પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે
December 09th, 07:39 pm
સવારે લગભગ 9:30 વાગ્યે પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગે ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને અર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે તથા હાઇવેની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરશે.વારાણસીમાં પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઈનફ્રાસ્ટ્રકચર મિશન શરૂ કરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 25th, 01:33 pm
હું શરૂ કરું, તમે લોકો મંજૂરી આપો તો હું બોલવાનુ શરૂ કરૂં. હર હર મહાદેવ, બાબા વિશ્વનાથ, માતા અન્નપૂર્ણાની નગરી કાશીની પુણ્ય ભૂમિના તમામ ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ. દિવાળી, દેવ દિવાળી, અન્નકૂટ, ભાઈબીજ, પ્રકાશોત્સવ અને આવનારી ડાલા છઠ્ઠ પ્રસંગે આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના ઊર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, ઉત્તર પ્રદેશ સરકારના અન્ય મંત્રીગણ તથા કેન્દ્રના અમારા વધુ એક સાથી મહેન્દ્રનાથ પાંડેજી, રાજ્યના વધુ એક મંત્રી અનિલ રાજભરજી, નિલંકઠ તિવારીજી, રવિન્દ્ર જાયસ્વાલજી, અન્ય મંત્રીગણ, સંસદમાં અમારા સાથી શ્રીમતી સિમા દ્વિવેદીજી, બી. પી. સરોજજી, વારાણસીના મેયર શ્રીમતી મૃદુલા જાયસ્વાલજી, અન્ય લોકપ્રતિનિધિ ગણ, ટેકનોલોજીના માધ્યમથી દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા હેલ્થ પ્રોફેશનલ્સ, જિલ્લા હોસ્પિટલ, તબીબી સંસ્થાઓ અને અહિંયા બનારસમાં હાજર રહેલા મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો
October 25th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો હતો. તેમણે વારાણસી માટે રૂ. 5200 કરોડની આસપાસની વિવિધ વિકાસ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. મહેન્દ્ર નાથ પાંડે, રાજ્યના મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ સહિત અન્યો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય ભંડોળ ધરાવતી રાષ્ટ્રીય આયુષ યોજના જારી રાખવા મંત્રીમંડળની મંજૂરી
July 14th, 08:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના નેશનલ આયુષ મિશન (NAM)ને 1-4-2021થી 31-3-2026 સુધી 4607.30 કરોડ રૂપિયાની આર્થિક અસર સાથે (જેમાં કેન્દ્નનો ફાળો 3000 કરોડ રૂપિયા અને વિવિધ રાજ્યોનો ફાળો 1607.30 કરોડ રૂપિયા રહેશે) જારી રાખવા માટે મંજૂરી આપી હતી. આ યોજના 15.9.2014ન રોજ લોંચ કરવામાં આવી હતી.‘જનઔષધિ દિવસ’ ની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 07th, 10:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શિલોંગમાં NEIGRIHMS ખાતે શરૂ કરવામાં આવેલું 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. હિતધારકોએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રીએ તેમનું સન્માન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડા, શ્રી મનસુખ માંડવિયા, શ્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશ, મેઘાલયના મુખ્યમંત્રી, મેઘાલય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રીએ ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું
March 07th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શિલોંગમાં NEIGRIHMS ખાતે શરૂ કરવામાં આવેલું 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. હિતધારકોએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રીએ તેમનું સન્માન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડા, શ્રી મનસુખ માંડવિયા, શ્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશ, મેઘાલયના મુખ્યમંત્રી, મેઘાલય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.Govt is working for the benefit of all citizens without any discrimination: PM Modi
December 22nd, 11:01 am
PM Narendra Modi addressed the Centenary Celebrations of Aligarh Muslim University. The Prime Minister stressed that the country is proceeding on a path where every citizen is assured of his or her constitution-given rights, no one should be left behind due one’s religion.PM Modi addresses centenary celebrations of Aligarh Muslim University
December 22nd, 11:00 am
PM Narendra Modi addressed the Centenary Celebrations of Aligarh Muslim University. The Prime Minister stressed that the country is proceeding on a path where every citizen is assured of his or her constitution-given rights, no one should be left behind due one’s religion.Corona period has pushed use and research in Ayurveda products: PM Modi
November 13th, 10:37 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.PM dedicates two future-ready Ayurveda institutions to the nation on Ayurveda Day
November 13th, 10:36 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi
February 16th, 01:01 pm
