દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીના સંબોધનનું લખાણ
December 22nd, 01:07 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.વડાપ્રધાન મોદીએ દિલ્હીના રામલીલા મેદાન પર એક વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું
December 22nd, 01:06 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.English rendering of Prime Minister’s reply to the Motion of thanks on President’s address in the Rajya Sabha on 26 June, 2019
June 26th, 02:01 pm
PM Modi replied to the motion of thanks on the President’s address, in Rajya Sabha. The Prime Minister said that the mandate of the 2019 Lok Sabha elections showcases the desire of the citizens for stability. He added that the trend of electing stable governments is now being seen in various States.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે પ્રધાનમંત્રીનો જવાબ
June 26th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે જવાબ આપ્યો હતો. તેમણે ચર્ચામાં ભાગ લેવા બદલ અને તેમાં યોગદાન આપવા બદલ ઉપલા ગૃહના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય શ્રી મદન લાલ સૈનીના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.Trinamool Congress believes in ‘Bhaag Karo, Shashon Karo’ (divide and rule) philosophy: PM Modi in Barrackpore
April 29th, 02:46 pm
At a huge public rally in West Bengal’s Barrackpore, PM Modi alleged that the ruling Trinamool Congress believed in ‘Bhaag Karo, Shashon Karo’ (pide and rule) philosophy, while the Bharatiya Janata Party believed in the mantra of ‘Ek Karo, Sheba Karo’ (Sabka Saath, Sabka Vikas, i.e, development for all).Syndicate is flourishing under TMC misrule in West Bengal: PM Modi
April 29th, 02:45 pm
Prime Minister Narendra Modi addressed two rallies in West Bengal’s Sreerampur and Barrackpore today. Shri Modi took on the ruling Trinamool Congress for its mis-governance in the state and said that the people of West Bengal were supporting a stable and development oriented Bharatiya Janata Party in the ongoing Lok Sabha elections.Modi is ready to risk his entire political career but will never let the country down: PM in Chittorgarh, Rajasthan
April 21st, 01:46 pm
At a rally in Chittorgarh, PM Modi said, “The past five years have seen what a strong, transparent and people centric government can do. Modi is ready to risk his entire political career but will never let the country down.”Rajasthan has decided to firmly support the BJP again: PM Modi in Rajasthan
April 21st, 01:45 pm
Prime Minister Narendra Modi held two rallies in Rajasthan's Chittorgarh and Barmer. He criticised the Congress and asked people who were they willing to vote - Congress that weakens the country or a BJP that strengthens it. PM Modi said that India has stopped the policy of getting scared of Pakistan's threats.People of Bengal have decided to give a clear defeat to the opportunistic politics of Didi: PM Modi
April 07th, 10:01 am
Prime Minister Narendra Modi addressed a major rally in Cooch Behar, West Bengal this morning. Criticising the TMC government of Bengal, PM Modi said, “Didi’s (Mamata Bannerjee) frustration and anger against me is a sign of her fading political influence in Bengal and the country and that is why she is abusing me and the BJP day in and out as she knows people of Bengal have rejected her opportunist politics.”PM Modi addresses public meeting in Cooch Behar, West Bengal
April 07th, 10:00 am
Prime Minister Narendra Modi addressed a major rally in Cooch Behar, West Bengal this morning. Criticising the TMC government of Bengal, PM Modi said, “Didi’s (Mamata Bannerjee) frustration and anger against me is a sign of her fading political influence in Bengal and the country and that is why she is abusing me and the BJP day in and out as she knows people of Bengal have rejected her opportunist politics.”પ્રધાનમંત્રીએ આગ્રામાં પાણીનો વધારે સારો અને સુનિશ્ચિત પુરવઠો પ્રદાન કરવા ગંગાજલ પ્રોજક્ટનો શુભારંભ કર્યો
January 09th, 02:21 pm
આગ્રામાં પ્રવાસન માળખાને વિકસાવવા અને વધારવા મોટુ પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગ્રા શહેર અને આસપાસનાં વિસ્તારો માટ રૂ. 2900 કરોડનાં મૂલ્યનાં વિવિધ શ્રેણીબદ્ધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો.આગ્રામાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 09th, 02:21 pm
મંચ પર બેઠેલા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાયકજી, અહિંના લોકપ્રિય યશસ્વી અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન આદિત્ય યોગીરાજજી, ઉપમુખ્યમંત્રી શ્રીમાન દિનેશ શર્માજી, સાંસદ પ્રૉ. રામશરણ કઠેરીયાજી, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને સંસદમાં મારા સાથીદાર ડૉ. મહેન્દ્ર પાંડેજી, ચૌધરી બાબુલાલજી તથા શ્રી અનિલ જૈન, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને આગ્રાના મારા વહાલા ભાઈઓ અને બહેનો.સોલાપુરમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 09th, 11:35 am
મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવજી, અહિંના ઊર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન નીતિન ગડકરીજી, સંસદના મારા તમામ સાથી, મહારાષ્ટ્રના મંત્રી અને ધારાસભ્યો તથા અહિં મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ કહ્યું કે, સામાન્ય વર્ગોનાં ગરીબો માટે 10 ટકા અનામતનું બિલ એક ઐતિહાસિક પગલું છે, જે ગરીબો માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે
January 09th, 11:31 am
નાગરિક સંશોધન બિલ વિશે પ્રધાનમંત્રીએ આસામ અને પૂર્વોત્તરનાં લોકોને ખાતરી આપી હતી કે, તેમનાં અધિકારો અને અવસરોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતાં ભારત માતાનાં પુત્રો અને પુત્રીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. ઇતિહાસનાં ઉત્થાન અને પતનને જોયા પછી આપણા આ ભાઈઓ અને બહેનો ભારતમાં સામેલ થવા ઇચ્છે છે.વડાપ્રધાન મોદીએ સિલચર, આસામમાં જાહેરસભા સંબોધિત કરી
January 04th, 02:11 pm
સિલચર, આસામ ખાતે એક જાહેરસભા સંબોધિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પંચાયત ચૂંટણીઓમાં સમર્થન આપવા બદલ આસામના નાગરિકોને ધન્યવાદ આપ્યા હતા. તેમણે કહ્યું, પંચાયત ચૂંટણીઓ જે થોડા દિવસ અગાઉ જ યોજાઈ ગઈ, તમે ભારતીય જનતા પાર્ટી અને અમારા સાથીદારોને ખૂબ મોટુ સમર્થન આપ્યું છે.Our Vision is of Act-East and Act-Fast on East, says PM Modi in Silchar
January 04th, 02:11 pm
Speaking in a public rally at Silchar, Assam, Prime Minister Shri Narendra Modi thanked the citizens of Assam for supporting in Panchayat elections. He said, “In the Panchayat elections that have taken place just a few days ago, you have also extended a lot of support to the Bharatiya Janata Party and our allies.”I want to make it clear lynching is a crime, no matter the motive: PM Modi
August 11th, 11:06 am
In an interview to TOI, PM Modi explains why job creation is more than what’s reported, ‘mahagathbandhan’ is a mirage, how laws are getting friendlier for the honest and harsher on the dishonest, and the recent crackdown on mob violence