કાયદા મંત્રીઓ અને સચિવોની અખિલ ભારતીય પરિષદનાં ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 15th, 12:42 pm
દેશ અને તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવોની આ મહત્વની બેઠક સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા વચ્ચે થઇ રહી છે. આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે જનહિત અંગેની સરદાર પટેલની પ્રેરણા, આપણને સાચી દિશામાં પણ લઈ જશે અને આપણને લક્ષ્ય સુધી પહોંચાડશે.પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગર ખાતે યોજવામાં આવેલી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું
October 15th, 12:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીના કેન્દ્રીય બજેટ 2022-23 અંગેના સંબોધનનો મૂળપાઠ
February 01st, 02:23 pm
આ બજેટ 100 વર્ષની ભયંકર આપદા વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આ બજેટ, અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની સાથે જ સામાન્ય માનવી માટે, અનેક નવી તકો સર્જશે. આ બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓની નવી સંભાવનાઓથી ભરેલું છે. અને વધુ એક નવું ક્ષેત્ર ખુલ્યું છે અને એ છે ગ્રીન જોબ્સનું. આ બજેટ તત્કાલીન આવશ્યકતાઓનું પણ સમાધાન કરે છે અને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને પણ સુનિશ્ચચિત કરે છે.PMએ નાણામંત્રી અને તેમની ટીમને 'લોકાભિમુખ અને પ્રગતિશીલ બજેટ' માટે અભિનંદન પાઠવ્યા
February 01st, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષનું બજેટ સો વર્ષે આવેલી આપદા વચ્ચે વિકાસના નવા આત્મવિશ્વાસ સાથે આવ્યું છે. આ બજેટ અર્થતંત્રને મજબૂતી આપવા સાથે સામાન્ય લોકો માટે નવી તકો ઉભી કરશે, તેમણે કહ્યું.મંત્રીમંડળે ભારતમાં સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ ઇકોસિસ્ટમ વિકસાવવા માટેના કાર્યક્રમને મંજૂરી આપી
December 15th, 04:23 pm
આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને આગળ ધપાવતા તેમજ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને વિનિર્માણના ક્ષેત્રે ભારતને વૈશ્વિક હબની સ્થિતિમાં લાવવાના ઉદ્દેશથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે દેશમાં જ દીર્ઘકાલિન સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમનો વિકાસ કરવાના વ્યાપક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યક્રમ સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ તેમજ ડિઝાઇન મામલે કંપનીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રોત્સાહન પેકેજ પ્રદાન કરશે જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ ક્ષેત્રે દેશમાં એક નવા યુગનો અરુણોદય થશે. આના કારણે વ્યૂહાત્મક મહત્વ અને આર્થિક આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં ભારતની ટેકનોલોજીકલ અગ્રેસરતાનો માર્ગ મોકળો થશે.આયુષ્માન ભારત ડિજિટલ મિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 27th, 11:01 am
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી, વરિષ્ઠ અધિકારીગણ, દેશભરમાંથી જોડાયેલા સરકારી અને ખાનગી દવાખાનાઓના ડોકટરો, આરોગ્ય વ્યાવસ્થાપન સાથે જોડાયેલ લોકો, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ આયુષમાન ભારત ડિજિટલ મિશનનો આરંભ કર્યો
September 27th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષમાન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો છે.પ્રધાનમંત્રી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનનો શુભારંભ કરશે
September 26th, 02:42 pm
એક ઐતિહાસિક પહેલ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (પીએમ-ડીએચએમ)નો શુભારંભ કરશે. તેના પછી પ્રધાનમંત્રી આ પ્રસંગે સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશનની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ
May 27th, 03:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન (NDHM)માં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.