પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર દરિયાઈ વિશ્વમાં ભારતની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ લોકોને યાદ કર્યા

April 05th, 02:28 pm

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: અમને ભારતમાં સમૃદ્ધ દરિયાઈ વારસો મળ્યો છે અને અમને તેના પર ખૂબ જ ગર્વ છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર, અમે દરિયાઈ વિશ્વમાં ભારતની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ લોકોને યાદ કરીએ છીએ અને પોર્ટ-આધારિત વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર ભારતના ગૌરવશાળી દરિયાઈ ઈતિહાસને યાદ કર્યો

April 05th, 10:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર ભારતના ગૌરવશાળી દરિયાઈ ઈતિહાસને યાદ કર્યો છે. ભારતના આર્થિક વિકાસ માટે મેરીટાઇમ સેક્ટરનું મહત્વ જણાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લાં 8 વર્ષમાં ભારત સરકારે પોર્ટ આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જે આર્થિક વિકાસ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે જરૂરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત સરકાર દરિયાઈ ઈકો-સિસ્ટમ અને વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે પૂરતી કાળજી લઈ રહી છે.

સોશિયલ મીડિયા કોર્નર 5 એપ્રિલ 2018

April 05th, 07:49 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ પર શુભેચ્છા પાઠવી, જળ શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા માટે બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા

April 05th, 09:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને રાષ્ટ્રીય સમુદ્રી દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

સોશિયલ મીડિયા કોર્નર 5 એપ્રિલ 2017

April 05th, 07:55 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રીએ નેશનલ મેરીટાઈમ દિવસ પર શુભેચ્છા પાઠવી

April 05th, 06:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ મેરીટાઈમ દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. .