ફળશ્રુતિઓની યાદીઃ માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત
August 02nd, 10:20 pm
500 મિલિયન ડૉલરના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું પ્રથમ કૉંક્રિટ રેડવું, જે કાયમી કાર્યોની શરૂઆતને ચિહ્નિત કરે છે.75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.My Diwali is not complete without being with the soldiers: PM at Longewala
November 14th, 11:28 am
PM Narendra Modi, continuing his tradition of spending Diwali with the armed forces interacted and addressed the soldiers at the Indian border post of Longewala. He said his Diwali is complete only when he is with the soldiers. He also greeted the brave mothers and sisters and paid tribute to their sacrifice.PM spends Diwali with soldiers in forward areas
November 14th, 11:27 am
PM Narendra Modi, continuing his tradition of spending Diwali with the armed forces interacted and addressed the soldiers at the Indian border post of Longewala. He said his Diwali is complete only when he is with the soldiers. He also greeted the brave mothers and sisters and paid tribute to their sacrifice.પ્રધાનમંત્રીનો પ્રથમ નિર્ણય ભારતનું રક્ષણ કરનારાને સમર્પિત
May 31st, 04:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળતા જ નેશનલ ડિફેન્સ ફંડ (રાષ્ટ્રીય સુરક્ષા ભંડોળ) અંતર્ગત ‘પ્રધાનમંત્રીની શિષ્યાવૃત્તિ યોજના’માં મોટા ફેરફારને મંજૂરી આપવાનો પ્રથમ નિર્ણય લીધો છે, જે તેમનાં ભારતની સલામતી, સુરક્ષા અને દેશની સુરક્ષા કરતા લોકોની સુખાકારી માટેના દૃષ્ટિકોણને સુસંગત છે.