PM Modi unveiled the statue of Deendayal Upadhyaya in Varanasi. He flagged off the third corporate train Mahakaal Express which links 3 Jyotirling Pilgrim Centres – Varanasi, Ujjain and Omkareshwar. The PM also inaugurated 36 development projects and laid foundation stone for 14 new projects.પ્રધાનમંત્રીએ દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યુ
February 16th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યું હતું. તેમણે ત્રીજી કૉર્પોરેટ ટ્રેન મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી, જે 3 જ્યોતિર્લિંગ યાત્રાધામો – વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડે છે. તેમણે 36 વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 430 બેડ ધરાવતી સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ અને 14 વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત સામેલ છે.પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાના ચરખી દાદરી અને કુરુક્ષેત્રમાં પ્રચાર કર્યા
October 15th, 12:51 pm
ચૂંટણી પ્રચારની આગળ વધારતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં ચરખી દાદરી અને કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી. સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હું ચૂંટણી રલીઓ માટે હરિયાણામાં આવતો નથી, હરિયાણામાં ભાજપ માટે પ્રચાર નથી કરતો. હરિયાણા પોતે મને બોલાવે છે. હું પોતાને અહીંયા આવાથી રોકી નથી શકતો. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે .વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું
December 22nd, 05:00 pm
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભારતીય જન સંઘના દિવસોથી મહિલા મોરચાના ભવ્ય ઈતિહાસ અને મહત્ત્વના ફાળાને યાદ કર્યો હતો. તેમણે રાજમાતા વિજયા રાજે સિંધિયાને યાદ કર્યા હતા જેમની મજબૂત નેતાગીરીએ મહિલા ટેકેદારોને ભાજપ તરફ વાળ્યા હતા એટલુંજ નહીં પરંતુ એ સુનિશ્ચિત કર્યું હતું કે ભાજપના માળખામાં સ્ત્રીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.વડાપ્રધાન મોદીએ અંબિકાપુર, છત્તીસગઢમાં એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરી
November 16th, 12:21 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીઓ તરફ અગ્રેસર રાજ્ય એવા છત્તીસગઢમાં એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરી હતી. છત્તીસગઢના અંબિકાપુરમાં હજારો ઉત્સાહી ટેકેદારોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં થયેલું ભારે મતદાન એ એટલું જબરદસ્ત છે કે છત્તીસગઢના લોકોને તેમનાથી ડરતા રહે એવું ઇચ્છનારા લોકો માટે તે જડબાતોડ જવાબ છે.7 ઓક્ટોબર, 2018ના રોજ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 07th, 02:01 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ, શ્રીમતી બેબી રાની મૌર્યાજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા તમામ સહયોગી, પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન ત્રિવેન્દ્ર સિંહજી રાવત, ઉત્તરાખંડ મંત્રીમંડળના તમામ સભ્યો, સિંગાપોરના સૂચના પ્રસારણ મંત્રી શ્રી એસ. ઈશ્વરનજી, જાપાન અને ચેક રિપબ્લિકના રાજદૂત, દેશ વિદેશથી પધારેલા તમામ ઉદ્યોગપતિ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યું
October 07th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેહારદૂનમાં ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યુ હતુ.પ્રધાનમંત્રીએ રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)નો શુભારંભ કર્યો
September 23rd, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડનાં રાંચીમાં સ્વાસ્થ્ય વીમા યોજના – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરી હતી.ઝારખંડમાં રાંચી ખાતે આયુષ્માન ભારત – પીએમજેએવાયના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 23rd, 01:30 pm
ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુરમુજી, રાજ્યના ઊર્જાવાન લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન રઘુવર દાસ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન જગત પ્રસાદ નડ્ડાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી અને આ જ ધરતીના સંતાન શ્રીમાન સુદર્શન ભગતજી, કેન્દ્રમાં અમારા સાથી જયંત સિંહાજી, નીતિ આયોગના સદસ્ય ડૉક્ટર વી.કે. પોલ, રાજ્ય સરકારના મંત્રી રામચંદ્ર ચંદ્રમુંશી, સંસદમાં મારા સાથી શ્રીમાન રામટહલ ચૌધરીજી, વિધાયક શ્રીમાન રામકુમાર પાહણજી, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં પધારેલા ઝારખંડના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.Our government is making sure that whatever money is allotted, all of it reaches the people: PM Modi
September 22nd, 11:18 am
Addressing a public rally in Talcher, Odisha, Prime Minister Narendra Modi today said that you have broken all records of previous rallies. This huge crowd portrays the sentiments of the people of Odisha.