કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 03rd, 09:35 am
મને ખુશી છે કે આ ICAE કોન્ફરન્સ ભારતમાં 65 વર્ષ પછી ફરીથી યોજાઈ રહી છે. તમે વિશ્વના વિવિધ દેશોમાંથી ભારત આવ્યા છો. ભારતના 120 મિલિયન ખેડૂતો વતી સ્વાગત છે. ભારતના 30 મિલિયનથી વધુ મહિલા ખેડૂતો વતી સ્વાગત છે. દેશના 30 કરોડ માછીમારો વતી સ્વાગત છે. દેશના 80 મિલિયનથી વધુ પશુપાલકો વતી તમારું સ્વાગત છે. તમે એવા દેશમાં છો જ્યાં 550 મિલિયન પશુઓ છે. કૃષિપ્રધાન દેશ ભારતમાં આપનું સ્વાગત છે, પ્રાણીપ્રેમીઓ, અભિનંદન.પ્રધાનમંત્રીએ કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું
August 03rd, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રિકલ્ચરલ સાયન્સ સેન્ટર (એનએએસસી) કોમ્પ્લેક્સ ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ (આઇસીએઇ)નું ઉદઘાટન કર્યું. આ વર્ષની કોન્ફરન્સની થીમ છે, ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ સસ્ટેઇનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ. તેનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધનોના અધઃપતન, વધતા જતા ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષો જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરીને ટકાઉ કૃષિની તાતી જરૂરિયાતને પહોંચી વળવાનો છે. આ સંમેલનમાં લગભગ 75 દેશોના લગભગ 1000 પ્રતિનિધિઓએ ભાગ લીધો.જામનગરમાં પરંપરાગત ઔષધિઓ માટેના વૈશ્વિક કેન્દ્રના ખાત મૂહૂર્ત પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોઘનનો મૂળપાઠ
April 19th, 03:49 pm
મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જોગનાથ જી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ, ડૉક્ટર ટેડ્રોસ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી સર્વાનંદ સોનોવાલ જી, ડૉક્ટર મનસુખ માંડવિયા, શ્રી મુંજપારા મહેન્દ્રભાઈ, અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો
April 19th, 03:48 pm
પ્રધાનમંત્રીએ આજે જામનગરમાં મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલડો. ટેડ્રોસ ગેબ્રેયેસસની ઉપસ્થિતિમાં WHOનાગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) નો શિલાન્યાસ કર્યો હતો. GCTM સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધિઓ માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક બાહ્ય કેન્દ્ર હશે. તે વૈશ્વિક સુખાકારીના આંતરરાષ્ટ્રીય હબ તરીકે ઉભરી આવશે. આ પ્રસંગે બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળના પ્રધાનમંત્રીઓ અને માલદીવના રાષ્ટ્રપતિના વીડિયો સંદેશા રજૂ કરાયા હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 21મી ડિસેમ્બરે પ્રયાગરાજની મુલાકાત લેશે અને એ પ્રકારના એક કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં 2 લાખથી વધુ મહિલાઓ હાજરી આપશે
December 20th, 10:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર 2021ના રોજ પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે.રાયપુર, છત્તીસગઢમાં વિશેષ ગુણો ધરાવતા 35 વિવિધ પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 28th, 11:01 am
નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી
September 28th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ પોષણ માહનું મહત્ત્વ સમજાવી પોષક ઘટકો વિશે જાગૃતિ લાવવાના કાર્યક્રમને જન ચળવળમાં પરિવર્તિત કરવા માટે અપીલ કરી
August 30th, 03:46 pm
પ્રધાનમંત્રીએ એમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના આ મહિનાના એપિસોડમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ એટલે કે ન્યૂટ્રિશન મંથ તરીકે ઉજવવા દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ અને પોષણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમણે સંસ્કૃત સુક્તિ – “યથા અન્નમ, તથા મન્નમ”ને ટાંકી હતી, જેનો અર્થ એ છે કે, માનસિક અને બૌદ્ધિક વિકાસ આપણે જે ભોજન લઈએ છીએ એની ગુણવત્તા સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે, બાળકો અને વિદ્યાર્થીઓને તેમની અંદર રહેલી ક્ષમતાને મહત્તમ રીતે ખીલવવા અને તેમની અંદર રહેલી સંભવિતતાને પ્રદર્શિત કરવા પોષક દ્રવ્યો અને યોગ્ય પોષણ મોટી ભૂમિકા ભજવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકોને સારું પોષણ મળે એ માટે માતાઓને ઉચિત પોષક દ્રવ્યો મળે એ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, પોષક દ્રવ્યોનો અર્થ ફક્ત ભોજન નથી, પણ મીઠું, વિટામિન્સ વગેરે જેવા આવશ્યક પોષક દ્રવ્યો મેળવવાનો છે.At the root of India’s brave fight against COVID-19 is the hardwork of medical community & our Corona Warriors: PM
June 01st, 01:50 pm
Addressing the 25th anniversary programme of RHUGS via video conferencing, PM Modi said, At such a time, the world is looking up to our doctors, nurses, medical staff and scientific community with hope and gratitude. The world seeks both ‘care’ and ‘cure’ from you. The PM also strongly condemned the violence against front-line workers.PM Modi addresses 25th anniversary programme RGUHS
June 01st, 11:27 am
