જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 07th, 03:24 pm
આજે મને દેશના વિવિધ ખૂણામાં ઘણા લોકો સાથે વાત કરવાનો મોકો મળ્યો, તે ખૂબ જ સંતોષકારક હતો. સરકારના પ્રયાસોનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે આ ઝુંબેશ સાથે જોડાયેલા તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. સરકારને આજે તમારા કેટલાક સહકર્મીઓનું સન્માન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પણ આપ સૌને જન ઔષધિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
March 07th, 02:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જન ઔષધિ કેન્દ્રના માલિકો અને યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. જેનેરિક દવાઓના ઉપયોગ અને જન ઔષધિ પરિયોજનાનાં ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે 1લી માર્ચથી દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઇવેન્ટની થીમ “જન ઔષધિ-જન ઉપયોગી” છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.'Ajay Bharat, Atal Bhajpa' is a source of inspiration for all of us, says PM Modi
September 13th, 01:08 pm
Speaking to BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West BJP via video conference, Prime Minister Shri Narendra Modi shared that few days back, the National Executive Meeting was held which was very productive and he was glad to witness the energy and enthusiasm of our Karyakartas.PM interacts with BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West via NaMo App
September 13th, 12:59 pm
Speaking to BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West BJP via video conference, Prime Minister Shri Narendra Modi shared that few days back, the National Executive Meeting was held which was very productive and he was glad to witness the energy and enthusiasm of our Karyakartas.એઈમ્સ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
June 29th, 11:52 am
મંત્રીપરિષદના મારા સાથી શ્રીમાન જે. પી. નડ્ડાજી, અશ્વિની ચૌબેજી, અનુપ્રિયા પટેલજી અને આ મંચ પર ઉપસ્થિત શ્રીમાન રણદીપ ગુલેરિયાજી, શ્રી આઈ. એસ. ઝા, ડૉ. રાજેશ શર્મા અને તમામ મહાનુભવો.પ્રધાનમંત્રીએ એઈમ્સમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં
June 29th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં નેશનલ સેન્ટર ફોર એજિંગનું શિલારોપણ કર્યું હતું. આ સેન્ટર વયોવૃદ્ધ લોકોને મલ્ટિ-સ્પેશિયાલિટી આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરશે. આ સેન્ટર 200 જનરલ વોર્ડ બેડ ધરાવે છે.સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 01:37 pm
દેશના 71મા સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું.‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
August 15th, 09:01 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”71માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 09:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”#VikasKaBudget: Know more about Budget 2016
February 29th, 03:21 pm