પ્રધાનમંત્રી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
December 13th, 12:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે.પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી
December 29th, 11:53 pm
છેલ્લા બે દિવસોમાં, મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી. અમે નીતિ સંબંધિત મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ફળદાયી ચર્ચા કરી અને તમામ નાગરિકો માટે સારી સેવા પ્રદાન તેમજ સુશાસન સુનિશ્ચિત કરવાના માધ્યમો પર પણ ચર્ચા કરી.પ્રધાનમંત્રી 28 અને 29 ડિસેમ્બરે દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
December 26th, 10:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ ત્રીજી આવી પરિષદ છે, પ્રથમ જૂન 2022માં ધર્મશાલામાં અને બીજી જાન્યુઆરી 2023માં દિલ્હીમાં યોજાઈ હતી.પીએમ 16 અને 17 જૂને ધર્મશાળામાં મુખ્ય સચિવોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
June 14th, 08:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 અને 17 જૂન, 2022ના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં HPCA સ્ટેડિયમ ખાતે મુખ્ય સચિવોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.