જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

August 25th, 05:00 pm

કાર્યક્રમમાં ઉપસ્થિત રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કૃષ્ણરાવ બાગડેજી, રાજસ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, જસ્ટિસ શ્રી સંજીવ ખન્નાજી, દેશના કાયદા મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી, રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવજી, અન્ય તમામ માનનીય ન્યાયાધીશો, ન્યાય જગતના તમામ મહાનુભાવો, ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કર્યો

August 25th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રીડ પ્લેટફોર્મ હેઠળ આવતી ભારતની સર્વોચ્ચ અદાલતની પ્રશંસા કરી

September 14th, 02:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના મુખ્ય ન્યાયાધીશની જાહેરાતની પ્રશંસા કરી છે જેમાં તેમણે માહિતી આપી છે કે ભારતની સર્વોચ્ચ અદાલત નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પ્લેટફોર્મ હેઠળ આવશે જે પેન્ડિંગ કેસોનું ટ્રેકિંગ પ્રદાન કરે છે. શ્રી મોદીએ કહ્યું કે ટેક્નોલોજીનો આવો ઉપયોગ આપણા દેશમાં ન્યાય વિતરણ પ્રણાલીમાં વધુ પારદર્શિતા લાવશે અને આગળ વધારશે.