આયુષ્માન ભારત ડિજિટલ મિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 27th, 11:01 am
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી, વરિષ્ઠ અધિકારીગણ, દેશભરમાંથી જોડાયેલા સરકારી અને ખાનગી દવાખાનાઓના ડોકટરો, આરોગ્ય વ્યાવસ્થાપન સાથે જોડાયેલ લોકો, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ આયુષમાન ભારત ડિજિટલ મિશનનો આરંભ કર્યો
September 27th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષમાન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો છે.પ્રધાનમંત્રી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનનો શુભારંભ કરશે
September 26th, 02:42 pm
એક ઐતિહાસિક પહેલ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (પીએમ-ડીએચએમ)નો શુભારંભ કરશે. તેના પછી પ્રધાનમંત્રી આ પ્રસંગે સંબોધન પણ કરશે.Corona period has pushed use and research in Ayurveda products: PM Modi
November 13th, 10:37 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.PM dedicates two future-ready Ayurveda institutions to the nation on Ayurveda Day
November 13th, 10:36 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.એઈમ્સ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
June 29th, 11:52 am
મંત્રીપરિષદના મારા સાથી શ્રીમાન જે. પી. નડ્ડાજી, અશ્વિની ચૌબેજી, અનુપ્રિયા પટેલજી અને આ મંચ પર ઉપસ્થિત શ્રીમાન રણદીપ ગુલેરિયાજી, શ્રી આઈ. એસ. ઝા, ડૉ. રાજેશ શર્મા અને તમામ મહાનુભવો.પ્રધાનમંત્રીએ એઈમ્સમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં
June 29th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં નેશનલ સેન્ટર ફોર એજિંગનું શિલારોપણ કર્યું હતું. આ સેન્ટર વયોવૃદ્ધ લોકોને મલ્ટિ-સ્પેશિયાલિટી આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરશે. આ સેન્ટર 200 જનરલ વોર્ડ બેડ ધરાવે છે.ચેન્નાઈનાં અડયારમાં કેન્સર સંસ્થાન ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 12th, 12:18 pm
14 એપ્રિલનાં રોજ તમિલ નવવર્ષ વિલાંભીનાં પ્રસંગે હું દુનિયાભરનાં તામિલ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું. મને અડયારમાં કેન્સર સંસ્થાનમાં ઉપસ્થિત હોવાની ખુશી છે. આ ભારતમાં સૌથી જૂના અને અતિ મહત્ત્વપૂર્ણ વિસ્તૃત કેન્સર કેર કેન્દ્રોમાંનું એક છે.A country can’t move forward if it forgets its heritage: PM Modi
October 17th, 11:05 am
PM Modi inaugurated the All India Institute of Ayurveda in New Delhi. The Prime Minister said that the Government is focused on providing affordable healthcare for the poor. He said the stress has been on preventive healthcare, and improving affordability and access to treatment.પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દેશને અર્પણ કર્યું
October 17th, 11:04 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન) દેશને અર્પણ કર્યું હતું.તાતા મેમોરીયલના પ્લેટીનમ જ્યુબીલી માઈલસ્ટોન પુસ્તકનું વિમોચન કરતા PM મોદી
May 25th, 11:08 am
PM નરેન્દ્ર મોદીએ આજે તાતા મેમોરીયલના પ્લેટીનમ જ્યુબીલી માઈલસ્ટોન પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કેન્સરના ઉપચાર માટે શ્રી રતન તાતા અને તાતા મેમોરીયલ હોસ્પિટલના પ્રદાનની પ્રસંશા કરી હતી. PM મોદીએ નોંધ્યું હતું કે કેન્સર એ ખુબ મોટો પડકાર હતો અને આથી દર્દીઓ પોષણક્ષમ ઉપચાર મેળવે તેના માટે એક સહિયારું પ્લેટફોર્મ ઉભું કરવું જરૂરી હતું.યોગ થી આયુર્વેદ ભારતીયો આપણા વારસા પ્રત્યે ગર્વ અનુભવે છે: PM મોદી
May 03rd, 01:31 pm
PM નરેન્દ્ર મોદીએ હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયુટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક જાહેરસભાને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે તેમને ભારતના લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓને તેમણે પોતાની ઉર્જાના સ્તોત્ર ગણાવ્યા હતા. તેમણે સ્વચ્છતાને નિવારક આરોગ્યનું એક મહત્ત્વનું પાસું ગણાવ્યું હતું. શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે ગંદકી મુક્ત વાતાવરણ ગરીબોને સૌથી વધારે લાભ કરાવે છે.ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં PMએ પૂજા કરી, પતંજલિ રીસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
May 03rd, 01:30 pm
PM નરેન્દ્ર મોદીએ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયુટ નું ઉદ્ઘાટન કર્યું હતું. એક સભાને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે તેમણે ભારતના લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમને જ તેઓએ પોતાની ઉર્જાનો સ્તોત્ર ગણાવ્યા હતા.Swachh Bharat Abhiyan is linked to our efforts towards healthier India: PM Modi
April 17th, 10:16 am
PM Narendra Modi inaugurated the Kiran Multi-Speciality Hospital in Surat, Gujarat. The PM emphasized that the poor must have access to quality and affordable healthcare. Calling for focus on preventive healthcare, the Prime Minister said that the Swachh Bharat Abhiyan is linked to efforts towards a healthier India.PM Modi inaugurates Kiran Multispeciality Hospital in Surat
April 17th, 10:15 am
PM Narendra Modi inaugurated the Kiran Multi-Speciality Hospital in Surat, Gujarat. He emphasized that the poor must have access to quality and affordable healthcare. He said he is committed to providing affordable healthcare for the poor and the middle class. Calling for focus on preventive healthcare, the Prime Minister said that the Swachh Bharat Abhiyan is linked to efforts towards a healthier India.સોશિયલ મીડિયા કોર્નર 8 એપ્રિલ 2017
April 08th, 07:56 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 7 એપ્રિલ 2017
April 07th, 07:53 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!PM's message on World Health Day
April 07th, 11:33 am
In a series of tweets, the PM said, On World Health Day, I pray that you are blessed with wonderful health, which gives you the opportunity to pursue your dreams and excel. When it comes to healthcare, our Government is leaving no stone unturned to provide quality healthcare that is accessible and affordable.