પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી

December 30th, 10:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે

December 30th, 09:20 am

પ્રધાનમંત્રી જેઓ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના હતા, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે.

પ્રધાનમંત્રી 30મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

December 29th, 12:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બર, 2022ના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે 12 વાગ્યે, પ્રધાનમંત્રી INS નેતાજી સુભાષ ખાતે પહોંચશે, નેતાજી સુભાષની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર એન્ડ સેનિટેશન (DSPM – NIWAS)નું ઉદ્ઘાટન કરશે. તેઓ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા હેઠળ પશ્ચિમ બંગાળ માટે અનેક સીવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 12:25 વાગે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગંગા પરિષદની બીજી બેઠકની અધ્યક્ષતા કરશે.

Prime Minister reviews “Project Arth Ganga” : Correcting imbalances; connecting people

May 15th, 08:43 pm

Prime Minister Shri Narendra Modi today reviewed the plans being envisaged for implementing “Project Arth Ganga”.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી

December 14th, 03:43 pm

ઉત્તરપ્રદેશના કાનપુરમાં આજે યોજાયેલી રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતા કરી હતી.