પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની શુભેચ્છા પાઠવી
August 07th, 10:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. ભારતીય કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરતી વખતે, તેમણે 'વૉકલ ફોર લોકલ' પહેલ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
August 07th, 04:16 pm
થોડા દિવસો પહેલાં જ ભારત મંડપમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપનામાંથી ઘણાં લોકો પહેલાં પણ અહીં આવતા હતા અને તંબુઓમાં તમારી દુનિયા ઉભી કરતા હતા. હવે આજે તમે અહીં બદલાયેલ દેશ જોયો જ હશે. અને આજે આપણે આ ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ - રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત મંડપમની આ ભવ્યતામાં પણ ભારતના હાથશાળ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. પ્રાચીનનો અર્વાચીન સાથેનો આ સંગમ જ આજના ભારતને પરિભાષિત કરે છે. આજનું ભારત માત્ર લોકલ પ્રત્યે વોકલ જ નથી રહ્યું, પરંતુ તેને ગ્લોબલ બનાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે. થોડી વાર પહેલાં, કેટલાક વણકર સાથીએ જોડે મને વાતચીત કરવાની તક મળી હતી. દેશભરના ઘણાં હેન્ડલૂમ ક્લસ્ટરોમાંથી દૂર દૂરથી આપણા વણકર ભાઇઓ અને બહેનો આપણી સાથે જોડાવા માટે અહીં આવ્યા છે. હું આ ભવ્ય સમારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું આપ સૌને અભિનંદન કરું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં નેશનલ હૅન્ડલૂમ ડે ઉજવણીને સંબોધન કર્યું
August 07th, 12:30 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત મંડપમ્નો ઉદ્ઘાટન સમારંભ થયો તે અગાઉ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શકો કેવી રીતે તંબુમાં તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરતા હતા. ભારત મંડપમ્ની ભવ્યતામાં પ્રધાનમંત્રીએ ભારતના હાથવણાટનાં ઉદ્યોગનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, જૂના અને નવાના સંગમથી હાલનાં નવા ભારતને પરિભાષિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વ સુધી લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. આજના કાર્યક્રમની શરૂઆત અગાઉ વણકરો સાથે તેમની વાતચીત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની ભવ્ય ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ હૅન્ડલૂમ ક્લસ્ટર્સની હાજરીની નોંધ લીધી હતી અને તેમને આવકાર્યા હતા.27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 06th, 11:30 am
નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો
August 06th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.પ્રધાનમંત્રી શ્રી 7મી ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે
August 05th, 10:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ભારત મંડપમ, પ્રગતિ મેદાન, દિલ્હી ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસરે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ
August 07th, 02:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારતની કલાત્મક પરંપરાઓની ઉજવણી માટે કામ કરનારા તમામ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ. પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા વિનંતી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને સમર્થન આપવા હાકલ કરી
August 07th, 01:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હેન્ડલૂમ્સ ભારતની વિવિધતા અને અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે અને સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને ટેકો આપવા હાકલ કરી છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મધ્ય પ્રદેશના લાભાર્થીઓ સાથે પરામર્શ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 07th, 10:55 am
મધ્ય પ્રદેશના રાજયપાલ અને મારા ખૂબ જૂના પરિચિત શ્રી મંગુભાઈ પટેલ કે જેમણે પોતાનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે અને જનજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે વિતાવી દીધુ છે એવા મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રીમાન મંગુભાઈ, મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહ, રાજય સરકારના અન્ય તમામ મંત્રીગણ, સંસદગણ, ધારાસભ્ય સાથીઓ, અને મધ્ય પ્રદેશના અલગ અલગ ભાગમાંથી જોડાયેલા મારા તમામ બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
August 07th, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આયોજના અંગે લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી રાજ્યમાંપાત્રતા ધરાવતી એકપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ના રહી જાય. રાજ્ય દ્વારા7 ઑગસ્ટ 2021ના દિવસને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાંઅંદાજે 5 કરોડ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યાં છે.'મન કી બાત'માં સકારાત્મકતા અને સંવેદનશીલતા છે. તેમાં એક સંગ્રહ છે :- વડાપ્રધાન મોદી
July 25th, 09:44 am
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,PM’s message on National Handloom Day
August 07th, 12:18 pm
On National Handloom Day, we salute all those associated with our vibrant handloom and handicrafts sector.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.હિંસા અને ક્રુરતા ક્યારેય કોઈ સમસ્યાનો હલ ન હોઈ શકે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી
June 24th, 11:30 am
મન કી બાત દરમ્યાન, વડાપ્રધાન મોદીએ મહત્વના વિવિધ વિષયો પર લંબાણપૂર્વક વાત કરી હતી. તેમણે ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ, યોગ કેવી રીતે વિશ્વને એક કરી રહ્યું છે, તેઓએ કબીરદાસ અને ગુરુ નાનક દેવના ઉપદેશોને યાદ કર્યા હતા, શ્યામા પ્રસાદ મુખરજીના ભવ્ય પ્રદાનને યાદ કર્યું હતું અને જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને યાદ કર્યા હતા. તેમણે GSTના એક વર્ષ પૂર્ણ થયા અંગે પણ વાત કરી હતી અને તેને સહકારી સમવાયતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું.Congress does not care about ‘dil’, they only care about ‘deals’: PM Modi
May 06th, 11:55 am
Addressing a massive rally at Bangarapet, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.કર્ણાટકના લોકોના કલ્યાણ માટે વિચારી ન શકતી કોંગ્રેસને વિદાય આપો: વડાપ્રધાન મોદી
May 06th, 11:46 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગ, રાયચુર, બાગલકોટ, હુબલીમાં જંગી જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર તેના ભાગલાવાદી રાજકારણ અને કર્ણાટકના ખેડૂતોના કલ્યાણથી દૂર થવા બદલ હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર જુઠ્ઠાણાં ફેલાવવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે કર્ણાટકના લોકોને કોંગ્રેસને વિદાય આપવાની વિનંતી કરી હતી જે તેમના કલ્યાણ વિષે વિચારી શકતી નથી.સોશિયલ મીડિયા કોર્નર 7 ઓગસ્ટ 2017
August 07th, 07:03 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!Social Media Corner – 7th August 2016
August 07th, 08:01 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!PM’s message on National Handloom Day
August 07th, 10:43 am
ON National Handloom Day, PM Narendra Modi urged the countrymen to give impetus to the sector by using more handloom products in our daily lives. PM Modi said that growth of handloom sector would also lead to women empowerment in the country.