દિલ્હીમાં કેરીઅપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 12:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે આવેલા કરિઅપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ્સ કોર્પ્સ (NCC)ની રેલીને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર સેવાઓના વડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું, NCC કન્ટિન્જન્ટ્સ દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ તેઓ સાક્ષી બન્યા હતા.

પ્રધાનમંત્રીએ કરિઅપ્પા મેદાન ખાતે NCC રેલીને સંબોધન કર્યું

January 28th, 12:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે આવેલા કરિઅપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ્સ કોર્પ્સ (NCC)ની રેલીને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર સેવાઓના વડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું, NCC કન્ટિન્જન્ટ્સ દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ તેઓ સાક્ષી બન્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી 28 જાન્યુઆરીના રોજ કરિયપ્પા ગ્રાઉન્ડમાં એનસીસી રેલીને સંબોધિત કરશે

January 27th, 06:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરી, 2021ના રોજ નવી દિલ્હીના કરિયપ્પા મેદાનમાં રાષ્ટ્રીય કૈડેટ કોરની રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય રક્ષા મંત્રી, રક્ષા કર્મચારીઓના પ્રમુખ અને ત્રણે સશસ્ત્ર સેવા પ્રમુખો આ અવસર પર ઉપસ્થિત રહેશે.

આદિવાસી મહેમાનો, એનસીસી કેડેટસ, એનએસએસના સ્વયં સેવકો અને રિપબ્લિક ટેબ્લોના કલાકારો સાથે ‘એટ હોમ’ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 24th, 04:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ‘એટ હોમ’ કર્યક્રમ દરમિયાન આદિવાસી મહેમાનો, NCCના કેડેટ્સ, NSSના સ્વયંસેવકો અને ટેબ્લોક્સ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તમામ લોકો ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજનારી પરેડમાં પ્રદર્શન કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહ, શ્રી અર્જૂન મુંડા, શ્રી કિરેન રિજિજુ અને શ્રીમતી રેણુકાસિંહ સારુતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રદર્શન કરવા માટે આવેલા આદિવાસી મહેમાનો, NCCના કેડેટ્સ, NSSના સ્વયંસેવકો અને ટેબ્લોક્સ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો

January 24th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ‘એટ હોમ’ કર્યક્રમ દરમિયાન આદિવાસી મહેમાનો, NCCના કેડેટ્સ, NSSના સ્વયંસેવકો અને ટેબ્લોક્સ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તમામ લોકો ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજનારી પરેડમાં પ્રદર્શન કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહ, શ્રી અર્જૂન મુંડા, શ્રી કિરેન રિજિજુ અને શ્રીમતી રેણુકાસિંહ સારુતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને દેશનો તાજ ગણાવ્યો

January 28th, 06:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવા ભારત સમસ્યાઓને લંબાવવા ઇચ્છતું નથી તથા વિભાજનવાદ અને આતંકવાદ સામે લડવા ઇચ્છે છે. તેમણે આજે દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી

January 28th, 12:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ એનસીસી દળોએ કરેલી માર્ચ પાસ્ટ નિહાળી હતી. અન્ય મૈત્રીપૂર્ણ અને પડોશી દેશોના કેડેટ્સને પણ આવકાર આપ્યો હતો.

નેશનલ કેડેટ કોર્પસની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સબોધનનો મૂળપાઠ

January 28th, 12:07 pm

કેબિનેટમાં મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રીપદ યેસો નાયકજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીઓ, સંરક્ષણ સચિવ, નેશનલે કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ, મિત્ર દેશોમાંથી પધારેલા અમારા મહેમાન અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત રહેલા મારા યુવાન સાથીઓ.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં ભાગ લીધો

January 28th, 12:06 pm

રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું તથા અન્ય મૈત્રીપૂર્ણ અને પાડોશી દેશોના કેડેટ્સ સહિત એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા કરેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રધાનમંત્રીઆવતીકાલે NCCની રેલીમાં ભાગલેશે

January 27th, 01:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીનાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ્સ કોર્પ્સ (NCC)ની રેલીમાં ભાગ લેશે.

71મી પ્રજાસત્તાક પરેડમાં પ્રદર્શન કરવા જઈ રહેલા આદિવાસી કલાકારો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો આર્ટિસ્ટ સાથે “એટ હોમ” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 24th, 04:19 pm

અહિં તમે જેટલા પણ સાથીઓ એકત્રિત થયા છો, તમે એક રીતે લઘુ ભારતને પ્રદર્શિત કરનારા લોકો છો. ભારત વાસ્તવમાં શું છે, આ આપણો દેશ અને સમગ્ર દુનિયા તમારા માધ્યમથી સમજે છે.

પ્રધાનમંત્રીએ 71માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા આદિવાસી મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો સાથે વાતચીત કરી

January 24th, 04:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એટ હોમ’ કાર્યક્રમ દરમિયાન રાજધાનીમાં 71માં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનારા 1730થી વધારે આદિવાસી સમુદાયોનાં મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો સાથે વાતચીત કરી હતી.

આપણી સંસ્કૃતિ, પરંપરા અને ભાષાઓ સમગ્ર વિશ્વને અનેકતામાં એકતાનો સંદેશ આપે છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી

November 24th, 11:30 am

મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.

સોશિયલ મીડિયા કોર્નર 28 જાન્યુઆરી 2018

January 28th, 07:35 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

28 જાન્યુઆરી, 2018નાં રોજ એનસીસી રેલમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

January 28th, 01:07 pm

લગભગ એક મહિના દરમિયાન અનેક નવા મિત્રોને મળવાનું થયું. દરેક પોતપોતાની સાથે પોતાની આગવી ઓળખ લઈને આવ્યું છે, પોતાની વિવિધતાઓ લઈને આવ્યું છે, પણ મહિનાની અંદર એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે તમારાં બધાની વચ્ચે એક અતૂટ સંબંધ બંધાઈ ગયો.

પ્રધાનમંત્રીએ એનસીસી રેલીને સંબોધન કર્યું

January 28th, 01:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ મેળાવડામાં પ્રત્યેક એનસીસી કેડેટ તેમની પોતાની પ્રતિભા અને ઓળખ સાથે આવ્યા છે. પરંતુ, તેમણે ઉમેર્યું કે, એક મહિનાના સમય દરમિયાન નવી મિત્રતા બની શકે તેમ છે, અને એકબીજા પાસેથી ઘણું શીખી શકાય તેમ છે. એનસીસી કેમ્પ પ્રત્યેક નવયુવાનને ભારતની જુદી જુદી સંસ્કૃતિ વિષે શીખવે છે, તેઓ દરેક નવયુવાનને દેશ માટે કંઈક સારૂ કરવાની પ્રેરણા આપે છે, એમ તેમણે ઉમેર્યું.

સોશિયલ મીડિયા કોર્નર 29 જાન્યુઆરી, 2017

January 29th, 07:45 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

સોશિયલ મીડિયા કોર્નર 28 જાન્યુઆરી, 2017

January 28th, 06:44 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

PM reviews drought and water scarcity situation at high level meeting with Rajasthan CM

May 14th, 09:20 pm



PM reviews drought and water scarcity situation at high level meeting with Jharkhand CM

May 14th, 09:18 pm