ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 01:00 pm
બે દિવસ પહેલા ભારતનું બંધારણ 75મા વર્ષમાં પ્રવેશ્યું છે. આજે ભારતની સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષની શરૂઆત પણ છે. આ ઐતિહાસિક અવસર પર આપ સૌની વચ્ચે હોવું તે પોતે જ આનંદની વાત છે. આ અવસર પર હું તમને તમામ ન્યાયશાસ્ત્રીઓને મારી શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદઘાટન કર્યું
January 28th, 12:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 28 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાગરિક-કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલો પણ શરૂ કરી હતી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે.28મા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 12th, 11:09 am
આપ સૌને નવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ચેરપર્સન જસ્ટિસ શ્રી અરુણ કુમાર મિશ્રાજી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયજી, માનવ અધિકાર આયોગના અન્ય સન્માનિત સભ્યગણ, રાજ્ય માનવ અધિકાર આયોગોના તમામ અધ્યક્ષ ગણ, ઉપસ્થિત સર્વોચ્ચ અદાલતના તમામ માન્ય આદરણીય ન્યાયાધીશ મહોદય, સભ્યગણ, યુએન સંસ્થાના તમામ પ્રતિનિધિ, સિવિલ સોસાયટી સાથે જોડાયેલ સાથીઓ, અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ 28મા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC)ના સ્થાપના દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
October 12th, 11:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 28મા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જોનસન સાથે ટેલિફોન પર વાતચીત કરી
October 11th, 06:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જોનસન સાથે ટેલિફોન પર વાત કરી.પ્રધાનમંત્રી 12 ઓક્ટોબરના રોજ 28મા એનએચઆરસી સ્થાપના દિવસ કાર્યક્રમમાં સહભાગી થશે
October 11th, 12:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 28મા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસના કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે તેઓ એક સંબોધન પણ કરશે.