Addressing the 25th anniversary programme of RHUGS via video conferencing, PM Modi said, At such a time, the world is looking up to our doctors, nurses, medical staff and scientific community with hope and gratitude. The world seeks both ‘care’ and ‘cure’ from you. The PM also strongly condemned the violence against front-line workers.In addition to rights, we must give as much importance to our duties as citizens: PM
December 25th, 02:54 pm
PM Modi unveiled a plaque to mark the laying of foundation stone of Atal Bihari Vajpayee Medical University in Lucknow. Speaking on the occasion, PM Modi said that from Swachh Bharat to Yoga, Ujjwala to Fit India and to promote Ayurveda - all these initiatives contribute towards prevention of diseases.પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું
December 25th, 02:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિલ ગેટ્સને મળ્યાં
November 18th, 07:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનાં સહ-અધ્યક્ષ શ્રી બિલ ગેટ્સ સાથે બેઠક યોજી હતી. શ્રી ગેટ્સ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં છે. મોદી અને ગેટ્સ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, શ્રી મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની મુલાકાતે ગયા હતાં.‘આરોગ્ય મંથન’ કાર્યક્રમના સમાપન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 04:00 pm
ભાઈઓ અને બહેનો, આજે ત્રીજી નવરાત્રી છે. આજે માઁના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે દસ ભુજાઓવાળી દેવી ચંદ્રઘંટા ચંદ્રમાઁની શીતળતા અને સૌમ્યતા લઈને સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે. ભારતના 50 કરોડથી વધુ ગરીબોની પીડાને હરનારી આયુષ્માન ભારત યોજનાના પહેલા વર્ષ પર ચર્ચાનો આનાથી વધુ સારો સંયોગ વળી બીજો કયો હોઈ શકે છે.પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારતના એક વર્ષની ઉજવણી સ્વરૂપે આરોગ્ય મંથન કાર્યક્રમને સંબોધન કર્યું
October 01st, 03:58 pm
પ્રધાનમંત્રી મોદીએ આયુષ્યમાન ભારતના એક વર્ષની ઉજવણી સ્વરૂપે આરોગ્ય મંથન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત નવા ભારતનું એક ક્રાંતિકારી પગલું છે અને તે માત્ર સામાન્ય લોકોના જીવનને બચાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે, સાથે જ તે દેશના 130 લોકોના સમર્પણ અને તાકાતનું પ્રતિક પણ છે.BJP has been taking strong, bold decisions in the long-term interests of the people: PM Modi
May 05th, 02:22 pm
Highlighting the BJP’s development model at a rally in Madhya Pradesh’s Gwalior, PM Modi said, “BJP has been taking strong, bold decisions in the long-term interests of the people without discriminating on the basis of caste or creed or indulging in corruption since 2014. The people of Madhya Pradesh in particular have witnessed how the state government of Congress has totally failed to meet the expectations of the people or to address their grievances.”The Congress and its ‘Mahamilawati’ allies spent decades ruling the country but could not eradicate poverty: PM Modi
May 05th, 02:21 pm
At a rally in Madhya Pradesh's Sagar, PM Modi targeted the Congress and said, “The Congress and its Mahamilawati allies spent decades ruling the country but could not eradicate poverty from the country and neither provide access to basic necessities of life to the poor. All that should have been done by governments in previous decades is being done by us during the 21st century such as providing sanitation, electricity and clean cooking fuel to the poor.Congress government in M.P. has been a colossal failure: PM Modi in Madhya Pradesh
May 05th, 02:20 pm
Prime Minister Narendra Modi addressed two major rallies in Sagar and Gwalior in Madhya Pradesh after addressing another such rally in U.P earlier today.Through the Swachh Bharat Abhiyan, we are ensuring cleaner and healthier environment for our children: PM Modi
February 11th, 12:45 pm
PM Modi took part in the 3 billionth meal of Akshaya Patra mid-day meal programme in Vrindavan today where he served food to children. Addressing a gathering at the event, PM Modi spoke at length about Centre's flagship initiatives like Mission Indradhanush and National Nutrition Mission. Stressing on cleanliness, the PM said, Swachhata is an important aspect of any child's health. Through the Swachh Bharat Abhiyan, we are ensuring cleaner and healthier environment fo rour children.પ્રધાનમંત્રીએ વૃંદાવનમાં વંચિત બાળકોને 3 અબજમું ભોજન પીરસ્યું
February 11th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી. તેમણે વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં ત્રણ અબજમું ભોજન પીરસ્યાની તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વંચિત બાળકોને 3 અબજમું ભોજન પીરસ્યુ હતું. તેમણે ઈસ્કોનના આચાર્ય શ્રીલ પ્રભુપાદના વિગ્રહને પુષ્પાંજલી પણ અર્પિત કરી હતી.