલોજી થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ‘સ્વચ્છ ભારત’ થી ‘ગોબર-ધન યોજના’ સુધી વિષયોનો વિસ્તાર રહ્યો હતો. વડાપ્રધાન મોદી મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસને પ્રોત્સાહન આપવા અંગે કહ્યું હતું અને કેવી રીતે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના પાયાને મજબૂત બનાવી રહી હોવા અંગે બોલ્યા હતા.